Last Update : 23-March-2012, Friday
 

રણબીર કપૂર-મમ્મી મિલાઈ જોડી

 

કેટરિના કૈફ ગોલ્ડ મેડલ માટે લાયક છે. જોજનો દૂર તેના એક્સ પ્રેમી સલમાન ખાન સાથે શૂટંિગ કરતી હોવા છતા કેટરિનાએ સાત સમંદર પાર બેઠેલા તેના એક્સ પ્રેમી રણબીર કપૂર સાથેના રોમાન્સને પુનઃજિવિત કરવામાં સફળતા મેળવી હતી. જાણવા મળ્યા મુજબ તેમણે પોતાના રોમાન્સને એક વઘુ તક આપવાનું નક્કી કર્યું છે અને ઈન્ડસ્ટ્રીમાં સતત ગણગણાટ કરતા એક ભમરાની વાત સાચી માનીએ તો કેટ અને રણબીરને એકઠા કરવા પાછળ રણબીરની મમ્મી નીતુ કપૂરનો હાથ છે. નીતુને દિપીકા પદુકોણ દીઠી ગમતી નથી. અને હમણા તે રણબીર સાથે કામ કરી રહી છે અને રણબીર હમણા જ દીપિકાને એક સરપ્રાઈઝ ભેટ મોકલાવી હતી. આટલું ઓછું હોય તેમ દીપિકાએ તેના ગરદન પરનું ટેટૂ દૂર કરાવવાની તસ્દી લીધી નથી. આમ નીતુ માટે ચંિતા કરવાના એક કરતા પણ વઘુ કારણો છે. આથી રણબીરને તેની બીજી એક્સ પાસે પાછો મોકલવામાં જ નીતુએ પોતાની ભલાઈ સમજાઈ હોવાનું ભમરો સમ ખાઈને કહે છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved