Last Update : 23-March-2012, Friday
 

એશા દેઓલ- ‘યહી હૈ રાઈટ ચોઈસ બેબી’

 

એશાના વેવિશાળ પછી તેની મમ્મી હેમા માલિની તેના જમાઈના વખાણ કરતા થાકતી નથી. દીકરી ઠેકાણે પડી ગઈ હોવાને કારણે હેમા અને ધરમની ખુશીનો પાર નથી. ભરત જેવો જમાઈ મળ્યો હોવાને કારણે હેમા ઘણી ખુશ છે. એશાએ ભાવિ પતિ તરીકે યોગ્ય પુરુષને પસંદ કર્યો હોવાનો હેમાનો દાવો છે. ‘ટેલ મી ઓ ખુદા’ પછી એશાની કારકિર્દી આગળ વધવાની કોઈ શક્યતા નથી એ વાત સમજી ચૂકેલી હેમાએ ઘરમાં એક જમાઈ લાવવાની જીદ પકડી અને છેવટે એશાએ ભરત સાથે સગાઈ કરી લીધી. ‘મારો જમાઈ ઘણો હેન્ડસમ છે.’ સાસુની આ વાત ભરતને સૌથી વધારે ગમી હશે એ વાતમાં કોઈ શક નથી.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved