Last Update : 23-March-2012, Friday
 
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
મિસિંગ બાળકોના મામલે માનવ અધિકાર પંચની સીઆઇડીને નોટિસ

 

અમદાવાદ,ગુરૃવાર
મિસિંગ બાળકોના મામલે રાજય માનવ અધિકાર આયોગ દ્રારા ગંભીરતાથી વિચારણ થઇ રહી છે. આયોગે દસ દિવસ પહેલા સીઆઇડી ક્રાઇમના એડી.ડીજીને નોટીસ પાઠવી છ વર્ષથી લાપતા ૩૭૧૧ લાપતા બાળકોના મામલે શું કાર્યવાહી કરી તેનો અહેવાલ માંગ્યો છે. જેના જવાબ માટે એક માસની મુદત આપવામાં આવી છે. અગાઉ લાપતા વિશ્વાને મામલે તેના પિતા સુરેશભાઇએ આયોગને કરેલી અરજીને પગલે શહેર પોલીસ કમિશનરને નોટીસ પાઠવવામાં આવી હતી. આયોગન પોતાનો બચાવ કરવા માટે પોલીસ કમિશનર દ્રારા અધ્ધરતાલ જવાબ આપવામા આવ્યો હતો.
સીઆઇડી ક્રાઇમના એડી.ડીજીને જવાબ માટે એક માસની મુદત છ વર્ષથી ગુમ ૩૭૧૧ બાળકોના મુદ્દે તપાસનો અહેવાલ માંગ્યો
લાપતા બાળકોના મામલે પોલીસ દ્રારા કોઇ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. પોલીસ એક પણ લાપતા બાળકોને જાતે શોધી શકતી નથી. ગુમ થયા બાદ મળી આવેલા એક પણ બાળકમાં પોલીસની મહેનત રંગ લાવી નથી. પોલીસને પ્રજા કે ગુમ થયેલા બાળકના સગાની મદદ ગુમ બાળકોને શોધવામાં મદદ મળી છે. પોલીસની નિષ્ફળતાને પગલે રાજય માનવ અધિકાર આયોગ દ્રારા છ વર્ષથી ગુમ થયેલા ૩૭૧૧ અને અમદાવાદથી ગુમ ૬૧૦ લોકો બાળકોના મામલે શું તપાસ થઇ તેનો અહેવાલ માંગતી બે નોટીસો પાઠવી અહેવાલ માંગ્યો છે. આ નોટીસ પોલીસ કમીશનર અને સીઆઇડી ક્રાઇમને દોઢ મહિનામાં પાઠવવામાં આવી છે.
વિશ્વા કેસમાં શહેર પોલીસ કમિશનર એસ.કે.સાઇકિયાને રાજય માનવ અધિકાર આયોગે ૩૧મી જાન્યુઆરીના રોજ નોટીસ પાઠવી ૧૫ દિવસમાં અહેવાલ માંગ્યો હતો. વિશ્વા કેસમાં પોલીસ દ્રારા આયોગને ૨૨મી ફેબુઆરીના રોજ અધ્ધરતાલ જવાબ મોકલી દેવાયો હતો. જેમાં દરેક ગુમ બાળકને શોધવા માટે થતી તપાસ જેવી રૃટીન કામગીરી બતાવીને પોલીસે પોતાનો બચાવ શોધ્યો હતો.
રાજય માનવ અધિકાર આયોગે દસ દિવસ પહેલા સીઆઇડી ક્રાઇમના એડી ડી.જી. પી.પી.પાંડેનો નોટીસ પાઠવીને એક માસમાં અહેવાલ આપવા જણાવ્યું છે. નોટીસમાં રાજયના વર્ષોથી ગુમ થયેલા બાળકોના મામલે સીઆઇડી ક્રાઇમ દ્રારા શું પગલા લેવામાં આવ્યા છે. આ બાળકોને શોધવા માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યા તેની વિગત મંગાવવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમને મળેલી આયોગની નોટીસને પગલે રાજય પોલીસ વડાએ મિસિંગ બાળકોના મુદ્દે એલસીબી,ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓને ટીમ બનાવવા આદેશ આપી ઠેર ઠેર મિસિંગ સેલ ઉભા કરાવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved