Last Update : 23-March-2012, Friday
 

માધુરી ીક્ષિત અને અનિલ કપૂર વચ્ચેનાં અબોલા વિધુ વિનો ચોપરાએ તોડાવ્યા

 

ફિલ્મસર્જકની ફિલ્મ પરિં ા'ના સ્ક્રિનિંગ રમિયાન આ બન્ને લાલ જાજમ પર ચાલશે
મુંબઈ, તા. ૨૨
એક જમાનામાં અનિલ કપૂર અને માધુરી ીક્ષિતની પડ ા પરની કેમેસ્ટ્રી લોકોમાં પ્રશંસાને પાત્ર બની હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની મૈત્રીમાં એક તડ પડી હતી ફ્રિકી ફ્રાઈડે'ની અનિલની ેશી આવૃધિામાં સોનમ કપૂરની માતાની ભૂમિકા ભજવવાનો માધુરીએ અસ્વીકાર કર્યાં પછી અનિલ માધુરી પર નારાજ થયો હતો. તાજેતરમાં ફિલ્મસર્જક વિધુ વિનો ચોપરાએ મધ્યસ્થી કરીને આ બન્ને વચ્ચેની સમસ્યા ૂર કરવાનું નક્કી કર્યું હતું અને ચોપરાને તેમના આ પ્રયાસમાં સફળતા મળી હતી.
આ કારણે ચોપરાએ અનિલ અને માધુરી સાથે ફોન પર વાત કરી હતી. ફિલ્મસર્જકની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, વિધુએ અનિલ અને માધુરી સાથે વાત કરી હતી. તેમણે બન્નેને ભૂતકાળ ભૂલી જવાની વિનંતી કરી હતી. એક ક્ષુલ્લક કારણસર તેઓ એકબીજા પર ગુસ્સે થવા હોવાનું સમજી આ બન્ને પણ સુલેહ કરવા માની ગયા હતા.''
અનિલે માધુરીને તેની ફ્રિકી ફ્રાઈડે'ની રિમેકમાં મૂળ ફિલ્મમાં જેની લી કર્ટિસે ભજવેલું પાત્ર માધુરીને ઓફર કર્યું હતું. આ ભૂમિકા માટે અનિલે માધુરી ઉપરાંત કિરણ ખેર, રેખા અને શબાના આઝમીના નામ પણ વિચારી રાખ્યા હતા. આ ફિલ્મમાં સોનમ મૂળ ફિલ્મમાં લિન્ડએ લોહાને ભજવેલી ભૂમિકા ભજવવાની હા પાડી હતી પરંતુ પાછળથી તારીખોની સમસ્યા આગળ ધરીને તે આ ફિલ્મમાંથી ખસી ગઈ હતી.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, આ કારણે અનિલ ગુસ્સે થયો હતો. એ પછી આ બન્નેએ એકબીજા સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આ બન્નેએ બેટા', ખેલ', પરિં ા', રામ લખન' અને લજ્જા' જેવી ઘણી ફિલ્મો સાથે કરી હતી. ભારત સ્થળાંતર કર્યાં પછી પણ માધુરીએ તેના આ મિત્રનો સંપર્ક કર્યો નહોતો.''
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved