Last Update : 23-March-2012, Friday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર ૨૧ માર્ચથી મંગળવાર ૨૭ માર્ચ સુધી *

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલ છે ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલ છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા કાર્યોને અમલમાં મૂકવા સૂચવી જાય છે. તમારી એકાગ્રતા અને કુશળતાપૂર્વકનું આયોજન મહત્ત્વના કાર્યોમાં સફળતા આપશે. સંતાન સંબંધી પ્રશ્નોમાં ચિંતા ઉદ્ભવશે. સ્થાન પરિવર્તન થઈ શકે તા. ૨૧, ૨૫, ૨૬ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Nine of pentacles - નાઇન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમારી પ્રગતિ થવાનું સૂચવી જાય છે. આત્મવિશ્વાસ સાથે દૈનિક કાર્યોમાં આગળ વધી શકશો તથા એકાદ મહત્ત્વના કામમાં સફળતા મેળવી શકશો. ભૂતકાળમાં કરેલા વાયદાઓનું પાલન થઈ શકશે તા. ૨૧, ૨૨, ૨૩, ૨૭ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા માન- સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. કોર્ટ- કચેરી સંબંધિત કાર્યોમાં સફળતા મેળવી શકશો. શૈક્ષણિક બાબતો માટે તથા તમારા જ્ઞાાનની વૃદ્ધિ અંગે અગત્યના નિર્ણયો લેવાના આવશે. આકસ્મિક ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે તા. ૨૨ ૨૩, ૨૪, ૨૫, ૨૬ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારી આવડત હોંશિયારી અને બુદ્ધિ કુશળતા પુરવાર કરી આપવા માટેની તક પ્રાપ્ત કરવાનું સૂચવી જાય છે. તમારા રચનાત્મક વિચારોને અમલમાં મૂકી શકશો કૌટુંબિક બાબતો અગત્યની બનવા પામશે ધાર્મિક યાત્રાનો યોગ ઉદ્ભવશે તા. ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Four of Pentacles - ફોર ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ એકાદ પ્રસંગમાં તમારી સ્વાર્થવૃત્તિ હોવાનું જણાઈ આવવા સૂચવી જાય છે. માનહાનિ ન થાય તે માટે સાવધાન રહેવું નવા કાર્યોની શરુઆત હાલ પૂરતી ન કરવી. સ્વ-આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા રહેશે. તા. ૨૧, ૨૭ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Three of wands - થ્રી ઓફ વોન્ડસનું કાર્ડ સમય અને સંજોગો અનુસાર તમને અનુકૂળ થઈ જવા સૂચવી જાય છે. ધીરજપૂર્વક કરવામાં આવેલા કાર્યમાં સફળતા મેળવી શકાશે. ટૂંકી મુસાફરી થશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ ઉદ્ભવશે મિત્રો સહાયક બનશે તા. ૨૧, ૨૨, ૨૩ શુભ.

 

તુલા (ર. ત.) ઃ The world - ધ વર્લ્ડનું કાર્ડ તમારા કાર્યોની પ્રશંસા મેળવી શકવાનું સૂચવી જાય છે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને યશ પ્રાપ્ત થઈ શકે તેવી તક મળશે. તમારી આકાંક્ષાઓની પૂર્તિ થઈ શકશે. તમારા કાર્યક્ષેત્રે લાભદાયક પરિવર્તન ઉદ્ભવશે વિદેશ પ્રવાસ અંગે તૈયારી કરી રહેલા હોય તેઓને સરળતા રહેશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Hermit - ધ હેરમીટનું કાર્ડ નવા કાર્યોની શરુઆત કરતા પહેલા જે કાંઈ કરી રહ્યા હો તે અંગે પૂરતું અવલોકન કરવા અને બાદમાં તેનો અમલ કરવા સૂચવી જાય છે. સ્વતંત્ર રીતે કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેેેશે. વડીલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો તા. ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ King of cups - કિંગ ઓફ કપ્સનું કાર્ડ સરકારી અને કોર્ટ કચેરી સંબંધિત કાર્યમાં પૂરતું ધ્યાન આપવા સૂચવી જાય છે. વડિલ વ્યક્તિઓ સાથે મતભેદ ઉદ્ભવશે. વધુ પડતો આશાવાદ અને અપેક્ષા તમારામાં નિરાશા ઉભી કરે નહી તે અંગે કાળજી રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૨૧, ૨૭ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Judgement - જજમેન્ટનું કાર્ડ તમને ધીરજ રાખવા તથા કોઈ પણ કાર્ય અંગે ઉતાવળા નિર્ણયો ન લેવા સૂચવી જાય છે. તમારી પ્રમાણિકતાનું શુભ ફળ મેળવી શકશો. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. તમારો આત્મવિશ્વાસ ગુમાવી દઈ શકો તેવી ઘટના બનશે. તા. ૨૨, ૨૩ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Ten of wands - ટેન ઓફ વોન્ડસનું કાર્ડ મહત્ત્વના કાર્યોના નિર્ણયો લેવામાં તમારા માટે દ્વિધા ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે તથા તમે ચોક્કસ ન હો ત્યાં હાલ પૂરતું તે કાર્યોને ન કરવામાં લાભ સૂચવે છે. આરોગ્ય અંગે પ્રતિકૂળતા અનુભવી રહ્યા હોય તેઓએ યોગ્ય કાળજી રાખવી હિતાવહ ગણાવી શકાય કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થઈ શકશે. તા. ૨૧, ૨૫, ૨૬ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Six of wands - સિક્સ ઓફ વોન્ડ્સનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. કોર્ટ- કચેરી અંગેના કાર્યોમાં વિજય મેળવી શકશો. નોકરીઆત વર્ગની વ્યક્તિઓને પ્રમોશન મળશે સંતાન અંગેના પ્રશ્નમાં સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા હિતાવહ જણાવી શકાય તા. ૨૨, ૨૩, ૨૭ શુભ.

 

- ઇન્દ્રમંત્રી

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved