Last Update : 22-March-2012, Thursday
 
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ

- ડોર નોબ્સ તમારા લિવંિગ અને લાઈફ સ્ટાઈલને દર્શાવે છે. ડોર નોબ્સમાં જે મટિરીયલ વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે તેમાં બ્રાસ, સિલ્વર, ગોલ્ડ કે બ્લેક નિકલ ફિનિશમાંનું કોઈપણ ડોર નોબ્સ પસંદ કરી શકો છો.

જ્યારે ઘરને મોર્ડન લૂક આપવો હોય કે પછી તેને સારી રીતે સજાવવુંં હોય તો દીવાલો અને પડદા પર અને ઈટીંરીયરની અન્ય ચીજોની સાથે ઘરની દીવાલો પર પણ ઘ્યાન આપવું જોઈએ. આજકાલ બજારમાં જે ડિઝાઈનર દરવાજા મળે છે તેમાં તેની સાથે મેચંિગ ડોર નોબ્સ પણ નળી રહે છે. તેના કારણે તમારું ઘર સુંદર લાગે છે.

 

હાલમાં જે ડિઝાઈનર ડોર નોબ્સ માર્કેટમાં મળે છે તેનો ઉપયોગ ફક્ત દરવાજો ખોલવા કે બંધ કરવા માટે કરવામાં આવતો નથી. હવે તો તે એવા હાર્ડવેરના રૂપમાં મળી આવે છે કે તે એન્ટી ગ્રેટથી લઈને બેડરૂમ, ડ્રોઈંગ રૂમ અને કિચનના દરવાજા પર પણ જોવા મળે છે.

 

આજકાલના લેટેસ્ટ ટ્રેન્ડ તમારા ઘરના દરવાજાની સાથે તમારા ઘરને પણ આર્કષક લૂક આપે છે. તે ઈન્ટીરિયરની ની રીતે પણ એક અલગ જગ્યા બનાવી ચૂક્યા છે. હાલમાં જે નોબ્સ ચલણમાં છે તેમાં લોકવાળા ડેર નોબ્સ અને વગર લોકના ડોર નોબ્સ પણ ચલણમાં છે. જો તમે લોકવાળા ડોર નોબ્સની પસંદગી કરવા ઈચ્છતા હોવ તો તમારે ઈન બિલ્ડ લોકવાળા ડોર નોબ્સને પસંદ કરવા જોઈએ.

 

- દરેક દરવાજાને માટે અલગ ડોર નોબ

 

જો તમે તમારા ઘરની સજાવટને માટે ચૂઝી હોવ તો તમારે અલગ અલગ થીમ મુજબ ડોર નોબ્સનું ચયન કરવું. હાલમાં બજારમાં તમને મેન ડોર નોબ્સથી લઈને ડમી ડોર નોબ્સ સુધીની એક મોટી રેન્જ તમને મળી શકે છે. ડોર નોબ્સ તમારા લિવંિગ અને લાઈફ સ્ટાઈલને દર્શાવે છે.શક્ય હોય તો પ્રવેશ દ્વાર પર તમે થોડું આર્ટીસ્ટીક અને પ્રમાણમાં મોધું નોબ લગાવી શકો છો. ડોર નોબ્સમાં જે મટિરીયલ વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે તેમાં બ્રાસ, સિલ્વર, ગોલ્ડ કે બ્લેક નિકલ ફિનિશમાંનું કોઈપણ ડોર નોબ્સ પસંદ કરી શકો છો. તમે આ સિવાય ડેકોરેટિવ નોબ્સ પણ પસંદ કરી શકો છો. સારી ક્વોલિટીના મોર્ડન ડેકોરેટિવ હેન્ડલની રેન્જ ૧૬૦૦ રૂપિયાથી લઈને ૨૦,૦૦૦ રૂપિયા સુધીની હોય છે.

 

- ડોર નોબ ડિઝાઈન

 

આજકાલ દરેક ચીજમાં ડિઝાઈન અને સ્ટાઈલ આવી ગઈ છે. તેનો લૂક ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તે યૂઝર ફ્રેંડલી પણ હોય છે. જ્યારે તમે દરવાજાના નોબ્સની પસંદગી કરો ત્યારે આટલી વાતોનું ઘ્યાન રાખવું જોઈએ. જેમકે પૈની કિનારી કે હાથમાં વાગે કે ચૂભે તેવા નોબ્સની પસંદગી કરવાથી દૂર રહો. નોબનો આકાર સરળતાથી હાથમાં પકડાઈ શકે તેવો હોવો જોઈએ. નોબ પર હાથ લપસી જાય કે હાથમાંથી છૂટી જાય તેવા મેટલની કોટંિગ ન હોવી જોઈએ.

 

- ડોર નોબ મટિરીયલ

 

હાલમાં ફેશનને ઘ્યાનમાં રાખીને અનેક પ્રકારના ડોર નોબ મટિરીયલ માર્કેટમાં મળી રહે છે. તેમાં ખાસ કરીને જે વધારે પ્રચલિત છે તેમાં વાઈટ મૌટલ ફિનિશ નોબ, ક્રોમ પ્લેટિડ નોબ, બ્રાસ નોબ, આયરન નોબ, સૈટિન નિકલ નોબ અને બર્નિશ્ડ ગોલ્ડ ફિનિશ નોબ પણ સરળતાથી મળી રહે છે. તેની પર તમે ઓર્ગેનિક અને આયરિનિક કોટંિગ પણ તમને જોવા મળી રહે છે. તો હવે તમારા ઘરને સજાવો કે તેનું રીનોવેશન કરાવો ત્યારે ડોર નોબ્સને તેના પ્રકાર અને કલર મેચંિગને ઘ્યાનમાં રાખીને દરેક રૂમ અને બાથરૂમના ડોર નોબ્સ લગાવશો તો તમારા ઘરની શોભા વધી જશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved