Last Update : 22-March-2012, Thursday
 
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું

- અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ગજ્જરે સચીને જે તારીખે સદીઓ ફટકારી છે તેવી તારીખની સિરિયલ નંબરવાળી દસની નોટનું કલેક્શન કર્યું છે. ઉપરાત સચીનના ફોટા અને આર્ટીકલ્સ તથા સ્કોરબોર્ડનો સંગ્રહ પણ કર્યો છે.

ક્રિકેટ અને સચીનને એક સિક્કાની બે બાજુ કહી શકાય. કારણકે ક્રિકેટના ઇતિહાસમાં સચીન તેંડૂલકરે સૌથી વિક્રમ જનક સદીઓ ફટકારી છે. સચીનના ફ્રેન્ડ્‌ઝ ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં છે. એવા કેટલાંય લોકો છે કે જે સચીનની મેચ જોવાનું ક્યારેય ચૂકતા નથી. તો કેટલાંક લોકો તો સચીનના એટલા દિવાના હોય છે કે સચીનની તમામ ચીજવસ્તુઓનું પણ કલેક્શન કરતા હોય છે. બસ, આવા જ એક સચીનના દિવાના અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ગજ્જર છે. સચીને જ્યારથી વનડે ક્રિકેટમાં પોતાની કરિયરની શરૂઆત કરી અને પહેલી સદી ફટકારી ત્યાંથી માડીને શુક્રવારના રોજ બાંગ્લાદેશ સામે સદી ફટકારી તે તમામ તારીખો સાથેની દસની નોટનું કલેક્શન મુકેશભાઇએ કર્યું છે.

 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ગજ્જરે સચીનને સદીને લગતું અનોખુ કલેક્શન કર્યું છે. તેઓ કહે છે કે, સચીને ૧૪-૦૮-૧૯૯૦ના રોજ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ૧૦૦ રન કર્યા હતા. પાંચ વર્ષ બાદ ૧૮-૧૧-૧૯૮૯માં સચીને વનડેમાં કરીયરની શરૂઆત કરી. ત્યારબાદ સચીને ૯-૯-૯૪માં ક્રિકેટ વનડેમાં સૌપ્રથમવાર ૧૦૦ રન કર્યા હતા. છેલ્લે સચીને શુક્રવારના રોજ એટલેકે ૧૬-૦૩-૨૦૧૨ના રોજ બાંગ્લાદેશ સામે સદી કરી છે. આમ સચીને વન ડેમાં કુલ ૪૯ સદી અને ટેસ્ટમાં કુલ ૫૧ સદીઓ ફટકારી છે. જે મળીને કુલ ૧૦૦ સદી છે. વળી સચીને બહુ નમ્ર અને ક્રિકેટની દુનિયામાં તે ભગવાન તરીકે પૂજાય છે. જેથી સચીનને લગતાં ફોટોગ્રાફ્‌સ, તેના આર્ટીકલ્સ, તેની સદીઓ તથા સ્કોરબોર્ડ વગેરેનું કલેક્શન મે કર્યું છે.

 

સચીનની પહેલી સદી અને છેલ્લી સદી જે તારીખે ફટકારી તે તારીખ વાળી દસની નોટોનું કલેક્શન કર્યું છે. જ્યારે સચીન ઝીરોમાં આઉટ થયો કે પછી તે નર્વસ નાઇન્ટીન નાઇનનો ભોગ બન્યો હોય તે પણ નોટોનું કલેક્શન કર્યું છે. આ તમામ દસની નોટોમાં જે સીરીયલ નંબર હોય તે જે તે તારીખે સચીને સદી ફટકારી છે તે તારીખનો સમન્વય છે. દસની નોટો મેળવવી આસાન છે પણ સ્કોરકાર્ડ વાળી નોટો મેળવવી અઘરી છે. હું ગમે તે કરીને તારીખને લગતી સિરીયલ નંબરવાળી નોટ શોઘી જ કાઢું છું. હાલમાં ૧૬-૦૩-૨૦૧૨ના રોજ સચીને સદી મારી તે સિરીયલની દસની નોટ પણ મેં શોઘી કાઢી છે. જ્યારે સચીને ૮૦ રન પૂરાં કર્યા ત્યારે જ હું આ સિરીયલ નંબરવાળી નોટ શોઘવા માટે નીકળી પડ્યો હતો. મારા મિત્રવર્તુળ પણ આ વાત જાણતા હોવાથી તેઓ પણ મદદ કરે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved