Last Update : 22-March-2012, Thursday
 

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?

- ગરીબ વર્ગની કન્યાઓ ભણે તે માટે ફ્રેંચ સરકાર દ્વારા ટંકશાળની હવેલીમાં ચાલતી કન્યાશાળાને ૭૪ લાખના તોતીંગ ખર્ચે રિસ્ટોર કરવામાં આવી હતી. જે આજે સૂમસામ હાલતમાં છે. હેરિટેજના સ્થાપિત હિતો અહીં હોટલ બનાવીને પૈસા રળવાનો નુસ્ખો અજમાવી રહ્યા છે.

અમદાવાદ શહેરના હેરિટેજના જોરશોરથી ગાણાં ગવાઈ રહ્યા છે ત્યારે કાળુપુર ટંકશાળની હવેલી જે બાળકોની શાળા માટે બનાવવામાં આવી હતી તે આજે ટિપટોપ કંડિશનમાં હોવા છતાં પણ બાળકો વગર સુમસામ પડી રહી છે. આ જગ્યાએ સામાન્ય વર્ગની કન્યાઓ અભ્યાસ કરતી હતી અને એ જ આશયથી ફ્રેંચ સરકાર દ્વારા આ મકાનનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે હેરિટેજના સ્થાપિત તત્વોને અહીં હોટલ બનાવવાનો વિચાર આવી રહ્યો છે.૧૯૮૪માં બેન ચંચળ વકીલ બાલાભાઇ કેવળદાસ ટંકશાળીના દીકરીએ પોતાના આત્માના કલ્યાણ અર્થે આ મકાન કન્યાશાળાના ઉપયોગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભેટમાં આપ્યું હતું. ત્યારબાદ અહીં અમદાવાની સૌપ્રથમ અંગ્રેજી મીડીયમ સ્કૂલ શરૂ કરવામા આવી હતી. ત્યારબાદ થોડા વર્ષ પહેલાં તેનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું. પણ હેરીટેઝની દુહાઇ દેનારા લોકો એ પણ જાણતા નથી કે આ બિલ્ડીંગની કન્યાશાળા ચાલુ છે કે બંઘ?

 

જો કે, આ બિલ્ડીંગનું ફ્રેન્ચ એમ્બેસી દ્વારા ૭૪ લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં કન્યાશાળા ચાલતી હતી. પણ હાલ આ કન્યાશાળાના નામે ફક્ત તે રૂમ અને એક કાળા બોર્ડનું જ અસ્તિત્વ છે. રિસ્ટોરેશન બાદ પાકા બાંઘકામ વાળા આ બિલ્ડીંગમાં ઉઘઇ ના લાગે તે માટે લોખંડ ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી આ બિલ્ડીંગમાં જૂના સમયગાળાની રેઇન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ હાલમા પણ મૌજૂદ છે. અમદાવાદના હેરીટેઝમાં સમાવિષ્ટ પાંચ મકાનોમાં આ બિલ્ડીંગનું સ્થાન છે. પણ અમદાવાદને હેરીટેઝમાં સમાવેશ કરતા અને તેની ચંિતા કરતા અઘિકારીઓ એ પણ જાણતા નથી કે આ કન્યાશાળા ચાલુ કે છે કે બંઘ? શિક્ષણમંત્રી ખુદ આ સ્કૂલની મુલાકાત લઇ ગયા હોવા છતા કેમ આ સ્કૂલ ચાલુ થતી નથી? એવું તો કયું તંત્ર છે કે જેનું જોર ચાલી રહ્યું છે અને આ સ્કૂલને ચાલુ થવા દેતી નથી?હેરીટેઝ સેલના વડા દેવાશિષ નાયક કહે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશન સાથે સીઘો સંકળાયેલો નથી. હાલમાં એ કન્યાશાળા ચાલુ છે કે બંઘ એના વિષે હું કંઇ જાણતો નથી. હમણાં હું એક યુનિવર્સિટીના પ્રોજેક્ટમાં વ્યસ્ત છું. જ્યારે રિક્રીએશન, કલ્ચર એન્ડ હેરીટેઝ કમીટીના ચેરપર્સન બીજલ પટેલ કહે છે કે, હું એ વિષે જાણતી નથી કે સ્કૂલ બંઘ છે કે ચાલુ?

પણ અમે ભૂતકાળમાં શિક્ષણમંત્રી આનંદબહેન પટેલ સાથે હેરીટેઝ ટુર કરી હતી. તે સમયે અમદાવાદના હેરીટેઝ વિસ્તારોની મુલાકાતો લીઘી હતી. ત્યારે આનંદીબહેને ખુદ આ સ્કૂલ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેઓએ પણ કહ્યું હતુ કે આ સ્કૂલનું ડેવલેપમેન્ટ કરવું જોઇએ અને મહીલા સંબંઘિત કાર્ય થવું જોઇએ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved