Last Update : 22-March-2012, Thursday
 

શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી

 

સહ નિર્માતા તરીકે કરણને લેવા માટે યુટીવીને મનાવવામાં અભિનેતા સફળ થયો
મુંબઇ, તા.૨૧
ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાની તક શાહિ કપૂરને ત્રણ વાર મળી હતી. ૨૦૦૫માં કરણ જોહરની ફિલ્મ કાલ' કોઇ કારણસર શાહિ કરી શક્યો નહોતો. આ પછી ધર્મા પ્રોડક્શન તરફથી બીજી ઑફર માટે તેણે સાત વર્ષ રાહ જોવી પડી હતી પરંતુ તારીખોની સમસ્યાને કારણે તેણે પુનિત મલ્હોત્રા િ ગ્ ર્શિત આ ફિલ્મ પણ છોડી ેવી પડી હતી. આ પછી શાહિ ે કહ્યું હતું કે, આશા રાખું છું કે હવે અમને સાથે કામ કરવા માટે સાત વરસ સુધી રાહ જોવી પડે નહીં.'' તેના સ ્ભાગ્યે તેની આ ઇચ્છા પૂરી થઇ છે.
કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાની શાહિ ની યોજના પડી ભાંગ્યા પછી સિદ્ધાર્થ રોય કપૂરે તમિળ હિટ ફિલ્મ વેધાાઇની રિમેકમાં કામ કરવા માટે શાહિ નો સંપર્ક કર્યો હતો. આ તક ઝડપીને શાહિ ે યુટીવીના વડાને કરણ જોહર સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું જેને કારણે તેની યા ીમાં ધર્મા પ્રોડક્શનનું નામ ઉમેરાઇ જાય.
કરણ માટે પણ આ વાત લાભ ાયક સાબિત થઇ હતી તેના પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મો તેમજ પુનિત મલ્હોત્રાને નારાજ કર્યાં વિના તેને શાહિ સાથે એક ફિલ્મ મળી ગઇ હતી. આ ઉપરાંત ફિલ્મના રિમેકના હક્કો ખરી વાની મગજમારી કર્યાં વિના તેને વે-તાઇ' જેવી એક મોટી ફિલ્મ મળી ગઇ હતી અને તેણે શાહિ ને સાત વરસની લાંબી રાહ જોવડાવવી પડી નહોતી. આમ ક ાચ પહેલી વાર જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાંતિ ૂત અને લોકોની સમસ્યા ૂર કરનારા કરણની મૂંઝવણ ચપટી વગાડતા ૂર થઇ ગઇ હતી.
યુટીવીની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, હજુ સુધી જરૃરી એવી કાર્યવાહી કરવાની બાકી છે.
સૂત્રે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે યુટીવી આખી ફિલ્મનું પ્રોડક્શન કામ સંભાળશે ફિલ્મના વહીવટમાં ધર્મા પ્રોડક્શન ખલ કરશે નહીં. આ ફિલ્મનું િ ગ્ ર્શન મૂળ ફિલ્મના િ ગ્ ર્શક એન બિંગુસ્વામી સંભાળશે. શાહિ ઉપરાંત માધવન પણ આ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved