Last Update : 22-March-2012, Thursday
 

ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો

 
અનુષ્કા શર્મા અને સુરેશ રાઇના એકબીજાની નજીક આવી રહ્યા છે
મુંબઇ, તા.૨૧
બોલીવુડની હિરોઇનોને ક્રિકેટરો વધુ પ્રભાવિત કરતા હોય એવું લાગે છે. વર્ષોથી ક્રિકેટરો અને હિરોઇનો વચ્ચેનાં પ્રેમ-પ્રકરણો જાણીતાં છે. હવે આ બધામાં એક નવું નામ જોડાયું છે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર સુરેશ રાઇનાનું. આ બંને આજકાલ એકબીજાની નજીક આવી રહ્યા હોવાનું સંભળાય છે.
થોડા મહિનાઓ પૂર્વે ભારતીય ટીમ જ્યારે ઇંગ્લેન્ડની ટૂર પર ગઇ હતી ત્યારે અનુષ્કા અને સુરેશની મુલાકાત પ્રથમ વખત લંડનમાં થઇ હતી. બસ, ત્યારથી તેઓ એકબીજાના સંપર્કમાં છે અને અવારનવાર મળતા રહે છે. એવું કહેવાય છે કે સુરેશ કેટલાક મહિના પહેલા યુનિયન મિનિસ્ટર પ્રફુલ પટેલની ીકરી પૂર્ણા સાથે સંબંધ ધરાવતો હતો પરંતુ પોતાના અંગત જીવન વિશે તેણે ક્યારેય કંઇ જાહેર કર્યું નહોતું.
બીજી તરફ ઉધારાખંડના એક આર્મી ઓફિસરની ીકરી અનુષ્કાનું ક્રિકેટ સાથેનું જોડાણ નવું નથી કારણ કે તેનો ભાઇ કાર્નેશ રાજ્ય સ્તરનો ખેલાડી રહી ચૂક્યો છે. અનુષ્કા અભિનિત પટિયાલા હાઉસ' ફિલ્મ પણ એક ક્રિકેટરના જીવન પર આધારિત હતી. એ ઉપરાંત તે મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીની ઘણી નજીક છે.
ાયકાઓ પૂર્વે અભિનેત્રી અંજુ મહેન્દ્રુ અને ક્રિકેટર ગેરી સોબર્સના પ્રેમ-પ્રકરણના સમાચારે છાપાંઓનાં પાનાં ભર્યા હતા. ત્યારથી લઇને અત્યાર સુધીમાં આવાં કેટલાંય સંબંધો બહાર આવ્યાં જેમાંથી અમ ુક લગ્નમાં પણ પરિણમ્યા છે. જેમ કે શર્મિલા ટાગોર અને ટાઇગર પટૌડી, રીના રોય અને પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન તેમજ સંગીતા બિજલાનીએ મોહમ્મ અઝહરૃદ્દીન સાથે લગ્ન કર્યાં હતાં.
આ સિવાય અમૃતા સિંહ- રવિ શાસ્ત્રી, ઇમરાન ખાન- ઝીન્નત અમાન અને કિમ શર્મા- યુવરાજ સિંહના પ્રેમસંબંધ નિષ્ફળ ગયા હતા. નીના ગુપ્તાનો પણ વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન વિવિયન રિચાર્ડસ સાથેનો સંબંધ વધુ સમય ટક્યો નહોતો.
ઇશા શરવણી-ઝહીર ખાન અને ગીતા બસરા- હરભજન સિંહ જેવા કેટલાંક યુગલો પ્રેમમાં છે અને ટૂંક સમયમાં પરણી જવાનાં છે. એ ઉપરાંત નગમા- સૌરવ ગાંગુલી, સુર્વિન ચાવલા- શ્રીસંથ, સુષ્મિતા સેન- વાસિમ અકરમ અને સારાહ જેન ડાયઝ- વિરાટ કોહલીના સંબંધનો બધાએ વિરોધ કર્યો હતો.
હવે જોવાનું એ છે કે અનુષ્કા અને સુરેશની મિત્રતા કેટલી ટકે છે. કારણ કે એક વખત અંજુ મહેન્દ્રુએ કહ્યું હતું, એક ક્રિકેટર અને અભિનેત્રીની જોડી સારી લાગે છે પરંતુ આજનો પ્રેમ માત્ર પબ્લિસિટી મેળવવા અને માર્કેટિંગ પૂરતો સિમિત રહી ગયો છે. તેમાં લાગણી કે વફા ારીને ક્યાંય સ્થાન નથી હોતું. જ્યારે અમારા સમયમાં રોમાન્સ પ્રેમમાંથી જ ઉ ્ભવતો હતો.''
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved