Last Update : 22-March-2012, Thursday
 

બંને કંપનીના બોર્ડે આપેલી મંજૂરી
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ

 

મહિન્દ્રા સત્યમના રૃા.૨ની મૂળકિંમતના ૧૭ શેર સામે ટેક મહિન્દ્રાના રૃા.૧૦ની મૂળકિંમતના બે શેર મળશે
મુંબઈ, બુધવાર
ટેક મહિન્દ્રા સાથે મહિન્દ્રા સત્યમ એમ બંને કંપનીને તેમની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપનીઓ સહિત વિલિન કરવાના પ્રસ્તાવને આ કંપનીઓના સંબંધિત બોર્ડે મંજૂરી આપ્યા પછી આજે આ મર્જરની પ્રોસેસનો અંત આવ્યો છે.
બંને બોર્ડ અને વેલ્યુઅર્સે મંજૂર કરેલાં એક્સચેન્જ રેશિયો પ્રમાણે મહિન્દ્રા સત્યમના પ્રત્યેક રૃા. ૨ની મૂળ કિંમત ધરાવતા ૧૭ ઈક્વિટી શેર બ લ ટેક મહિન્દ્રાના પ્રત્યેક રૃા. ૧૦ની મૂળ કિંમત ધરાવતા બે શેર મહિન્દ્રા સત્યમના શેરધારકોને મળશે.મર્જર પહેલી એપ્રિલ, ૨૦૧૨થી અમલી બનશે.
ટેક મહિન્દ્રા નવા ૧૦૩.૪ મિલિયન ઈક્વિટી શેર ઈસ્યુ કરશે અને તેથી તેના કુલ ઈક્વિટી શેરો વધીને ૨૩૦.૮ મિલિયન થશે તેમ જ કુલ ઈક્વિટી મૂડી વધીને રૃા. ૨૩૦.૮ કરોડ થશે તેમ ટેક મહિન્દ્રા કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે.
આ મર્જરને પગલે રૃા. ૧૦,૦૦૦ કરોડથી વધુના સંયુક્ત ટર્નઓવર સાથે તે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ઈન્ફર્મેશન ટેકનોલોજી કંપની બનશે. મહિન્દ્રા કંપની ટેક મહિન્દ્રામાં ૪૮ ટકાની માલિકી ધરાવે છે પણ મહિન્દ્રા સત્યમમાં તેનો કોઈ હોલ્ડિંગ નથી. આમ છતાં, એક સ્પેશ્યલ પરપઝ વ્હિકલ (એસપીવી) વેન્ચર બે કન્સલ્ટન્ટ મારફતે મહિન્દ્રા સત્યમમાં ૪૨ ટકાથી થોડું વધારે હોલ્ડિંગ ટેક મહિન્દ્રા પાસે છે.
૩૧મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ટેક મહિન્દ્રામાં ૪૭.૬૫ ટકાનો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ) પાસે હતો. મૂળ સત્યમ કોમ્પ્યુટર નામની કંપનીને હસ્તગત કરવા માટે બનાવાયેલા એસપીવી વેન્ચર બે કન્સલ્ટન્ટ પાસે મહિન્દ્રા સત્યમનો ૪૨.૬૫ ટકા હિસ્સો હતો.
આ મર્જરને પગલે બ્રિટિશ ટેલિકોમ (બીટી)નો હિસ્સો નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જશે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૧ને અંતે કંપનીમાં ૨૩.૨૦ ટકાનું હોલ્ડિંગ બીટી પાસે હતું. કંપનીમાં પોતાનો હિસ્સો વેચવા પ્રયત્ન કરતી બીટીનો હિસ્સો હવે આ મર્જર પછી ઘટીને ૧૦-૧૧ ટકા જેટલો થઈ જશે તેમ મનાય છે. વળી, બાકી રહેલા હિસ્સાને ખરી વા માટે બીટીને કોઈ નવા પક્ષકાર મળવાની ધારણા સેવાય છે.
ગયા વર્ષે કંપનીમાં તેનો હિસ્સો ખરી ી શકે એવા કોઈ પક્ષકારને શોધવા માટેની કામગીરી બીટીએ ક્રેડિટ સ્યુઇસને સોંપી હતી. તે પછી બીજા કેટલાંક ખાનગી ઈક્વિટી પ્લેયર્સ તેમાંથી નીકળી ગયા હતાં. હકિકતમાં તો પોતે શેરહિસ્સો વેચવા માગે છે તેમ બીટીએ ખુલ્લેઆમ કહ્યુ હતું.
રમિયાન, ૩૧મી ડિસેમ્બરને અંતે એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો પાસે પણ મહિન્દ્રા સત્યમનો ૧.૯૬ ટકા હિસ્સો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved