Last Update : 22-March-2012, Thursday
 

ભારતીય કોર્પોરેટ જગત પર વધેલું બાણ
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ

 

કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગની અપીલમાં વધારો થવા પાછળ મુખ્યત્વે અર્થતંત્રમાં સુસ્તી અને વ્યાજના ઉંચા રો જવાબ ાર
અમ ાવા , બુધવાર
કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર)ના વધી રહેલાં કેસો હવે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ માટે ભારે સમસ્યામાં પરિણમ્યાં છે. સીડીઆરને કારણે બેંકો અને સંસ્થાઓની બેલેન્સશીટ બગડી છે. માત્ર એક વર્ષના સમયમાં સીડીઆરમાં સામેલ રકમ રૃા. ૨૫,૦૫૪ કરોડથી ત્રણ ગણી વધીને રૃા. ૭૬,૨૫૧ કરોડે પહોંચી છે. સામે પક્ષે ઉંચા વ્યાજ રો અને અર્થતંત્રમાં વ્યાપ્ત મં ીને કારણે ેવાને પરત ચુક્તે કરવાની કંપનીઓની ક્ષમતા ઘટી છે અને તે બાણ હેઠળ આવી છે.
બેંકો અને નાણાં સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે પ્રમોટ કરાયેલા કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ સેલ સમક્ષ વર્ષ ૨૦૧૧-૧૨ રમિયાન કુલ રૃા. ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠનની રખાસ્તો આવી છે. ભારતીય કોર્પોરેટ જગત પર વધેલાં બાણને પ્રતિબિંબિત કરતાં પાછલા વર્ષની તુલનાએ ેવાના પુનઃગઠનની રકમમાં ત્રણ ગણો વધારો થયો છે. ઓછામાં ઓછી ૯૫ બેંકો અને સંસ્થાઓ આવા સીડીઆર મિકેનિઝમનો ભાગ છે.
તાજેતરમાં રટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) ભારતીય બેંકોના ભાવિ ેખાવ અંગે આગાહી કરી હતી. તેના અહેવાલ અનુસાર સીડીઆરની માગ કરનારાઓમાં ટેલિકોમ, લોખંડ અને સ્ટીલ તેમ જ ટેક્સટાઈલના પ્રોજેક્ટસ્ની સંખ્યા વધારે હતી.
કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગના કેસોમાં થયેલાં તીવ્ર વધારા પાછળના મુખ્ય પરિબળોમાં આર્થિક મંથરતા, ઉંચા વ્યાજ રો, મૂડી ખર્ચને સંતોષવા માટે વર્કિંગ કેપિટલ ફંડનો ઉપયોગ, ફંડનો અન્યત્ર ઉપયોગ અને વિ ેશી મુદ્રાના વિનિમય રોમાં અસાધારણ વધઘટ વગેરે સામેલ છે.
વર્ષ ૨૦૧૧-૧૨ના એપ્રિલ-જૂન ક્વાર્ટર રમિયાન રૃા. ૪,૬૮૨ કરોડની રકમના ેવાના પુનઃગઠનની રખાસ્ત સેલને મળી હતી. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં તેને કુલ રૃા. ૨૩,૦૭૧ કરોડના ૧૯ કેસની અપીલ મળી હતી અને ઓક્ટોબર- ડિસેમ્બર ક્વાર્ટરમાં તેને કુલ રૃા. ૨૨,૪૯૭ કરોડના ૨૫ સીડીઆર કેસ મળ્યા હતાં. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૃા. ૨૬,૦૦૧ કરોડના ૨૩ સીડીઆર કેસ તેની સમક્ષ આવ્યા હતાં.
જીટીએલ ગુ્રપના ચેન્નાઈ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. રૃા. ૬,૩૨૦ કરોડ, જીટીએલ લિ. રૃા. ૫,૯૨૦ કરોડ અને જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. રૃા. ૪,૫૬૫ કરોડ, હિન્ ુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની રૃા. ૭,૮૨૨ કરોડ તેમ જ હોટલ લીલા વેન્ચરા રૃા. ૪,૨૯૬ કરોડના કેટલાંક મોટા સીડીઆર કેસ સેલને મળ્યાં છે.
પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતું કે કોર્પોરેટક્ષેત્રે માં ગી વધતી હોવાનું લાગે છે. અગાઉ બેંકોને એક સમયે ૩-૪થી વધારે સીડીઆર કેસ મળતા નહોતાં. અત્યારે બેંકોએ એક સાથે ૩૦ જેટલાં સીડીઆર કેસોને હાથ પર લેવા પડે છે.
એસએન્ડપીએ એમ કહ્યુ હતું કે વ્યાજના ઉંચા રો, વધારે પડતો ફુગાવો અને ધીમી પડેલી આર્થિક પ્રવૃતિઓને કારણે ભારતીય બેંકોની એસેટ નબળી રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ રમિયાન લોન રિસ્ટ્રક્ચરિંગના કેસમાં વધારો થવાની અપેક્ષા તેણે ર્શાવી હતી. મં ીની સૌથી વધારે અસર સ્મોલ અને મિડ સાઈઝ કંપનીઓને થવાની ધારણા હતી. અમુક મોટી કંપનીઓને પણ મં ી ભીંસમાં લેશે તેવી ધારણા રેટિંગ એજન્સીએ ર્શાવી હતી.
સીડીઆર હેઠળ ધિરાણકર્તાઓ વ્યાજના રમાં ઘટાડો કરીને ેણ ારને રાહત આપે છે તેમ જ પુનઃચુકવણીના સમયને ફરીથી નક્કી કરે છે, ડેબ્ટને પ્રેફરન્સ અથવા ઈક્વિટીમાં કન્વર્ટ કરે છે અથવા તો કંપનીને બેઠી થવાની તક આપવા માટે અમુક હ સુધી વ્યાજ અને મુદ્દલમાં ઘટાડો કરવામાં આવે છે અને તે રીતે કંપનીને સગવડ અપાય છે.
રિઝર્વ બેંકની માર્ગ ર્શિકા અનુસાર બેંકો અને નાણાં સંસ્થાઓ જોડે રૃા. ૧૦ કરોડ અથવા તેનાથી વધારે રકમ આપવાની બાકી રહેતી હોય એવા મલ્ટિપલ બેંકિંગ એકાઉન્ટ્સ, સિન્ડિકેટ્સ અથવા કોન્સોર્ટિયમ એકાઉન્ટ્સને જ આ સીડીઆર લાગુ થઈ શકે છે.

સીડીઆરના કેસોમાં વધારો

નાણાંવર્ષ

કેસોની સંખ્યા

રકમ

-

 

(રૃા. કરોડમાં)

૨૦૦૯-૧૦

૩૧

૪,૮૮૨

૨૦૧૦-૧૧

૪૯

૨૫,૦૫૪

૨૦૧૧-૧૨

૮૩

૭૬,૨૫૧

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved