Last Update : 22-March-2012, Thursday
 

માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી ઃ સેન્સેક્ષ ૨૮૬ પોઇન્ટ ઉછળીને ૧૭૬૦૨

 
કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૬૦ પોઇન્ટ, બેંકેક્ષ ૨૮૯, મેટલ ઇન્ડેક્ષ ૧૯૯ પોઇન્ટ ઉછળ્યા ઃ આજે ચીનના પીએમઆઇ આંકડા પર નજર
એડીએજી ગુ્રપ, રાકેશ ઝુનઝુનવાલાના ફેવરીટ શેરોમાં તેજીનો વંટોળ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
માર્ચ એન્ડિંગની ફંડોએ નેટએસેટ વેલ્યુની (એનએવી) ગેમ શરૃ કરતાં અને બજેટમાં આકરાં વેરા બોજ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હજુ સુધી ધિરાણ રો ઊંચા જાળવી રાખતાં ઉદ્યોગો ગૂંગળામણ અનુભવી રહ્યા હોઇ સરકાર પર રાહતો- પ્રોત્સાહનો માટે વધી રહેલા બાણે હવે રિઝર્વ બેંક ગમે તે ઘડીએ પ્રમુખ રોમાં ઘટાડો કરી ધિરાણ સસ્તુ કરશે એવી અપેક્ષાએ આજે મુંબઇ શેરબજારોમાં બેંકિંગ, રીયાલ્ટી, પાવર- કેપિટલ ગુડઝ, આઇટી, મેટલ, ઓટો, પીએસયુ શેરોમાં સાર્વત્રિક તેજી થઇ હતી. નબળા બજેટે બજારે સતત ત્રણ િ વસ નિરસતા બતાવ્યા બા ગઇકાલે અફડાતફડીના અંતે એફઆઇઆઇની ફ્રન્ટલાઇન બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં લેવાલીએ ઇન્ડેક્ષ બેઝડ પોઝિટીવ બંધ આપ્યા બા આજે ટ્રેડીંગનો આરંભ સાવચેતીએ નિરસતાથી થયો હતો. ચીન દ્વારા ફ્યુલના ભાવમાં ૬ સપ્તાહમાં બીજી વખત તીવ્ર વધારાએ એશીયાના બજારોમાં સતત બીજા િ વસે સાવચેતીએ નરમાઇને પગલે મુંબઇ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત નેગેટીવ થઇ હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૧૬.૧૮ સામે ૧૭૩૦૧.૧૬ મથાળે ખુલીને સાંકડી વધઘટે અથડાતો રહી હિન્ ાલ્કો, ઓએનજીસી, આઇટીસી, સન ફાર્મા, હીરો મોટોકોર્પમાં નરમાઇએ એક સમયે ૪૦.૩૦ પોઇન્ટ ઘટીને ૧૭૨૭૫.૮૮ સુધી ગયો હતો. જે સવારે ૧૧.૨૦ બા સુધારાની ચાલ પકડીને લાર્સન, ડીએલએફ, ટાટા સ્ટીલ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતી એરટેલ, ભેલ, બજાજ ઓટો, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, ગેઇલ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્ ુસ્તાન યુનીલીવર, રિલાયન્સ, ઇન્ફોસીસ, એચડીએફસી શેરોમાં એફઆઇઆઇ મોટાપાયે લેવાલ બનતા અને યુરોપના બજારો મજબૂતીએ ખુલ્યા બા યુ.એસ.માં હોસ સેલ રીપોર્ટ સાંજે મજબૂત બે વર્ષની ઉંચાઇએ અપેક્ષીત હોઇ યુ.એસ. ફ્યુચર્સમાં તેજી પાછળ સ્થાનિકમાં તેજીએ વેગ પકડતા સેન્સેક્ષ એક તબક્કે ૩૦૬.૬૯ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૬૨૨.૮૭ સુધી જઇ અંતે ૨૮૫.૫૩ પોઇન્ટની તેજીએ ૧૭૬૦૧.૭૧ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૨૫૬ના તળીયેથી ઉંચકાઇ ૫૬૦૦ તરફ ફંટાયો ઃ ઉપરમાં ૫૩૭૨ બોલાયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૭૪.૮૫ સામે ૫૨૬૭.૨૦ મથાળે ખુલીને નીચામાં ૫૨૫૬ થઇ પાછો ફરી ૧૧.૨૧ વાગ્યા બા તેજીની વનસાઇડ ચાલમાં રિલાયન્સ ઇન્ફ્રા. લાર્સન, જેપી એસોસીયેટસ, એક્સીસ બેંક, ટાટા સ્ટીલ, આઇડીએફસી, સેઇલ, ટીસીએસ, ભેલ, સેસાગોવા, આઇસીઆઇસીઆઇ, ગ્રાસીમ, અંબુજા સિમેન્ટ, એસીસી, એચડીએફસી બેંક, એચડીએફસી, પીએનબી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બીપીસીએલ, સિમેન્સ, ગેઇલ ઇન્ડિયા, રિલાયન્સ, ઇન્ફોસીસ સહિતમાં ફંડો લેવાલ બનતા ૫૩૦૦ની સપાટી કુ ાવી એક તબક્કે ૯૭.૫૦ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૫૩૭૨.૩૫ સુધી જઇ અંતે ૯૦.૧૦ પોઇન્ટ વધીને ૫૩૬૪.૯૫ બંધ હતો.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨૯.૩૦થી ઉછળી ૬૬.૬૦ ઃ ૫૨૦૦નો પુટ ૩૪.૧૦થી તૂટીને ૧૨
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૩૦૦નો પુટ ૬.૧૮,૯૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૫૫૦.૩૮ કરોડના ટર્નઓવરે ૭૧.૩૫ સામે ૭૨ ખુલી ઉપરમાં ૮૦.૨૫ થઇ પાછો ફરી નીચામાં ૨૬.૧૦ સુધી ગબડી જઇ અંતે ૨૬.૭૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૫,૦૧,૯૦૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૬૬૪.૮૦ કરોડના ટર્નઓવરે ૨૯.૩૦ સામે ૨૬.૧૫ ખુલી નીચામાં ૨૨.૮૫ થઇ પાછો ફરી ઉપરમાં ૬૬.૬૦ સુધી ઉછળી જઇને અંતે ૬૪.૯૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૩૪.૧૦ સામે ૩૬ ખુલી ઉપરમાં ૩૮.૩૫થી નીચામાં ૧૧.૪૦ સુધી પટકાઇ છેલ્લે ૧૨ હતો.
૫૪૦૦ની સપાટી કુ ાવતો નિફ્ટી માર્ચફ્યુચર ઃ નિફ્ટી ૫૬૦૦નો કોલ ૪.૧૦થી ઉછળી ૯ઃ ૫૫૦૦નો કોલ ૧૦થી ઉછળી ૨૬.૧૦
માર્ચ નિફ્ટી ફ્યુચર ૩,૯૨,૧૬૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૪૮૬.૭૬ કરોડના ટર્નઓવરે ૫૨૯૭ સામે ૫૨૮૯ મથાળે ખુલીને નીચામાં ૫૨૭૫.૬૦ થઇ પાછો ફરી ઉપરમાં ૫૪૦૫ સુધી ઉછળી જઇ અંતે ૫૪૦૩.૭૫ હતો. નિફ્ટી ૫૬૦૦નો કોલ ૧૬૪૯૦૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૬૨૨.૧૬ કરોડના ટર્નઓવરે ૪.૧૦ સામે ૩.૪૦ ખુલી નીચામાં ૩.૧૦થી ઉપરમાં ૯.૪૫ થઇ છેલ્લે ૯ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૧૦.૪૫ સામે ૯.૧૦ ખુલી નીચામાં ૭.૮૫થી ઉપરમાં ૨૭.૧૦ જઇ છેલ્લે ૨૬.૧૦ હતો.
રિલાયન્સ પાવરને આંધ્ર પ્રોજેક્ટમાં િ લ્હી હાઇ કોર્ટનો સ્ટે ઃ રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૭, કેપિટલ રૃા. ૨૪ ઉછળ્યા
અનિલ અંબાણી એડીએજી ગુ્રપ કંપનીઓના શ ેરોમાં ફરી તેજીનો વંટોળ થયો હતો. રિલાયન્સ પાવરના આંધ્ર પ્ર ેશ ખાતેના ૪૦૦૦ મેગાવોટના પ્રોજેક્ટસ સામે કાર્યવાહી મામલે કંપનીએ િ લ્હી હાઇ કોર્ટમાં મનાઇ હુકમ મેળવી લેતા અને ઉધાર પ્ર ેશમાં સમાજવા ી પક્ષની સરકાર આવતા ગુ્રપના પાવર પ્રોજેક્ટ સહિતના અન્ય પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક પર જવાના પોઝિટીવ અં ાજે શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ હતા. રિલાયન્સ કેપિટલ રૃા. ૨૪.૪૫ ઉછળીને રૃા. ૪૧૭.૭૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૭.૬૦ ઉછળીને રૃા. ૬૨૦.૮૫, રિલાયન્સ પાવર રૃા. ૩.૩૫ વધીને રૃા. ૧૨૯.૦૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૧.૮૫ વધીને રૃા. ૯૩.૧૦ રહ્યા હતાં.
સેન્ચુરી ટેક્સટાઇલ પર કુમાર મંગલમનો અંકુશ? શેર રૃા. ૩૪ ઉછળ્યો ઃ બોમ્બે ડાઇંગ, રેમન્ડ, અરવિં ઉછળ્યા
મહાનગરોમાં કિંમતી મોટી જમીનો ધરાવતી કંપનીઓના ઊંચા વેલ્યુએશને શેરોમાં ફંડો, િ ગ્ગજોની ધૂમ લેવાલી નીકળી હતી. બાટા ઇન્ડિયા રૃા. ૪૭.૦૫ ઉછળીને રૃા. ૭૭૩.૩૦, સેન્ચુરી ટેક્સટાઇલમાં આિ ત્ય બિરલા ગુ્રપના કુમારમંગલમ બિરલા હસ્તક સંપૂર્ણ વહીવટી અંકુશ આવી જવાની ચર્ચાએ શેર રૃા. ૩૩.૮૫ ઉછળીને રૃા. ૩૪૬.૭૫, રેમન્ડ રૃા. ૨૭.૩૫ તેજીએ રૃા. ૪૧૧.૧૫, બોમ્બે ડાઇંગ રૃા. ૩૧.૧૦ તેજીએ રૃા. ૫૩૯.૮૦, અરવિં રૃા. ૪.૫૦ વધીને રૃા. ૮૮.૬૫ રહ્યા હતાં.
ઘણા િ વસો બા રાકેશ ઝુનઝુનવાલાના ફેવરીટ શેરોમાં તેજીનો વંટોળ ઃ એટુઝેડ, વીઆઇપી, બિલકેર ઉછળ્યા
ઘણા િ વસો બા ફરી રાકેશ ઝુનઝુનવાલા ફેવરીટ શેરોમાં વ્યાપક તેજીનો વંટોળ શરૃ થયો હતો. એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ રૃા. ૬.૩૫ વધીને રૃા. ૧૧૮.૮૫, વીઆઇપી ઇન્ડસ્ટ્રી રૃા. ૩ વધીને રૃા. ૧૦૫.૬૦, હિન્ ુસ્તાન ઓઇલ રૃા. ૫.૦૫ વધીને રૃા. ૧૨૧.૪૫, બિલકેર રૃા. ૭.૦૫ વધીને રૃા. ૧૮૮.૮૫, જીઓમેટ્રિક રૃા. ૪.૩૦ વધીને રૃા. ૭૦.૧૦, પુંજ લોઇડ રૃા. ૨.૩૫ વધીને રૃા. ૫૬.૨૫, ઓર્ચિડ કેમિકલ્સ રૃા. ૭.૮૫ ઉછળીને રૃા. ૧૮૦.૪૫, લુપીન રૃા. ૧૨.૮૫ વધીને રૃા. ૫૨૧.૮૦, અરવિં રૃા. ૪.૫૦ વધીને રૃા. ૮૮.૬૫, ડેલ્ટા કોર્પ રૃા. ૨.૯૦ વધીને રૃા. ૭૩.૩૫, આઇએફસીઆઇ રૃા. ૧.૭૦ વધીને રૃા. ૪૩.૫૫ રહ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાના ફેવરીટ શેરોમાં વ્યાપક તેજીનો નવો ોર શરૃ થયાની ચર્ચા હતી.
ટીટીકે પ્રેસ્ટિજને ફિલિપ્સ શેર ીઠ રૃા. ૪૧૦૦ ભાવે હસ્તગત કરશે? શેર રૃા. ૪૦૮ ઉછળીને રૃા. ૩૧૮૮
ટીટીકે પ્રેસ્ટિજમાં ૭૫ ટકા પ્રમોટર હસ્તકનું હોલ્ડિંગ ફિલિપ્સ રૃા. ૪૧૦૦ જેટલા ભાવે હસ્તગત કરશે એવી ચર્ચા પાછળ શેરમાં સતત લેવાલીએ ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૪૦૭.૫૦ ઉછળીને રૃા. ૩૧૮૮.૨૫, ટીટીકે હેલ્થકેર રૃા. ૨૫.૧૫ વધીને રૃા. ૪૨૬.૭૦ રહ્યા હતા. ઓરકેલ ફીનસર્વમાં પણ પેરન્ટની રૃા. ૩૨૦૦ જેટલા ભાવે ડીલિસ્ટિંગ ઓફરની ચર્ચા હતી.
ટેક મહિન્દ્રામાં સત્યમનું મર્જર ઃ ૧૭ શેર સામે બે શેર ફાળવાશે ઃ ટેક મહિન્દ્રા રૃા. ૩૬ ઉછળ્યો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમને (સત્યમ કોમ્પ્યુટર) મર્જ કરવાના આજે બન્ને કંપનીઓના નિર્ણય અને સત્યમ કોમ્પ્યુટરના રેક ૧૭ શેરધારકને ટેક મહિન્દ્રાના બે શેર ધોરણે ફાળવણી કરવાનો રેશીયો નક્કી થતાં આજે ટેક મહિન્દ્રાનો શેર રૃા. ૩૫.૫૫ ઉછળીને રૃા. ૬૮૩.૯૦ રહ્યો હતો. (મહિન્દ્રા સત્યમ) સત્યમ કોમ્પ્યુટર સર્વિસનો શેર રૃા. ૩.૪૦ વધીને રૃા. ૭૭.૫૫ રહ્યો હતો. જેમાં બીએસઇમાં ૧.૧૪ કરોડ શેરોનું વોલ્યુમ થયું હતું.
ડોલરની મજબૂતી, યુએસના પોઝિટીવ સંકેત આઇટી શેરોમાં તેજી ઃ ટીસીએસ, ઇન્ફોસીસ ઉછળ્યા
રૃપિયા સામે ડોલરની મજબૂતી સાથે યુ.એસ.ના હોમ સેલ રીપોર્ટના પોઝિટીવ સંકેતે આઇટી- સોફ્ટવેર શેરોમાં તેજી હતી. ટીસીએસ રૃા. ૩૬.૮૫ વધીને રૃા. ૧૧૭૧.૮૫, ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ રૃા. ૧૩.૮૫ વધીને રૃા. ૭૬૯.૮૦, ઇન્ફોસીસ રૃા. ૪૧.૬૦ વધીને રૃા. ૨૮૬૬.૯૦, હેકઝાવેર ટેક્નો રૃા. ૧૨૧.૯૫, એમ્ફેસીસ રૃા. ૩.૦૫ વધીને રૃા. ૪૨૧ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૯૮.૫૦ પોઇન્ટ વધીને ૬૦૮૪.૯૦ રહ્યો હતો.
માર્ચ એન્ડિંગની એનએવી ગેમ શરૃ ઃ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૬૦ પોઇન્ટ ઉછળ્યો ઃ લાર્સન, ભેલ, સુઝલોનમાં તેજી
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં એફિઆઆઇ- વિ ેશી ફંડોની મોટાપાયે તેજી સાથે હવે માર્ચ એન્ડિંગની નેટ એસેટ વેલ્યુની (એનએવી) ફંડોની ગેમ શરૃ થતાં તેજીના તોફાને બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૫૯.૮૬ પોઇન્ટ ઉછળીને ૧૦૩૯૦.૮૫ રહ્યો હ તો. સુઝલોન એનર્જી રૃા. ૧.૫૫ વધીને રૃા. ૨૯.૨૦, લાર્સન રૃા. ૫૭.૮૦ વધીને રૃા. ૧૩૪૮, બીઇએમએલ રૃા. ૨૭.૪૫ વધીને રૃા. ૬૮૮.૭૦, થર્મેક્સ રૃા. ૧૮.૯૦ વધીને રૃા. ૪૮૭.૮૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૫.૫૫ વધીને રૃા. ૧૪૬.૪૦, એસકેએફ ઇન્ડિયા રૃા. ૨૧.૬૦ વધીને રૃા. ૬૬૬.૬૦, ભેલ રૃા. ૭.૪૦ વધીને રૃા. ૨૬૯.૭૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૧૨.૪૫ વધીને રૃા. ૩૮૫.૩૦, એઆઇએ એન્જિનિયરીંગ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૩૫૯.૯૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૧૩.૭૦ વધીને રૃા. ૬૧૦.૬૫, સિમેન્સ રૃા. ૧૬.૬૫ વધીને રૃા. ૮૯૯.૮૦, જીવીકે પાવર રૃા. ૧૮.૬૦, પીટીસી ઇન્ડિયા રૃા. ૧.૯૫ વધીને રૃા. ૬૩.૦૫, અ ાણી પાવર રૃા. ૧.૩૫ વધીને રૃા. ૬૭.૯૦ રહ્યા હતાં.
રિઝર્વ બેંકની અપેક્ષાએ બેંકેક્ષમાં ૨૮૯ પોઇન્ટની તેજી ઃ એક્સીસ, આઇડીબીઆઇ, બીઓબીમાં તેજી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમુખ રોમાં અપેક્ષીત ઘટાડાએ ધિરાણ સસ્તુ બનવાના અં ાજોએ બેંકિંગ શેરોમાં આકર્ષણ વધ્યું હતું. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૮૯.૩૯ પોઇન્ટની તેજીએ ૧૨૧૨૬.૧૬ હતો. આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૮૦ વધીને રૃા. ૧૧૦.૭૦, એક્સીસ બેંક રૃા. ૩૯.૪૦ વધીને રૃા. ૧૨૨૭.૫૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૭.૮૫ વધીને રૃા. ૯૩૫.૪૦, બેંક ઓફ બરોડા રૃા. ૨૩.૫૦ વધીને રૃા. ૮૧૬.૫૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૦.૧૦ વધીને ર ૃા. ૩૭૦.૨૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૪૯.૪૦ વધીને રૃા. ૨૨૩૩.૫૫, યશ બેંક રૃા. ૮.૨૫ વધીને રૃા. ૩૭૪.૩૦, એચડીએફસી બેંક રૃા. ૧૦.૫૫ વધીને રૃા. ૫૧૫.૪૦, કેનરા બેંક રૃા. ૯.૫૫ વધીને રૃા. ૪૭૭.૧૦, આંધ્ર બેંક રૃા. ૬ૂ વધીને રૃા. ૧૨૯, ેના બેંક રૃા. ૩.૪૦ વધીને રૃા. ૯૨.૮૦, અલ્હાબા બેંક રૃા. ૬.૬૦ વધીને રૃા. ૧૯૪.૩૦ હતાં.
રીયાલ્ટી શેરોમાં સતત લેવાલી ઃ યુનીટેક, એચડીઆઇએલ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ ઉછળ્યા
રીયાલ્ટી શેરોમાં પણ ફંડો, િ ગ્ગજો લેવાલ રહી હોમ લોન- રિઝર્વ બેંકના અપેક્ષીત પગલાંએ સસ્તી બનવાની અને કન્સ્ટ્રક્શન પ્રવૃધિા બજેટ પ્રોત્સાહનોએ ફરી વધવાની શક્યતાએ તેજી હતી. એચડીઆઇએલ રૃા. ૮.૦૫ વધીને રૃા. ૧૦૧.૯૫, યુનીટેક રૃા. ૧.૪૫ વધીને રૃા. ૩૦.૩૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૮૫ વધીને રૃા. ૬૧.૭૫, ડીએલએફ રૃા. ૭.૮૫ વધીને રૃા. ૨૦૩.૪૫, ફિનિક્સ મિલ્સ રૃા. ૬.૯૫ વધીને રૃા. ૨૨૦, શોભા ડેવલપર્સ રૃા. ૫.૨૫ વધીને રૃા. ૩૧૦, સનટેક રીયાલ્ટી રૃા. ૬ વધીને રૃા. ૩૬૪.૯૫, ગો રેજ પ્રોપર્ટી રૃા. ૭.૧૫ વધીને રૃા. ૬૪૦.૬૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૬૨.૮૭ પોઇન્ટની તેજીએ ૧૮૪૦.૩૭ રહ્યો હતો.
ચીનના આજે જાહેર થનારા પીએમઆઇ આંકડા પર નજર ઃ જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૪૬, ટાટા સ્ટીલ રૃા. ૧૮ ઉછળ્યા
મેટલ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. ચીનના આવતીકાલે મેન્યુફેક્ચરીંગના પીએમઆઇના આંકડા જાહેર થનારા હોઇ એના પર નજર હતી. આ આંકડા નબળા આવવાના સંજોગોમાં મેટલ શેરો તૂટવાની શક્યતા બતાવાતી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૪૬.૧૫ ઉછળીને રૃા. ૭૭૮.૪૦, ટાટા સ્ટીલ રૃા. ૧૮.૧૫ વધીને રૃા. ૪૭૧.૮૫, સેઇલ રૃા. ૩.૪૫ વધીને રૃા. ૯૮.૧૦, સેસાગોવા રૃા. ૪.૨૫ વધીને રૃા. ૨૦૩.૨૫, ભૂષણ સ્ટીલ રૃા. ૬.૫૦ વધીને રૃા. ૪૦૦.૦૫, સ્ટરલાઇટ રૃા. ૧.૫૦ વધીને રૃા. ૧૧૫.૮૦, કોલ ઇન્ડિયા રૃા. ૩.૮૫ વધીને રૃા. ૩૩૦.૯૫ રહ્યા હતાં.
સંખ્યાબંધ શેરોમાં નવેસરથી તેજી ઃ ૧૭૫૮ શેરો ઉંચકાયા ઃ છતાં ૨૨૩ શેરોમાં મં ીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ, બી' ગુ્રપના પણ સંખ્યાબંધ શેરોમાં નવેસરથી તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૪ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૭૫૮ અને ઘટનારની ૧૧૩૬ હતી. અલબધા ૨૨૩ શેરોમાં ઓનલી સેલરની મં ીની નીચલી સર્કિટ હતી. જ્યારે ૧૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એફઆઇઆઇની વધુ રૃા. ૬૨૩ કરોડના શેરોની ખરીદી ઃ માર્કેટ કેપિટલાઇઝેશન રૃા. ૯૫ હજાર કરોડ વધ્યું
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે રૃા. ૬૨૨.૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૩૪૮૮.૬૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૮૬૫.૯૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૨૯૩.૭૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે એક દિવસમાં રૃા. ૯૫ હજાર કરોડ વધીને રૃા. ૬૨.૯૨ લાખ કરોડ થયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved