Last Update : 21-March-2012, Wednesday
 
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે

- ભોજનમાં ટ્રાંસ ફૈટવાળા પદાર્થો જેમકે, ફ્રેન્ચ ફ્રાઈ, કેક,કુકિઝ વગેરેનું સેવન વધારે પ્રમાણમાં કરતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે ટ્રાંસ ફૈટવાળા ભોજન સ્વભાવમાં ચિડિયાપણું લાવે છે અને સાથે જ આક્રમકતામાં વધારો પણ કરે છે.

જોતમને વાતવાતમાં અકળામણ આવતી હોય તો તમારે હવે સાવધાન બની જવાની જરૂર છે. તમારી અકળામણનું કારણ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી આક્રમકતાનું કારણ તમારી બિમારી હોઈ શકે છે અથવા તો તમારી ખાન પાનની ખોટી આદત પણ હોઈ શકે છે. તમે દિવસ દરમિયાન જે સારી નરસી તમામ ચીજો આરોગો છો તેના કારણે પણ તમે આક્રમકતાનો ભોગ બની શકો છો.

 

જો તમે ભોજનમાં ટ્રાંસ ફૈટવાળા પદાર્થો જેમકે, ફ્રેન્ચ ફ્રાઈ, કેક,કુકિઝ વગેરેનું સેવન વધારે પ્રમાણમાં કરતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે ટ્રાંસ ફૈટવાળા ભોજન સ્વભાવમાં ચિડિયાપણું લાવે છે અને સાથે જ આક્રમકતામાં વધારો પણ કરે છે. જો કોઈપણ ઉંમરની મહિલા કે પુરુષો ડાયટ્રી ટ્રાંસ ફૈટી એસિડવાળા ભોજનનું સેવન વધારે કરે છે તેમનામાં આ પ્રકારના લક્ષણોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ડાયટ્રી ટ્રાંસ ફૈટી એસિડ હાઈડ્રોજિનેશન પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવે છે. તેમાં અનસૈચુરેટેડ તેલ સામાન્ય તાપમાન પર જોવા મળે છે. તેનો વિપરીત પ્રભાવ ચયાપચયની પ્રક્રિયા, ઈનસુલિન પ્રતિરોધ, ઓક્સીડેશન, બળતરા તથા હૃદયને લગતા રોગો પર થઈ શકે છે.

 

જો કે ફાસ્ટ ફુડના સર્વે કરતાં બે તત્ત્વો બહુ વઘુ પ્રમાણમાં જોવા મળે છે એક તો બટેટા અને બીજું મેંદો. આ બે વસ્તુઓ પર જાગુ્રતિ સાથે કંટ્રોલ કરવામાં આવે તો શરીરને સાચી અને સ્વસ્થ ઉર્જા મેળવવામાં ઘણો મોટો ફાયદો થાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved