Last Update : 21-March-2012, Wednesday
 
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે

- બોર્ડ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ પેપરો પૂર્ણ થઈ જતાં સ્ટુડન્ટસ આ એક્સાઇટંિગ મુકાબલો જોઈને રિલેક્સ થશે. વર્લ્ડકપ પછી પ્રથમ વખત ભારત-પાક. ટક્કર હોઈ દર્શકોએ પોતાના બહારના તમામ પ્લાન કેન્સલ કરી દીધા.

આજની ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ક્રેઝી ફેનમાં એકલા ગુજરાતની જ વાત કરીએ તો વઘુ ૫ લાખ કરતાં વધારે ફેન ટી.વી. સેટ આગળ ગોઠવાઈ જશે. બોર્ડ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પેપરો પૂર્ણ થઈ જતાં સ્ટુડન્ટસ સૌપ્રથમ આ એક્સાઇટંિગ મેચ જોઈને રિલેક્સ થશે. વળી આજે સન્ડે છે એટલે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે મોટાભાગના દર્શકોએ તેમના બહાર જવાના પ્લાન કેન્સલ કરી દીધા છે. વર્લ્ડકપ પછી સૌપ્રથમ વખત ભારતની ટક્કર પાક. સામે આજે થઈ રહી છે ત્યારે શહેરના દર્શકો આ રોમાંચક મૂકાબલો જોવા માટે ગમે તેવા મોટા પ્લાન પણ કેન્સલ કરી દીધા છે. બીજી તરફ શુક્રવારે બાંગ્લાદેશ સામે હાર્યા પછી ભારત માટે આજની મેચ મહત્ત્વની બની જાય છે.

 

બોર્ડ એક્ઝામમાં શનિવાર સુધી મહત્ત્વના પેપરો સામે વધારે માર્કસ માટે ફાઈટ આપ્યા પછી ૧૦ લાખ કરતાં વધારે સ્ટુડન્ટ્‌સએ હાશકારો અનુભવ્યો છે. સ્ટુડન્ટ સુનિલ ત્રિવેદી કહે છે, એશિયા કપમાં શુક્રવારે ખરેખર અપસેટ સર્જાયો જ્યારે ભારત બાંગ્લાદેશ સામે હાર્યું. હવે આજની મેચ મહત્ત્વની બની રહેશે ત્યારે અમે ટેન્શન ફ્રી આ એક્સાઈટંિગ મુકાબલાને માણી શકીશું. જોકે એશિયા કપની બધી જ મેચો ક્રિકેટ ક્રેઝી સ્ટુડન્ટ જુએ છે તેવું નથી માત્ર ઇન્ડિયાની મેચ હોય ત્યારે થોડીક વારે ટી.વી. ઓન કરીને સ્કોર જોઈ લઈએ છીએ. આખી મેચ જોવાનો સમય મળતો ન હતો પણ હવે મહત્ત્વનાં પેપરો પૂર્ણ થઈ જતાં નિરાંતે મેચને માણી શકાશે.

 

જ્યારે પણ ઇન્ટરનેશન કક્ષાની ભારત-પાક. વન-ડે મેચ રમાય છે ત્યારે અમદાવાદમાં તેનો માહોલ જ કંઈક અલગ હોય છે. રાકેશ શાહ કહે છે, ક્રિકેટ પ્રેમીઓ માટે આ દિવસ જ સ્પેશિયલ હોય છે. તેમાં પણ આજે રવિવાર છે એટલે મલ્ટિપ્લેક્સમાં જવાનું, નાટક જોવા જવું કે આઉટંિગ પ્લાન કરવો. આ બઘુ જ આજના દિવસ માટે બંધ છે. શહેરમાં છેલ્લા ૧૫ વર્ષનો ઈતિહાસ કહે છે કે જ્યારે પણ ભારત-પાક. મેચ હોય ત્યારે શહેરના ક્રિકેટ પ્રેમીઓનો અંદાજ જ કંઈક અલગ હોય છે. મેચને લઈને જો ડે-નાઈટ મેચ હોય તો હાઉસ વાઈફ પણ કિચનમાંથી ફટાફટ ફ્રી થઈને ટી.વી. સેટ આગળ ગોઠવાઈ જાય છે. પતિદેવો અને બાળકોનો ક્રિકેટ પ્રેમની ઇફેક્ટ વિમેન ઉપર પણ પડે છે અને થોડાંક જ સમયમાં તેઓ પણ ક્રિકેટ મેચની દિવાની થઈ જાય છે. ખાસ કરીને ભારત-પાક. મેચ હોય ત્યારે શહેરના સી.જી. રોડ, સેટેલાઈટ, મણિનગર, નવરંગપુરા સહિતના માર્ગો લગભગ સૂમસામ જ લાગે છે. ના છૂટકે જે બિઝનેસ કરતાં હોય તેઓ ગલ્લા પર કે ઓફિસમાં મેચની મઝા માણે છે. જેમ જેમ ચોગ્ગો કે છગ્ગો વાગે કે પછી વિકેટ પડે તેમ તેમ ગલ્લાઓ પર ક્રાઉડ વધતું જ જાય છે અને તાળીઓનો ગડગડાટ અને સીટીઓ સંભળાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved