Last Update : 21-March-2012, Wednesday
 
 

એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર

 

તમીમ (૫૯) અને શાકિબ (૫૬)ની અડધી સદી ઃ નઝમુલ હોસૈનની ૩ વિકેટ
બાંગ્લાદેશે જીતવા માટેના ૪૦ ઓવરમાં ૨૧૨ના પડકારને ૩૭.૧ ઓવરમાં પાંચ વિકેટે ઝીલ્યોઃભારત-પાકિસ્તાનની ડ્રીમ ફાઇનલની આશાનો અંત
મીરપુર,તા.૨૦
નઝમુલ હોસૈનની ત્રણ વિકેટ બાદ તમીમ (૫૯) અને શાકિબ (૫૬)ની અડધી સદીઓની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત એશિયા કપમાંથી બહાર ફેંકાયું હતુ. બાંગ્લાદેશે ડકવર્થ લુઇસના નિયમ અનુસાર શ્રીલંકાને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. વરસાદના વિધ્નને કારણે બાંગ્લાદેશને જીતવા માટે ૪૦ ઓવરમા ૨૧૨ રનનો પડકાર મળ્યો હતો. જેને તેમણે ૩૭.૧ ઓવરમાં પાંચ વિકેટે ઝીલ્યો હતો. બાંગ્લાદેશના વિજય સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડ્રીમ ફાઇનલની આશાનો પણ અંત આવ્યો હતો. હવે ૨૨ માર્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાશે.
આખરી તબક્કે નાસીર હોસૈન અને મહમુદુલ્લાહે અણનમ ૭૭ રનની ભાગીદારી કરીને બાંગ્લાદેશને વિજય અપાવ્યો હતો.
અગાઉ વરસાદના વિધ્ન બાદ બાંગ્લાદેશને ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે ૪૦ ઓવરમાં ૨૧૨ રનનો પડકાર મળ્યો હતો. બાંગ્લાદેશની શરૃઆત નબળી રહી હતી. નઝીમુદ્દિન (૬), જે.ઇસ્લામ (૨) અને રહીમ (૧) રને પેવેલિયન પરત ફરતાં બાંગ્લાદેશે ૪૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. તમીમે ૫૭ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૫૯ રન ફટકાર્યા હતા. તેણે અને શાકિબે ૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી.
શાકિબે પણ લડાયક બેટિંગ કરતાં ૪૬ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા. જો કે સેનાનાયકેએ તમીમ અને ત્યાર બાદ શાકિબને આઉટ કરીને શ્રીલંકાની સ્થિતી મજબુત કરી હતી.
નઝમુલ હોસૈનની ઝંઝાવાતી બોલિંગને પરિણામે એશિયા કપની નિર્ણાયક મેચમાં બાંગ્લાદેશ શ્રીલંકાને ૨૩૨ના સ્કોર પર જ અટકાવવામાં સફળ રહ્યું હતુ. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. નઝમુલે શરૃઆતમાં તરખાટ મચાવતા જયવર્દને (૫), સંગાકારા (૬) અને દિલશાન (૧૯) જેવા ધરખમ બેટ્સમેનોને માત્ર ૩૨ રનના સ્કોર પર પેવેલિયન ભેગા કરી દીધા હતા.
શરૃઆતના આચંકા બાદ ધીમે ધીમે શ્રીલંકાને બેઠુ કરવાની કોશીશ કરતાં કાપુગેડેરાએ ૯૨ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૬૨ રન ફટકાર્યા હતા. તેણે થિરીમાને (૪૮) સાથે ૮૮ રનની અને થારંગા સાથે ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી. થારંગાએ ૪૪ બોલમાં ૫ ચોગ્ગા અનેેે ૧ છગ્ગા સાથે ૪૮ રન ફટકાર્યા હતા. જો કે ત્યાર બાદ ફરી વિકેટ પતનનો સિલસિલો શરૃ થતાં શ્રીલંકાનો સ્કોર ૮ વિકેટે ૨૦૪ થઇ ગયો હતો. સેનાનાયકે (૧૯) અને મલિંગા (૧૦)ની જોડીએ ૨૬ રનની ભાગીદારી કરતાં શ્રીલંકા ૨૩૨ના સ્કોર પર પહોંચ્યું હતુ. બાંગ્લાદેશ તરફથી નઝમુલ હોસૈને ૩૨ રનમાં ૩ અને અબ્દુર રઝાક-શાકિબે ૨-૨ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
શ્રીલંકા

 

રન

બોલ

જયવર્દને બો.એન.હોસૈન

૦૫

૧૨

દિલશાન બો.એન.હોસૈન

૧૯

૨૨

સંગાકારા કો.નઝીમુદ્દિન બો.એન.હોસૈન

૦૬

૧૪

કાપુગેડેરા કો.શાકિબ બો.રઝાક

૬૨

૯૨

થિરીમાને સ્ટ.રહીમ બો.રઝાક

૪૮

૭૩

થારંગા કો.રહીમ બો.એસ.હોસૈન

૪૮

૪૪

મહારૃફ કો.રહીમ બો.શાકિબ

૦૩

૦૩

કુલાસેકરા એલબી બો.શાકિબ

૦૧

૦૪

સેનાનાયકે અણનમ

૧૯

૨૧

મલિંગા બો.મોર્તઝા

૧૦

૧૩

લકમાલ રનઆઉટ

૦૦

૦૧

વધારાના (લેગબાય ૩, વાઇડ ૮)

૧૧

 

 

 

કુલ ૪૯.૫ ઓવરમાં ઓલઆઉટ

૨૩૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૯ (જયવર્દને ૩.૬), ૨-૨૯ (સંગાકારા ૭.૨), ૩-૩૨ (દિલશાન ૯.૨), ૪-૧૨૦ (થિરીમાને ૩૧.૬), ૫-૧૬૯ (કાપુગેડેરા ૩૯.૫), ૬-૧૭૫ (મહારૃફ ૪૦.૬), ૭-૧૮૩ (કુલાસેકરા ૪૨.૨), ૮-૨૦૪ (થારંગા ૪૫.૪), ૯-૨૩૦ (મલિંગા ૪૯.૧), ૧૦-૨૩૨ (લકમાલ ૪૯.૫).બોલિંગ ઃ મોર્તઝા ૯.૩-૧-૩૦-૧, એન.હોસૈન ૮-૧-૩૨-૩, એસ.હોસૈન ૮-૦-૫૧-૧, રઝાક ૧૦-૦-૪૪-૨, શાકિબ ૧૦-૧-૫૬-૨, મહમુદુલ્લાહ ૪-૦-૧૬-૦.
બાંગ્લાદેશ

 

રન

બોલ

તમીમ કો.થિરીમાને બો.સેનાનાયકે

૫૯

૫૭

નઝીમુદ્દિન બો.કુલાસેકરા

૦૬

૦૭

જે.ઇસ્લામ કો.કાપુગેડેરા બો.લકમાલ

૦૨

૧૫

રહીમ બો.કુલાસેકરા

૦૧

૦૪

શાકિબ એલબી બો.સેનાનાયકે

૫૬

૪૬

એન.હોસૈન અણનમ

૩૬

૬૧

મહમુદુલ્લાહ અણનમ

૩૨

૩૩

વધારાના (લેગબાય ૧૩,

 

 

 

 

વાઇડ ૭)

૨૦

 

 

 

કુલ ૩૭.૧ ઓવરમાં ઓલઆઉટ ૨૧૨

 

 

 

 

૧૨
વિકેટનો ક્રમ ઃ ૧-૮ (નઝીમુદ્દિન ૧.૪), ૨-૩૯ (જે.ઇસ્લામ ૬.૨), ૩-૪૦ (રહીમ ૭.૧), ૪-૧૧૬ (તમીમ ૧૯.૨), ૫-૧૩૫ (શાકિબ ૨૩.૨).
બોલિંગ ઃ મલિંગા ૮-૦-૨૯-૦, કુલાસેકરા ૬-૦-૩૦-૨, લકમાલ ૭-૦-૪૦-૧, સેનાનાયકે ૮-૦-૩૮-૨, મહારુફ ૬-૦-૪૬-૦, દિલશાન ૨.૧-૦-૧૬-૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved