Last Update : 21-March-2012, Wednesday
 

ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી

 

'તુમ્હારા લડકા મેરે પાસ હૈ, ઢૂંઢને કી કોશિશ મત કરના'
અજમેર ચાની હોટલના માલિકે નોકરી કરતો કિશોર જયપુર હોવાની ખોટી વિગતો ફોન પર આપીઃ પણ ક્રાઇમબ્રાંચે ભાંડો ફોડી નાંખ્યો
અમદાવાદ,મંગળવાર
ધોળકાની મદરેસમાંથી સવા મહિના પહેલા ગૂમ થયેલા કિશોરના શાહપુરમાં રહેતા મોટાભાઇ પર ચાર દિવસ પહેલા અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો હતો. ફોન કરનારે 'તુમ્હારા લડકા મેરે પાસ જયપુરમે હૈ,ઉસે ઢુઢને કિ કોશીશ ના કરના ઔર ઉસકી ફિકર મત કરના.' આટલા શબ્દો બોલી ફોન કટ કરી નાંખ્યો હતો. કિશોરના ભાઇએ શાહપુર પોલીસની મદદ માંગી હતી. પોલીસે ગૂમ કિશોરના મામલાને ગંભીરતાથી લઇને તપાસ શરૃ કરી હતી. આ મામલે શાહપુર પોલીસે ક્રાઇમબ્રાંચની મદદ લઇ જે નંબરથી ફોન આવ્યો હતો. તેનું લોકેશન કઢાવતા ફોન કરનાર અજમેરનો હોવાનુ ખુલ્યું હતું. લોકેશનના આધારે શાહપુર પોલીસની ટીમ અજમેર રવાના થઇ ત્યાં ચાની હોટલ પર નોકરી કરતા શફીને લઇને અમદાવાદ પરત ફરી હતી.
પ્રાપ્ત વિગતો મૂજબ,શાહીબાગ રેલ્વે લાઇન પાસે રહેતા મહંમદ હમીદે તેમના ભત્રીજા મહંમદ શફીને અભ્યાસ માટે ધોળકાની મદરેસમાં મુકયો હતો. ધોળકાની મદરેસામાં ફાવતું નહી હોવાથી શફી ગત તા. ૭મી જાન્યુઆરીના રોજ ગૂમ થઇ ગયો હતો. અમદાવાદ થી ટ્રેનમાં બેસીને તે અજમેર પહોચ્યો હતો. અજમેર જઇને શફી ત્યાં ચાની હોટલ પર નોકરી કરવા લાગ્યો હતો. ૨૫ દિવસ સુધી ચાની હોટલ પર નોકરી કર્યા પછી શફીને હોટલ માલીકે મોબાઇલ ફોન આપ્યો હતો. શફીએ ફોનમાંથી તેના કાકા મહંમદ હમીદ અને ભાઇ મહંમદ સઇદને ફોન કર્યા હતા. શફી ફોન કરીને કટ કરી નાંખતો સામે છેડે તેના ભાઇ અને કાકા ફોન કરતા તેા તે વાત કરતો નહતો. જોકે ચાર દિવસ પહેલા હોટલ માલીકે ફોન કરી શફી જયપુરમાં હોવાનું જણાવી ફોન કટ કર્યો હતો. લાપતા શફીના ભાઇ સઇદે શાહપુર પીઆઇ જી.બી.દુલેરાને મળી પોતાના ગૂમ થયેલા ભાઇના મામલે પોલીસની મદદ માંગી હતી. શાહપુર પોલીસે તરતજ એકશનમાં આવીને જે નંબરથી ફોન આવ્યો તેનું લોકેશન કઢાવવા ક્રાઇમબ્રાંચની મદદ લીધી. ક્રાઇમબ્રાંચની તપાસમાં ફોન કરનાર શખસો જયપુરમાં નહી પણ અજમેરમાં હોવાનું ખુલ્યું હતું. જેના પગલે શાહપુર પોલીસની ટીમ અજમેર પહોંચી અને ફોન કરનાર વ્યકિતનું સરનામું મેળવ્યું હતું. ત્યાં તપાસ કરતા મહંમદ શફી ચાની હોટલ પર નોકરી કરતો હતો. પોલીસે હોટલ માલીક પાસેથી શફીને લઇને આજે અમદાવાદ પહોચી હતી. શફીએ પોલીસને જણાવ્યું કે - તેણે મદરેસાના નિતી નિયમો ફાવતા નહી હોવાથી તે અજમેર જતો રહ્યો હતો.

હોટલ માલિક શફીને છોડવા નહોતો માંગતો
* શફીના કાકા મહંમદ હમીદના કહેવા મૂજબ હોટલ માલીક અમારો દીકરો જયપુરમાં હોવાનું ખોટું બોલ્યો હતો. તે શફી સાથે અમને વાત કરાવતો નહતો. શફી સાથે વાત કરવાનું ફોન પર જણાવીએ તે વાત કરાવતો નહતો. શફીના કામથી હોટલ માલીક ખુશ હોવાથી તે શફીને જવા દેવા માંગતો નહતો. શફી રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી ચાની હોટલ ચલાવતો તે પેટે ેતેણે રોજના ૧૦૦ રૃપિયા મળતા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved