Last Update : 21-March-2012, Wednesday
 

સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો

 
અદાણી દ્વારા વધુ એકવાર હિનકક્ષાનું ગેરકાયદેસર કૃત્ય
જો અદાણી કંપની ઉઠી ગઈ તો શેરહોલ્ડરોને રાતા પાણીએ રડવું પડે તેવી દહેશત
સરકારની મંજૂરી વગર જ અદાણીએ કરી આપેલું 'ડીડ' શરતભંગના સિલસિલાની ચરમસીમા
ભુજ, મંગળવાર
મોદી સરકારની મહેરબાનીાૃથી અદાણી આખા કચ્છને ગળીજવા માટે તો તૈયાર જ છે. સાાૃથોસાાૃથ જમીન ફાળવણી વખતે ાૃથયેલી શરતભંગો પણ ખુલ્લેઆમ કરે છે. તેમાં એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી જે મુજબ શેર હોલ્ડરોનું હિત સાચવવા કંપનીએ રાખવો પડતી સૃથાવર મિલ્કતમાં પણ આ જમીન દર્શાવી છે. ન કરે નારાયણ ને કંપની ડુબી જાય તો સરકારની મંજુરી વગર મોરગેજ રખાયેલી આ જમીનમાંાૃથી નિયમ મુજબ શેર હોલ્ડરોને કશુક જ ના મળે અને તેમને રાતા પાણીએ રડવાનો વારો આવે.
અદાણી ગુ્રપને જાણે કશો જ કાયદો લાગુના પડતો હોય તેમ ખુલ્લેઆમ કાયદાના છોતરા ઉડાવવામાં આવે છે. પછી તે નાની અમાૃથી વાત હોય કે મોટી પણ નફ્ફટાઈની હદ વટાવ ચુકેલા આ ગુ્રપના મગજમાં એટલી રાઈ ભરાઈ ગઈ છે કે ન પૂછો વાત. જેના ાૃથકી આ કંપની ઉજળી છે તેવા શેર હોલ્ડરોનું હિત બાજુએ મુકી કંપનીએ માત્ર મામકાઓનું હિત જોયું છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકીએ આ બાબત સહિત અનેક શરતભંગ અદાણી દ્વારા કરવામાં આવી હોઈ જમીનનો કબ્જો પરત લેવા માંગ કરી છે.
ગુજરાતના મહેસુલી ઈતિહાસમાં કયારેય પણન બન્યું હોય તેવો એક આશ્ચર્યજનક કિસ્સો કચ્છના મહેસુલી ઈતિહાસમાં બન્યો છે. ગત તા. ૧૫/૦૭/૨૦૦૫ના એક જ દિવસે એક જ સાાૃથે અલગ-અલગ ર૩ હુકમો કરી મુન્દ્રા તાલુકાની ૧૦૨૯૦ એકર કિંમતી જમીન રૃા. ૧ ાૃથી રપના ભાવ પ્રમાણે અદાણીના ચરણે મોદી સરકાર દ્વારા ાૃધરી દેવામાં આવી હતી જેમાં મુન્દ્રા,ાૃધ્રબ, ભદ્રેશ્વર, ગુંદાલા, વડાલા સહિત અનેક ગામની ગૌચર જમીનનો પણ સમાવેશ ાૃથાય છે. નિયમ મુજબ આટલી બાૃધી જમીન એક સાાૃથે એક જ પાર્ટીને ના આપી શકાય તેમ હોવા છતાં છટકબારીનો લાભ લેવાયો હતો.
હવે જે શરતભંગ ાૃથયા છે તેવા કિસ્સાઓ જોઈએ તો શરત મુજબ જે તે પાર્ટીએ બે વર્ષની અંદર કામ શરૃ કરવું પડે જે અમુક કિસ્સાને બાદ કરતા ઘણી જગ્યાએ ાૃથયું ન હોય શરત નંબર ૬ની જોગવાઈનો સ્પષ્ટ ભંગ ાૃથયો છે. વળી, ગૌચર પાણીના વહેણ વગેરે ઉપર બાંાૃધકામ ખડકી દઈ શરત નં ૧૫નો ભંગ કર્યો છે. અહીં સુાૃધી તો આંખ આડા કાન ાૃથયા એટલે છકી ગયેલા જૂાૃથે શેર હોલ્ડરોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવે તેવી ચાલ ખેલી નાખી છે.
શરત મુજબ કોઈપણ કાર્યવાહી કરતા પહેલા સરકારની મંજુરી લેવી પડે જયારે અહીં તો અદાણીએ સરકારની મંજુરી લીાૃધા વગર જ શેર હોલ્ડરોના હિત માટે ચાર્જમાં રાખવા આપવી પડતી મિલ્કત તરીકે આ જમીનનું ડિડ કરી નાખ્યું છે. જે તેની ડીડની વ્યાખ્યા ૪ અને પ માં સ્પષ્ટ જણાઈ આવે છે. જે એક પ્રકારે ગીરવે એટલે કે મોર્ગેઝની વ્યાખ્યામાં આવે છે અને વળી ડીડની શરત નં. ૧૨ ઉપર કંપની દ્વારા મિલ્કત અને ચાર્જમાં મુકી છે તેવી સ્પષ્ટ જાહેરાત પણ કરી છે. વળી, આ જ ડીડની શરત નં. ૪એ પર કંપનીએ તમામ મિલ્કત તબદીલ પણ કરી છે.
હવે ન કરે નારાયણ અને કંપની ઉઠી જાય તો શેર હોલ્ડરોનું શું ? કારણ કે કશી જ સરકારી મંજુરી વગર આ ડીડ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ જયાં મંજુરી જ નાૃથી તો શેર હોલ્ડરોને કઈ મિલ્કત વેંચી નાણા પરત મળશે ? કદાચ એમ પણ બને કે તેઓને રાતા પાણીએ રડવાનો વારો આવશે.
આ તમામ બાબતે આજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ાૃથયેલી શરતભંગ અંગે પગલા ભરી જમીન સરકાર દાખલ કરવા માંગ કરવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved