Last Update : 21-March-2012, Wednesday
 

રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ

 

હવે આ ફિલ્મનું શેડયુલ આવતા વર્ષ સુધી લંબાઇ જવાની શક્યતા
મુંબઇ, તા.૨૦
ડેલહાઉસીમાં વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મ 'લૂટેરા'ના એક એક્શન દ્રશ્યના શૂટિંગ દરમિયાન અભિનેતા રણવીર સિંહની પીઠને ઇજા થઇ હતી. આ કારણે અભિનેતાને તો અસહ્ય દુઃખાવો સહન કરવો પડયો છે પરંતુ ફિલ્મને પણ આ કારણે એક મોટો ફટકો પડયો છે. હવે આ ફિલ્મનું સંપૂર્ણ શેડયૂલ આવતા વર્ષમાં લઇ જવાની મોટવાને ફરજ પડી શકે છે.
જો કે ફિલ્મસર્જકો રણવીરની આ ઇજાની ગંભીરતા હળવાશથી લેવાના બનતા પ્રયત્નોકરે છે પરંતુ, ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''રણવીરની આ ઇજા નાની-સૂની નથી એક્શન દ્રશ્ય ભજવતી વખતે પીઠમાં થતી ઇજા મોટેભાગે ગંભીર જ હોય છે. રણવીરને હમણા સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.''
રણવીરને આ ઇજામાંથી બેઠા થતા લગભગ બેથી ચાર મહિના લાગશે અને આ કારણે ફિલ્મનું શેડયૂલ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ફિલ્મના પાછળના અડધા ભાગનું શૂટિંગ બરફમાં કરવું જરૃરી છે આ કારણે ડેલહાઉઝીને પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ ઋતુ બદલાઇ જવાને કારણે હવે ફિલ્મસર્જકોએ આવતા વર્ષ સુધી શૂટિંગ લંબાવવું પડે એવી શક્યતા છે.
'લૂટેરા'નું કાશ્મીરનું શેડયૂલ જાન્યુઆરી મહિનામાં શરૃ થવાનું હ તું. પરંતુ, વધુ પડતો બરફ પડવાને કારણે શૂટિંગ આગળ ધકેલવાની ફરજ પડી હતી. હવે યુનિટ બરફના ભાગોના શૂટિંગ માટે ડેલહાઉસી પાછું ફર્યું હતું ત્યારે રણવીરને આ ઇજા થઇ હતી.'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
રણવીર સાજો થયા પછી સ્ટુડિયોમાં બરફાચ્છાદિત પહાડોનું સર્જન કરી શૂટિંગ કરવાનો વિકલ્પ પણ ફિલ્મની મુખ્ય હિરોઇન સોનાક્ષી સિંહાની વ્યસ્ત તારીખોને કારણે પડતો મૂકવો પડયો હ તો. આ ઉપરાંત લગભગ એ જ સમયે રણવીરે કરીના કપૂર સાથેની સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામ લીલા' માટે પોતાની તારીખો ફાળવી છે.
આમ હમણાં તો 'લૂટેરા'નું ભાવિ અદ્ધરતાલ હોય એવું લાગે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved