Last Update : 21-March-2012, Wednesday
 

આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ

 
પ્રિયંકા ચોપરા પહેલી જ વાર રમતના મેદાનમાં લાઈવ પફોર્મન્સ કરવા તૈયાર
મુંબઇ, તા. ૨૦
ત્રીજી એપ્રીલે ક્રિકેટની પીચ પરનું વાતારણ સંપૂર્ણ બદલાઇ જશે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પ્રથમ વખત ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની ચેન્નઇમાં લોન્ચિંગ સેરિમનીમાં પરફોર્મન્સ કરવાની છે.
'' લાઈવ પરફોર્મન્સ માટે હું હંમેશા ઉત્સાહિત હોઉં છું. અને આ વખતે તો મારો ઉત્સાહ બેવડાયો છે કારણ આઇપીએલ સિઝનનના ઉદઘાટન માટે ં હું નિમિત્ત બની છું. મારા માટે આ એક નવો જ અનુભવ હશે.'' તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું. હાલ પ્રિયંકા થોડા વખતથી હૃતિક સાથે 'ક્રિશ-૩'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ પહેલાની સિઝનમાં બોલીવૂડના ટોચના કલાકારો જેવા કે દીપિકા પદુકોણ, શાહરૃખ ખાન, સલમાન ખાન અને કેટરિના કૈફેે પરફોર્મ કર્યું હતું.અને ટી-૨૦ મેચમાં અકોને પણ લાઇવ પરફોર્મન્સ આપ્યુ ંહતું. પ્રિયંકાને વિવિધ એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરતી જોઇને આ વરસે આઇપીએલના ઓર્ગેનાઇઝરોએ પ્રિયંકાને પસંદ કરી હતી.
'' આ પૂર્વે પ્રિયંકાએ રમત-ગમતની ઇવેન્ટ માટે કદી લાઇવ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ તેને પરફોર્મ કરવું ચોક્કસ ગમશે. તેથી આ વખતે રિહર્સલમાં પણ ઘણી મહેનત કરી રહી છે. '' તેમ તેની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું.
'ડોન-ટુ'ની આ અભિનેત્રીએ આ વરસે લગભગ બધા જ ટોચના એવોર્ડ ફંકશનમાં પરફોર્મ કર્યું છે. '' એક એકટર તરીકે, મેં દરેક વખતે અન્યો કરતાં અલગ જ કરવાના પ્રયાસ કર્યાં હતા. મારે પરફોર્મન્સ વિશે વધુ વાત કરવી નથી.પરંતુ હું એટલું તો ખાતરીથી કહી શકું કે તે ચોક્કસ મનોરંજક હશે. તેથી આઈ.પી.એલ. માટેનો જે અનેરો રોમાંચ હોય છે અને તેમાં જે એનર્જી હોય છે, તેની સાથે હું તાદાત્મ્ય સાધી શકીશ, તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું.
આયોજકો પણ પ્રિયંકાના પરફોર્મન્સ વિશે વધુ જણાવવા રાજી નથી. એવુ ંમનાય છે કે એ એક થીમ બેસ્ડ પરફોર્મન્સ હશે. '' પ્રિયંકાને તેના પરફોર્મન્સ બાબત બોલવાની છૂટ નથી. તે થોડા વખતમાં જ રિહર્સલ શરૃ કરશે. આ એક રમત-ગમતની ઇવેન્ટ હોવાથી વધુ પડતા બોલીવૂડના ગીતોનો સમાવેશ કરવામાં આવશે નહીં. ''તેમ આંતરિક સૂત્રએ જણાવ્યુ ંહતું.
હાલ અભિનેત્રી અનુરાગ બાસુની 'બરફી', હૃતિકની 'ક્રિષ-૩' અને કુણાલ કોહલીની શાહિદ કપૂર સાથેની આગામી બિનશિર્ષક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved