Last Update : 21-March-2012, Wednesday
 

ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે

 

ઓએનજીસીની ઓફરને મળેલા પ્રતિભાવનુ આકલન
અન્ય કંપનીઓની ઓફર માટે જો જરૃરી લાગશે તો સરકાર વેચાણની પ્રક્રિયામાં ફેરફાર કરશે
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ(ભેલ) અને ઓઈલ ઈન્ડિયાના શેરોને વેચવા માટે સરકાર મે મહિના સુધી પ્રતીક્ષા કરે તેવી શક્યતા છે. અત્યારે તો તે ઓએનજીસીના શેરવેચાણને મળેલા પ્રતિભાવનું મૂલ્યાંકન કરે છે. આવતા નાણાંકીય વર્ષે આવી ફોલોઓન પબ્લિક ઓફર (એફપીઓ)ની સાથે સરકારની બીજી કંપનીઓની ઈનિશ્યલ પબ્લિક ઓફર (આઈપીઓ) પણ મૂકાવાની છે.
શેરવેચાણ વિભાગના સચિવે કહ્યુ હતું કે ઓએનજીસીના ઓક્શન રૃટ મારફતે વેચાયેલા શેર અંગે સરકાર વધારે ફીડબેક મેળવવા માગે છે અને બીજા શેરવેચાણમાં જો જરૃરી લાગશે તો પ્રક્રિયામાં સુધારો કરાશે.
પ્રતિભાવોના અભ્યાસ પછી ભેલ અને ઓઈલ ઈન્ડિયા સહિતની બીજી કંપનીઓના શેર વેચાશે. જોકે ૩૦મી એપ્રિલ પહેલાં શેરવેચાણ થાય તેવી શક્યતા જણાતી નથી તેમ તેમણે કહ્યુ હતું.
સરકાર ૧૦ કંપનીઓની યાદી તૈયાર કરી છે. આર્થિક બાબતોની કેબિનેટ કમિટિએ બનાવેલી આ યાદીમાંની કંપનીઓની ઓફર આગામી નાણાંકીય વર્ષમાં આવશે. વળી, આવી કંપનીઓનું લિસ્ટિંગ થયા પછી તેમાં કોર્પોરેટ ગવર્નન્સ સુધરશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
નાણાંકીય વર્ષ ૨૦૧૩માં શેરવેચાણ મારફતે રૃા. ૩૦,૦૦૦ કરોડ ઉભા કરવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે. છેલ્લાં થોડા વર્ષોથી બજારના વલણને દ્યાને લેતાં આ લક્ષ્યાંક વાસ્તવિક છે. ચાલુ વર્ષે સરકારે રૃા. ૪૦,૦૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો પણ તે ફકત રૃા. ૧૪,૦૦૦ કરોડ ઉભા કરી શકી છે.
સચિવે કહ્યુ હતું કે છેલ્લાં ત્રણેક વર્ષથી રૃા. ૪૦,૦૦૦ કરોડનો ટાર્ગેટ રખાય છે પણ તે હાંસલ થઈ શકતો નથી. બજારની સ્થિતિ સારી હોય તો પણ રૃા.૨૨,૦૦૦-૨૩,૦૦૦ કરોડ ઉભા થઈ શકે છે. આથી, આ વખતે અમારો ટાર્ગેટ વાજબી લાગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved