Last Update : 20-March-2012, Tuesday
 
ચોરી કે છળકપટથી મેળવેલો જથ્થો કબ્જે
વાપીમાં ટ્રક-ટેમ્પોમાંથી ૧૧.૪૦ લાખના કેમિકલ સાથે બે પકડાયા

 

દમણના નંદવાણા ટ્રાન્સપોર્ટની ટ્રકમાં સુમેરસીંગ મારવાડીએ કેમિકલ ભરાવ્યું હતું ઃ ટેમ્પોમાં ભરેલું કેમિકલ સુરત લઇ જવાનું હતું
વલસાડ, સોમવાર
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે ગત રાત્રે બાતમીના આધારે નાકાબંધી કરતા વાપી ગોલ્ડન કોઇન સર્કલ પાસે ટેમ્પામાં ૩૩ ડ્રમમાંથી ૬૬૦૦ લીટર કેમીકલ કિંમત રૃ।. ૬,૬૦,૦૦૦ અને બલીઠા રેલ્વે ક્રોસીંગ પાસે ટ્રકમાં ૨૪ ટ્રમમાંથી ૪૮૦૦ લીટર કેમીકલ કિંમત રૃ।. ૪,૮૦,૦૦૦ સાથે બંનેના ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ રૃ।. ૨૩.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વલસાડના ડીએસપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે દમણ તરફથી ચોરી કે છળકપટથી મેળવેલું કેમીકલ ભરી ટ્રક તથા ટેમ્પો ભીવંડી અને સુરત તરફ જનાર છે. જે આધારે એલસીબી પીએસઆઇ એ.એસ. પાટીલને તાકીદ કરી સૂચના આપતાં તેા સ્ટાફ સાથે પ્રથમ બનાવમાં બલીઠા રેલ્વે ક્રોસીંગથી ડાભેલ હાટીયાવાડ તરફ નાકાબંધી કરતાં ટ્રક (નં. જીજે-૧૫, યુયુ-૨૦૬) આવતાં તેની તલાશી લેતાં ટ્રકમાં મરઘા દાણના પાર્સલો નીચે ૨૪ કેમીકલ ડ્રમમાં ૪૮૦૦ લીટર કેમીકલ કિંમત રૃ।. ૪,૮૦૦૦ મળી આવતા ટ્રક ચાલક સુધીરપ્રસાદ લાલબહાદુર ગુપ્તા (મૂળ યુપી, હાલ- શાકીનાકા ખરાની રોડ, દુર્ગાંમંદિરની ગલી, મુંબઇ)ની અટક કરી મોબાઇલ સહિત કુલ રૃ।. ૧૧,૮૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા બનાવમાં વાપી ગોલ્ડન કોઇન સર્કલ પર નાકાબંધી કરતાં ટેમ્પો (નં.જીજે-૧૫, યુયુ-૨૨૪૭)માંથી હબ્બર કેમીકલના કાર્બાના પાર્સલો નીચે છૂપાવેલ ૩૩ ડ્રમોમાંથી ૬૬૦૦ લીટર કેમીકલ તેમને રૃ।. ૬,૬૦૦૦૦ મળી આવતાં ચાલક દયાનંદ ગોરખરામ પાસવાન (રહે. ન્યુ લાઇન્સ ટ્રાન્સપોર્ટ, ડુંગરા, વાપી)ની અટક કરી હતી. પોલીસે મોબાઇલ સહિત કુલ રૃ।. ૧૧,૬૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેમીકલ સુરત લઇ જવામાં આવી રહ્યું હતું.
દમણના નંદવાણા ટ્રાન્સપોર્ટની ટ્રકમાં સુમેરસીંગ મારવાડીએ કેમીકલ ભરાવેલું હતું અને તે ભીવંડી, પહોંચાડવાનું હતું. પોલીસે એફએસએલ અધિકારીઓને તપાસ માટે બોલાવતા આ કેમીકલનું પરીક્ષણ કરતા તે અત્યંત જ્વલનશીલ હોવાનું અનેજાહેર જનતા માટે ખતરનાક હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved