Last Update : 20-March-2012, Tuesday
 

વેરાવળ મોટી હવેલીના વિવાદના પ્રશ્ને
તાલાલામાં આજે વૈષ્ણવ સમાજની વિશાળ રેલી

 
તાલાલા, તા. ૧૯
વેરાવળ ખાતે આવેલી મોટી હવેલીના મહારાજશ્રીના બેટીજીના લગ્ન પ્રસ્તાવ મોટી હવેલીના પરિસરમાં યોજવાનો પ્રસ્તાવ ટ્રસ્ટીઓએ ઠુકરાવતા તેના ઘેરા પ્રત્યાઘાત વૈષ્ણવ સમાજમાં પડી રહ્યા છે. આ પ્રશ્ને તાલાલા વૈષ્ણવ સમાજની બેઠક યોજાઇ હતી. તેમં આ બાબતનો વિરોધ કરી તા.૨૦મીએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવાશે.
મામલતદારને આવેદનપત્ર પાઠવાશે
મહાપ્રભુજીની પરંપરા તેમજ વલ્લભકુળના રીત રીવાજ મુજબ વલ્લભકુળના બાળકોના કોઇપણ શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે તેમના ઠાકોરજી સન્મુખ વિવિધ મનોરથો દ્વારા પ્રસંગોનું આયોજન થતું હોય તે પ્રમાણે માધવરાયજી બાવાશ્રીની પુત્રી (બેટેજી)ના લગ્ન મોટી હવેલી ખાતે મહાપ્રભુજીની પરંપરા અને વલ્લભકુળના રીત રીવાજ મુજબ કરવાનો પ્રસ્તાવ ટ્રસ્ટી મંડળ સમક્ષ ઘણી વખત આજીજી કરવા છતા ટ્રસ્ટીઓ કોઇ મચક ન આપતા તાલાલ પંથકના પુષ્ટીય માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોમાં ભારે રોષ ફેલાયેલો છે.
આ અંગે આજે તાલાલા પંથકના વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં લલીત ત્રીભંગીરાયજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મહાપ્રભુજીના વંશો એવા વલ્લભકુળના બાળકો સામે લાંબા સમયથી કરવામાં આવતી હેરાનગતી તથા મહાપ્રભુજીની પરંપરા વિરૃધ્ધ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વેરાવળ મોટી હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા લાંબા સમયતી ટ્રસ્ટના કાયદા વિરૃધ્ધ તથા સંપ્રદાય વિરૃધ્ધ થતી પ્રવૃત્તિ તથા વલ્લભ કુળના બાળકોના બાપ-દાદાએ વસાવેલ મીલકત ઉપર પોતાની મનમાની કરી બાવાશ્રીને હેરાન કરવા ટ્રસ્ટી મંડળ દ્વારા થતી પ્રવૃત્તિ અંગેની વિગતવાર છણાવટ સાથે જૂનાગઢ જિલ્લા કલેકટરને સંબોધેલ આવેદનપત્ર તા. ૨૦ના સવારે તાલાલ મામલતદારને આપવાનું આ બેઠકમાં નક્કી કરવામાં આવેલ.
તેના અંતર્ગત તાલાલા પંથક વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીની રાહબરી હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક તા.૨૦મીએ સવારે ૧૦ વાગ્યે સાસણ રોડ ઉપર કુંભાણીપરામાં મળશે ત્યાંથી રેલી યોજાયા બાદ તાલાલા મામલતદાર કચેરીએ જઇ વિશાળ સંખ્યામાં એકત્ર થયેલ વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો આવેદનપત્ર આપશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved