Last Update : 20-March-2012, Tuesday
 
પીરોજપુરાની ફેક્ટરીમાં થયેલ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો
 
છાપી, તા. ૧૯
પીરોજપુરા, તા. વડગામના એપ્રોચ રોડ ઉપર આવેલ ઈ.ડી.આર. ગુ્રપની કંપનીમાં સ્પેર પાર્ટસની ચોરી થતી હોવાની જાણ થતાં કંપનીના મેનેજર વિજય હરપતરાવ પાટીલે કંપનીના સ્ટોર રૃમમાં માલની ચકાસણી કરતાં ૨,૨૪,૦૦૦ બે લાખ ચોવીસ હજારના સ્પેર પાર્ટસ ઓછા જણાતા તા. ૯-૨-૧૧ ના રોજ છાપી પોલીસ મથકે કંપનીના બે કર્મચારી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે દરમ્યાન છાપી પોલીસે નરેશ હરજી પરમાર અને હરી છગન વાલ્મિકી બન્ને રહે ભરકાવાડા, તા. વડગામની તેમજ પુર્વ કર્મચારી સીદ્દીક જગરાણા રહે. તેનીવાડાની ધરપકડ કરેલ હતી. જે દરમ્યાન આ શકમંદ કર્મચારીઓ પાસે કોઈ જ પ્રકારની શંકાસ્પદ વસ્તુ પોલીસ રીમાન્ડ દરમ્યાન મળેલ ન હતી.
૧૫.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત એક ઈસમની ધરપકડ કરી
પોલીસ સુત્રો મારફત મળતી માહિતી મુજબ પોલીસને મળેલ માહિતી આધારે તા. ૧૬-૩-૧૨ ના રોજ તેનીવાડા ગામે સીદ્દીક જગરાળા તેમજ ઈમ્તીયાઝ જગરાળાના ઘરે સર્ચ ઓપરેશન એલ.સી.બી. પી.આઈ. આર. કે. પટેલના માર્ગદર્શન નીચે છાપી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અયુબખાન ચૌહાણ તેમજ અવલ્લભાઈ મકરાણી, દલપતસિંહ રાઠોડ, અરવિંદભાઈ સોલંકી સહિત પોલીસ સ્ટાફે શરૃ કરેલ તે દરમ્યાન ઈમ્તીયાઝ જગરાળાના ઘરના રસોડા ઉપર આવેલ માળીયામાંથી બે કોથળા ભરી સ્પેર પાર્ટસ મળી આવેલ. તેમજ તા. ૧૬-૩-૧૨ ના રોજ મારુતિ એસ્ટીમ કાર નં. એમ એચ ૦ ૬ ટી ૭૯૩૨ ની તલાસી લેતાં ગાડીમાંથી બીજા બે થેલા ભરી મુદ્દામાલ મળી આવતા ખળભળાટ મચી ગઈ હતી. ચોરીમાં પકડાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે ૧૫,૪૦,૦૦૦ જેટલી થવા જાય છે.
આ સમગ્ર ચોરીની ઘટનામાં ફરિયાદના આધારે પોલીસે નરેશ હરજી પરમાર, હીરા છગન વાલ્મિકી તેમજ સીદ્દીક જગરાળાની ધરપકડ કરેલ. જેઓએ કોર્ટમાંથી જામીન મેળવી જામીન ઉપર છે. પરંતુ એક માસ બાદ બાતમીના આધારે ઈમ્તિયાઝ જગરાળાના ઘરમાંથી મુદ્દામાલ ઝડપાતા અનેક તર્કવિતર્ક પેદા થયા છે. પોલીસ તપાસ દરમ્યાન નરેશ પરમાર અને હરી વાલ્મિકીની કંપનીમાંથી સ્પેર પાર્ટસ ચોરી સીદ્દીક જગરાળાને આપતા હોવાનું કબુલ્યું હતું. પાછળથી કોર્ટમાં નિવેદન બદલી નાખ્યું હતું.
આ દરમ્યાન સીદ્દીક જગરાળા આ કંપનીમાં પોતે નોકરી કરતો હતો અને ૨૦૦૩માં રાજીનામું આપી પોતે સ્પેર પાર્ટસ બનાવવાની શરૃઆત કરી હતી. તે દરમ્યાન કંપનીના પોતાના સાથી કર્મીઓને લલચાવી કંપનીના કિંમતી પ્રોડક્ટની ચોરી કરાવી પોતે ખરીદી વેચતો હોવાનું માલુમ પડે છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved