Last Update : 20-March-2012, Tuesday
 

ખેડા જિલ્લામાં ચાર અકસ્માતો એક વ્યક્તિનું મોત ઃ ૯ને ઈજા

 
નડિયાદ,તા.૧૯
ખેડા જિલ્લાના ચાર જુદા-જુદા સ્થળોએ વાહન અકસ્માતોના બનાવો સર્જાયા હતા. આ બનાવો ઠાસરા, નડિયાદ, મહુધા પંથકોમાં સર્જાયા હતા. જેમાં ઠાસરાના થર્મલ રોડ પર રીક્ષા પલ્ટી ખાઈ જતા તેમાં બેઠેલ એક ઈસમનું બનાવ સ્થળે કરૃણ મોત નિપજ્યું હતુ. જ્યારે બે વ્યક્તિઓને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. તથા અન્ય ત્રણ બનાવોમાં ૭ વ્યક્તિઓને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોચી હતી. આ તમામ બનાવોની જાણ હદ ધરાવતા પોલીસ મથકોએ કરતા બનાવોની ફરિયાદ નોંધાઈ હતી.
થર્મલ રોડ પર રિક્ષા પલટી જતાં મોત ઃ અન્ય ત્રણ સ્થળે અકસ્માતોમાં મુસાફરોને ઈજાઓ
વાહન અકસ્માતનો પ્રથમ બનાવ ઠાસરા પંથકના થર્મલ રોડ પર ગઈ રાત્રીના સુમારે બન્યો હતો. જેમાં એક પીયાગો રીક્ષા નં.જી.જે. ૭ વી.વી. ૬૩૫૦ના ચાલકે પોતાની ગાડી બેફિકરાઈ તથા ગફલત ભરી રીતે હંકારી હતી. જેમાં રસ્તામાં એકાએક કુતરૃ આવી જતા રીક્ષાને બ્રેક મારી હતી. જેમાં રીક્ષા પરનો કાબુ ગુમાવતા રીક્ષા રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી રીક્ષામાં બેઠેલ મહંમદ ઈન્તીયાઝભાઈ ઉસ્માનગની શેખ રહે.બાલાસિનોરને ગંભીર ઈજાઓ થતા બનાવ સ્થળે કરૃણ મોત નિપજ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ બનાવમાં રીક્ષામાં બેઠેલ અન્ય બે વ્યક્તિઓને ઓછા- વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ ઠાસરા પોલીસ મથકે કરતા બનાવની ફરિયાદ નોંધી કાયદાકીય તપાસ હાથ ધરાઈ હતી.
વાહન અકસ્માતનો બીજો બનાવ નડિયાદ પંથકના અરેરા- મુલજ રોડ પર ગઈ રાત્રીના સુમારે બન્યો હતો જેમાં એક બાઈક નં. જી.જે. ૧ બી.જી. ૨૭૬૩ ના ચાલકે પોતાનું બાઈક બેફીકરાઈ તથાગફલત ભરી રીતે હંકારી હતી. જેમાં રસ્તામાં આગળ જતા ટ્રેકટરનો ઓવરટેક કરતા સામેથી આવતા બાઈક નં. જી.જે.૭ બી.ઈ. ૪૭૨ સાથે અથડાવ્યું હતું. આ બનાવમાં બાઈક પર બેઠેલ ફતેસિંહ ઉર્ફે ટીનો હિમતભાઈ સોઢા રહે બગડું તથા તેમની સાથે બેઠેલ અન્ય એક વ્યક્તિને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. આ બનાવમાં અન્ય બાઈક પર બેઠેલ એક વ્યક્તિને પણ ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. આ બનાવમાં ઈજા પામનારાઓને સારવાર અર્થે નડિયાદની એક હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે આ બનાવની જાણ નડિયાદ રૃરલ પોલીસ મથકે કરતા બનાવની ફરિયાદ નોંધી હતી.
વાહન અક્સ્માતનો ત્રીજો બનાવ મહુધા રોડ પર ગઈ કાલે સવાર સુમારે બન્યો હતો. જેમાં એક ટ્રક ને જી.જે. ૧૧ એક્સ ૯૫૮૭ ના ચાલકે પોતાની ગાડી બેફિકરાઈ તથા ગફલત ભરી રીતે હંકારી હતી. જેમાં રસ્તામાં સામેથી આવતી મારૃતી જેન ગાડી નં. જી.જે. ૫ એફ.એફ. ૧૦૦૫ સાથે અથડાવી હતી. જેમાં બેઠેલ જતીન કુમાર ગોપાલ કૃષ્ણ દવે રહે મહુધા તથા અન્ય એક વ્યક્તિને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઈજા પામનારને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવની જાણ મહુધા પોલીસ મથકે કરતા બનાવની ફરિયાદ નોંધાઈ હતી.
વાહન અકસ્માતનો ચોથો બનાવ મહુધા પંથકના મુલેજ ગામના પાટીયા પાસે ગઈ રાત્રીના સુમારે બન્યો હતો. જેમાં એક બાઈક નં. જી.જે.૭ બી.ઈ. ૯૬૬૧ ના ચાલકે પોતાનું બાઈક બેફીકરાઈ તથા ગફલતભરી રીતે હકાર્યુ ંહતું.
જેમાં રસ્તામાં સામેથી આવતા બાઈક જી.જે.૭ બીઈ ૫૦૧૪ સાથે અથડાવ્યુંહતું. જેમાં બાઈક પર બેઠેલ શૈલેશભાઈ રમણભાઈ મહેરા તથા તેમની સાથે બેઠેલ અન્ય એક વ્યક્તિને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઈજા પામનારને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવની જાણ મહુધા પોલીસ મથકે કરતા બનાવની ફરિયાદ નોંધાઈ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved