Last Update : 20-March-2012, Tuesday
 
અમદાવાદ-મુંબઇનું ફ્લાઇટ ભાડું રૃ. ૨૫૦૦, ભુજ-મુંબઇનું૧૮૦૦૦
 
ભાડુ નહીં ઘટાડાય તો આકરા પગલાંની ચિમકી
ભાડું ઘટાડવા અને ફ્લાઇટમાં આવતો સામાન ઝડપભેર મળી રહે તે માટે NRI એસોસિએશનની રજૂઆત
ભુજ,સોમવાર
અમદાવાદથી મુંબઈ જવા માટેનું ફલાઈટનું ભાડું રૃા.૨૫૦૦ છે જયારે ભુજ-મુંબઈનું ભાડું ૧૮૦૦૦ લેવામાં આવતા એન.આર.આઈ. એસોસિએશને રજુઆત કરી ભાડુ ઓછું કરવા માંગ કરી છે. જો આ બાબતે યોગ્ય પગલા નહીં ભરવામાં આવશે તો આકરા પગલાની પણ ચિમકી આપી છે. ખાનગી એરલાઈન્સના મેનેજરને એન.આર.આઈ. એસોસિએશન ઓફ કચ્છએ કરેલી રજુઆતમાં જણાવ્યા પ્રમાણે હાલ ભુજ-મુંબઈના વન-વેનું ભાડું રૃા. ૧૮૦૦૦ જેટલું લેવામાં આવે છે જે બિલકુલ વ્યાજબી નથી. આ અંગે એસોસિએશનના સભ્યો તરફથી ઘણી બધી ફરિયાદો મળેલી છે. તેમજ ભુજ-મુંબઈનું જે એરક્રાફટ છે તે અગાઉ ૧૨૦ પેસેન્જરનું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓછી સીટ વાળુ નાનું એરક્રાફટ આવે છે જેના લીધે ઓવર બુકિંગ તથા ઓવર ચાર્જીસની પણ સમસ્યા થાય છે. ભારત આખામાં કોઈપણ રૃટ પર આટલા ટૂંકા અંતરનું રૃા.૧૮૦૦૦ ભાડું કયાંય નથી. ભારત તો ઠીક અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ - મુંબઈ ફલાઈટનું ભાડું રૃા.૨૫૦૦ લેવામાં આવે છે તો ભુજ-મુંબઈનું ભાડુ રૃા. ૧૮૦૦૦ કેવી રીતે હોઈ શકે? એરલાઈન્સના ભાડામાં તથા ફલાઈટમાં આવતો સામાન યોગ્ય સમયે ન મળવા અંગે પણ ઘણીવાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ફેરફાર આજદિન સુધી થયો નથી. ભુજ એરપોર્ટ હવે આંતરરાષ્ટ્રીયનો બનવા જઈ રહ્યો છે ત્યારે ખાનગી એરલાઈન્સની આવી મનમાની કોઈપણ અકાળે નહીં ચલાવવામાં આવે અને આ બાબતે ઘટતું કરવા માંગ કરી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved