Last Update : 16-March-2012,Friday
 
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી

- ઈજિપ્તથી આવેલી અજરખ બ્લોક પ્રિન્ટીંગ હાલ નવા મોર્ડન લૂક સાથે અમદાવાદ શહેરમાં આવી છે. અજરખ પ્રિન્ટીંગ દ્વારા તૈયાર થતું કાપડ મોસમ અનુરૂપ શરીર સાથે અનુકૂલન સાધે છે.

અમદાવાદમાં અજરખ બ્લોક પ્રિન્ટીંગ એકઝિબીશન યોજાયુ છે. ઈ.સ પૂર્વે ૫૦૦૦ વર્ષ જૂની ઈજિપ્તની ‘અજરખ બ્લોક પ્રિન્ટીગ’ કલા આજે નવા મોર્ડન લૂક સાથે બજારમાં આવી ગઈ છે. કુદરતી રંગો અને શુદ્ધ કપાસના ઉપયોગમાંથી તૈયાર થતું ઓર્ગેનિક કાપડની ડિમાન્ડ આજે વિદેશોમાં પણ છે. આજે પણ ગુજરાતના કચ્છના ધમડકા ગામમાં અજરખ બ્લોક પ્રિન્ટીંગ કળા જીવંત છે. ગામની ૧૫૦૦ જેટલી વસ્તીમાં ૧૫૦ જેટલા યુનિટ દ્વારા અજરખ બ્લોક પ્રિન્ટીંગ કરવામાં આવે છે. જેમાંથી માત્ર ૧૫ જેટલાં જ પરિવારો વેજીટેબલ અજરખ બ્લોક પ્રિન્ટીંગ કરે છે. જ્યારે બીજા યુનિટમાં કેમિકલ અજરખ બ્લોક પ્રિન્ટીંગ થાય છે.

 

ગુજરાતમાં કચ્છના રાજા રાવભાલ મલજી પહેલાં એ કલાને ગુજરાતમાં સ્થાન આપ્યું અને ઈજિપ્તથી આવેલા મુસાફર જંિદા જીવાને હાલ જે ધમડકા ગામ છે ત્યાં રહેવાની જગ્યા આપી અને પોતાની કલાને વિકસાવવાની તક આપી હતી. આજે કચ્છી લોકો, સંિધીઓ અને જાટ લોકો અજરખ બ્લોક પ્રિન્ટીંગ દ્વારા તૈયાર કરેલું કાપડ પહેરે છે. આ પ્રિન્ટીંગની વિશેષતા એ છે કે શિયાળામાં આ કાપડ શરીરને ગરમી આપે છે અને ઉનાળામાં આ કાપડ શરીરને ઠંડક આપે છે. કુદરતી રંગોના ઉપયોગથી તૈયાર થતું આ કાપડ શરીરને અનુકૂળ છે અને મોસમ અનુરૂપ કાપડ શરીરને અનુકૂળ થઈ જાય છે. ૧૬ દિવસની પ્રોસેસ બાદ તૈયાર થતું આ કાપડ આજે મોર્ડન લૂકમાં જોવા મળે છે. હાલ તેમાંથી લેટેસ્ટ ડિઝાઈનનાં લેડીઝ ડ્રેસ, મેન્સ વેર, બેડ કવર, શુટ પીસ તૈયાર થાય છે. અજરખ બ્લોક પ્રિન્ટીંગ કરતાં કારીગર સુફિયાન ખત્રી કહે છે ‘ અજરખ બ્લોક પ્રિન્ટીંગમાંથી પહેલાં ફેટા અને ધોતી જ તૈયાર થતી હતી પરંતુ આજે બજારને ઘ્યાનમાં રાખીને તેમાં નવી વેરાયટી આવી ગઈ છે. હાલ આ કાપડ અમેરિકા, રશિયા, લંડન, કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ થાય છે.’

 

કુદરતી રંગોમાંથી તૈયાર થતું અજરખનું કાપડ નેચરલ કલરમાંથી તૈયાર થાય છે. આ નેચરલ કલર ભારતમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી તૈયાર થઈને અહીં આવે છે. જે કંિમતમાં પણ ઘણાં મોંઘા હોય છે. કાપડ નેચરલ કલરથી તૈયાર થતું હોવાથી કોઈપણ ૠતુમાં શરીર સાથે કાપડ અનુકુલન સાધી લે છે. આ કાપડ શુદ્ધ કપાસમાંથી તૈયાર થાય છે. કચ્છમાં વરસાદ આધારિત કપાસની ખેતી થાય છે. આ કપાસમાં કોઇપણ હાનિકારક રસાયણોનો છંટકાવ કરવામાં આવતો નથી જેથી તેમાંથી તૈયાર થતું કાપડ પણ નેચરલ હોય છે અને તેના પર થતાં નેચરલ કલર શરીરની ચામડી માટે હેલ્ધી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved