Last Update : 16-March-2012,Friday
 

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ

- લાઈફ સ્ટાઈલમાં એટલી હદે બદલાવ આવ્યો છે કે ચશ્મા હોવા એ સામાન્ય બાબત બની ગઈ છે. ક્લાસરૂમમાં એક બે ટકા ચશ્માવાળા છોકરાઓ હતા જે આજે ૩૦ ટકા છે.

અમદાવાદ શહેરના ક્લાસરૂમોનું વાતાવરણ અદ્દભૂત હોય છે. એકાદ છોકરો જાડીયો હોય તો એકાદો ચશ્માવાળો. પણ છેલ્લા દસ વર્ષમાં ચશ્માધારી પપ્પુઓની સંખ્યા ત્રીસ ટકાઓ પહોંચી ગઈ છે. જેનું સીઘું કારણ ઉંડો અભ્યાસ નહીં પણ ટી.વી, કમ્પ્યુટર, અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ છે. આ ઉપરાંત માતા પિતાનો વારસો, તથા પોષ્ટીક આહાર ની જગ્યાએ જંક ફુડ પાછળ ઘેલા સ્ટુડન્ટ્‌સને પણ આંખે નંબર લાવે છે. જો કે ચશ્માધારી છોકરીઓ કરતાં ચશ્માધારી પપ્પુઓની સંખ્યા કોલેજમાં વઘુ છે. આંખો પટપટાવતા આવા ખેલાડીઓ છોકરી પટાવવામાં સરેઆમ નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. તો ઘણાં સ્ટાઈલીશ સ્ટુડીયસ લૂક ઘારણ કરીને આખી કોલેજમાં ઈમ્પ્રેશન જમાવી દે છે.

 

શહેરની વિવિધ કોલેજોના એક જ ક્લાસમાં જઈને નજર દોડાવામાં આવે તો ૨૫ ના ક્લાસમાંથી ૧૨ થી ૧૪ સ્ટુડન્ટ આપણને ચશ્મા પહેરેલા જોવા મળતા હોય છે. સ્ટુડન્ટ્‌સમાં વાંચન કરવાથી જેટલા નંબર નથી આવતા તેનાથી વધારે વિવિધ ટેકનોલોજીના કારણે વધારે નંબર આવવા લાગ્યા છે. સ્ટુડન્ટ્‌સમાં માઈનસ ૬ થી લઈને માઈનસ ૭ સુધીના નંબર પણ સામાન્ય થઈ ગયા છે. ત્યારે શહેરના જાણીતા આઈ સ્પેશિયાલિસ્ટ કહે છે કે આજે યંગસ્ટર્સ કરતા પણ ૮ થી ૧૫ વર્ષની સ્ટુડન્ટ્‌સમાં વધારે ચશ્મા આવી રહ્યા છે.નંબર આવવા માટે કોઈ ઉંમર કે પછી કોઈ સમય હોતો નથી.ખોરાક, વારસાથી, વગેરે જેવી બાબતોથી પણ નંબર આવે છે. આજકાલ તો ચશ્મા પહેરવા એક ફેશન બની ગઈ છે. ખરેખર તો વાંચનના કારણે નંબર આવવા જોઈએ પણ અત્યાઘુનિક ટેકનોલોજીમાંથી નિકળતા રેડિએશનના કારણે આજે કોલેજના સ્ટુડન્ટ્‌સમાં નંબર આવવાનું પ્રમાણ વધી ગયુ છે. યંગસ્ટર્સમાં માઈનસ ૭ સુધીના નંબર યંગસ્ટર્સમાં આવી ગયા છે. અને એટલા જ નંબર આવેલા સ્ટુડન્ટ્‌સને પણ આજે એટલા જ ઉત્સાહથી ચશ્મા પહેરે છે.

 

અન્ય એક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુઘીમાં દૂરના નંબર વાળા છોકરા છોકરીઓ જોવા મલતા હતા પરંતુ હવે તો સિલેન્ડ્રીકલ અને નજીકના નંબર ઘરાવતા હોય તેવા યુવાનો અને યુવતીઓની સંખ્યા પણ વઘતી જાય છે.

 

જો કે મુખ્ય કારણ સતત કોમ્યુટર સામે બેસીને કામ કરવાની આદત કારણભૂત છે. સાથે આંખો માટે ઉપયોગી એવા વિટામિન્સ અને મિનરલ્સ લેવાની જાગૃતિ પણ વિદ્યાર્થીઓમાં ઓછી જોવા મળે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved