Last Update : 16-March-2012,Friday
 
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૧૪૦ ટનની ડિલિવરીઃ
રો વુલનાં ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧,૨૪,૦૦૦ કિલોના સારા વેપાર

 

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૦૫૦ સોદામાં રૃ.૮૫૫.૨૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૭૮૨ સોદામાં રૃ.૧૬૯.૩૮ કરોડનાં ૬૦૦.૭૦૯ કિલોનાં કામકાજ થયાં હતાં. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૭.૮૦ વધી રૃ.૨,૮૩૯.૨૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૧૦૨.૭૮ કરોડનાં ૩૬૨.૬૦૯ કિલોના વેપાર થયા હતા. સોનું આયાતી બાર ૧ કિલો કોન્ટ્રેક્ટસમાં હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૬૮ વધી રૃ.૨૭,૮૧૮ થયો હતો, જ્યારે સોનું આયાતી ૧ કિલો ચેન્નાઈ (તામિલનાડુ)-૧ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૪.૬૦ ઘટી બંધમાં રૃ.૨,૭૭૦.૪૦ રહ્યો હતો. સોનું-મિની આયાતી બાર ૧૦૦ ગ્રામ કોન્ટ્રેક્ટસમાં હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૭૦ વધી રૃ.૨૭,૮૩૮ અને કોલકાા (પશ્ચિમ બંગાળ) ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ રૃ.૩૦ ઘટી રૃ.૨૭,૯૪૪ બંધ રહ્યા હતા. સોનામાં કુલ ૮.૩૯૯ કિલોની ડિલિવરી નોંધાઈ હતી.
ચાંદીમાં ૬૪૪ સોદામાં રૃ.૨૬૨.૩૬ કરોડનાં ૪૪,૯૬૮.૫૦૦ કિલોનાં કામ સાથે ૧૬૦ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ ૫૦ પૈસા ઘટી રૃ.૫,૭૭૫.૫૦ બંધ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં રૃ.૧૯૧.૦૨ કરોડનાં ૩૩,૦૮૮.૫૦૦ કિલોના વેપાર થયા હતા. ચાંદી આયાતી બાર ૩૦ કિલો કોલકાા ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૩૭૩ વધી રૃ.૬૦,૫૧૨ બંધ રહ્યો હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧.૩૦ વધી રૃ.૫૧૬.૪૦, ઈ-લેડ ૩૦ પૈસા ઘટી રૃ.૧૪૬.૯૫, ઈ-નિકલ રૃ.૪.૫૦ ઘટી રૃ.૧,૨૯૨ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૨૫ પૈસા ઘટી રૃ.૧૪૦.૨૫ના સ્તરે બંધ થયા હતા. ઈ-કોપરમાં રૃ.૧૪૧.૫૦ કરોડનાં ૨,૭૫૦.૨૦૭ ટન, ઈ-લેડમાં રૃ.૫૯.૪૬ કરોડનાં ૪,૦૫૦.૩૨૧ ટન, ઈ-નિકલમાં રૃ.૪૩.૯૬ કરોડનાં ૩૪૦.૨૦૦ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૪૯.૦૬ કરોડનાં ૩.૫૦૦.૦૭૨ ટનના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૯૯૩ સોદામાં રૃ.૭૦.૦૧ કરોડનાં ૩૫,૩૨,૯૨૫ ગુણીનાં કામ સાથે ૨,૦૨,૯૨૫ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ ૧ ગુણી (૭૫ કિલો)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા કોન્ટ્રેક્ટસમાં ટી+૩ કોન્ટ્રેક્ટ રૃ.૭૫૦ અને ટી+૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૭૭૧ બંધ રહ્યા હતા, જ્યારે એરંડા ફાર્મર્સ ૧ ગુણી (૭૫ કિલો) પાટણ-૭ કોન્ટ્રેક્ટ રૃ.૪.૨૦ વધી રૃ.૭૩૪.૫૦ થયો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં હારિજ કોન્ટ્રેક્ટ રૃ.૧૫.૯૦ ઘટી રૃ.૭૧૮.૧૦ અને પાટણ રૃ.૧૫.૪૦ ઘટી રૃ.૭૧૮.૫૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર ૧૦ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૩૭ સોદામાં રૃ.૯.૫૨ કરોડનાં ૧,૨૪૦ ટનનાં કામ સાથે ૧,૧૪૦ ટનની ડિલિવરી ઊતરી હતી. એરંડા તેલનો કંડલા ટી+૫ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૭૬૦ અને ટી+૩૦ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઘટી રૃ.૭૭૭.૨૦ બંધ રહ્યા હતા.
ચણા-દેશી ૧૦ મે.ટન (ઈન્ટ્રા-ડે ધોરણે ખરીદ અને વેચાણની છૂટ નથી) એક્સ-ગંજબસોદા (મધ્ય પ્રદેશ) (સ્ટોક કરવા ખરીદી) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૪૧.૫૦ વધી રૃ.૩,૫૬૬ અને વિદિશા (મધ્ય પ્રદેશ) કોન્ટ્રેક્ટ રૃ.૫૦ વધી રૃ.૩,૫૭૫ બંધ રહ્યા હતા.
ક્રૂડ સોયાબીન તેલ (સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટેડ) ૫ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૪ લાખનાં ૨૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કોટા-૨ (રાજસ્થાન) કોન્ટ્રેક્ટ રૃ.૬૭૫ અને કોટા-૨૫ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા ઘટી રૃ.૬૮૯.૪૦ રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૩૨ સોદામાં રૃ.૪.૯૭ કરોડનાં ૮૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ભાવ ૧૦ કિલોદીઠ ૫ મે.ટનના કડી-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૬૧૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટનો ૫૦ પૈસા ઘટી રૃ.૬૨૭.૫૦ના સ્તરે બંધ રહ્યા હતા
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી ૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કલમેશ્વર (જિ.નાગપુર-મહારાષ્ટ્ર) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૭૮ ઘટી રૃ.૩,૩૮૮ રહ્યો હતો. રૃમાં ૧૦,૨૪૮ કિલોનાં કામ થયાં હતાં.
મગ દેશી જલગાંવ ફાર્મર્સ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨ વધી રૃ.૩,૯૭૩ થયો હતો. મગમાં ૧૮,૨૧૬ કિલોનો ધંધો થયો હતો.
બાસમતી ડાંગરના ટ્રેડ-ટુ-ટ્રેડના વિવિધ કોન્ટ્રેક્ટસમાં ૪૪૫ સોદામાં રૃ.૨૬.૬૭ કરોડનાં ૨,૧૩,૦૦૦ ગુણીના વેપાર થયા હતા.
રો વુલના ટ્રેડર્સ એક્સ-લુધિયાણા (પંજાબ) ૫૦૦ કિલો ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૮૭ સોદામાં રૃ.૮.૬૪ કરોડનાં ૧,૨૪,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૭૦ પૈસા ઢીલો રહી રૃ.૭૦૪ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૯૦ના સ્તરે બંધ થયા હતા.
વુલ ટોપ ટ્રેડર્સ ૨૦૦ કિલો - ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૪૧ સોદામાં રૃ.૨.૦૬ કરોડનાં ૨૪,૮૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ ભાવ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટનો ૮૦ પૈસા ઘટી રૃ.૮૩૭.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૮૨૦ બંધ થયા હતા.
સોયાબીનમાં ૩ સોદામાં રૃ.૭૨ લાખનાં ૩૪૨ ટનના વેપાર થયા હતા. મે.ટનદીઠ સોયાબીન ડીઓસી ટ્રેડર્સ ૧૦ મે.ટન કોટા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૧.૫૦ ઘટી રૃ.૨૦,૩૦૮.૫૦ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૯,૯૦૦ના સ્તરે બંધ રહ્યા હતા, જ્યારે સોયાબીન ટ્રેડર્સ ૧ મે.ટન કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૮.૮૦ની ભાવવૃદ્ધિ સાથે રૃ.૨,૭૫૪.૭૦ બંધ થયો હતો.
સ્ટીલ ટીએમટી બાર એક્સ કુર્નુલ (આંધ્ર પ્રદેશ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ટી+૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને ટી+૨ રૃ.૪૦ વધી રૃ.૫૧,૭૦૦ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૩૭ સોદામાં રૃ.૬.૪૮ કરોડનાં ૧,૨૪૦ ટનનાં કામ સાથે ૧,૧૪૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved