Last Update : 16-March-2012,Friday
 
રેલવેના મોડર્નાઈઝેશનની યોજના
સ્ટીલના વપરાશમાં વધારો કરાવશે
 

ટ્રેકસ તથા કોચીસમાં સુધારાની દરખાસ્તો સ્ટીલ ઉદ્યોગ માટે હકારાત્મક

રેલવેના માળખાના મોડર્નાઈઝેશન પાછળ જંગી રકમ ખર્ચવાની રેલવેની યોજના સ્ટીલ ઉદ્યોગ માટે લાભદાયી બની રહેશે. માળખાકીય સુવિધાઓની મોડર્નાઈઝેશન યોજના સ્ટીલના વપરાશમાં વધારો કરાવશે. ચાલુ નાણાંકીય વર્ષમાં સ્ટીલ ઉદ્યોગનો વિકાસ જ્યારે મંદ છે ત્યારે રેલવેની આ યોજના તાતા સ્ટીલ અને સેઈલ જેવી કંપનીઓ માટે પ્રોત્સાહનરૃપ બની રહેશે. આગામી પાંચ વર્ષમાં માળખાકીય ઈન્વેસ્ટમેન્ટમાં ચાર ગણો વધારો કરીને રૃપિયા ૭.૩૫ લાખ કરોડનું કરવાની રેલવેની જાહેરાત અમારી માટે ઘણી તકો ઊભી કરશે એમ સેઈલના સૂત્રોએ જણાવ્યું હતું. સેઈલ રેલવેની સ્ટીલની સૌથી મોટી પૂરવઠેદાર છે.
સેઈલ રેલવેને વર્ષે અંદાજે ૧૦ લાખ ટન સ્ટીલ પૂરું પાડે છે. ભારે માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનની ઝડપ વધારવા આશરે ૧૯૦૦૦ કિ.મી.ના ટ્રેકને નવા નાંખવા અથવા તેમાં સુધારો કરવાની રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ બજેટ પ્રસ્તુત કરતી વખતે જાહેર કર્યું હતું. ટ્રેકના મોડર્નાઈઝેશન પાછળ રેલવે પાંચ વર્ષમાં રૃપિયા ૬૩૨૧૨ કરોડનો ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આમાંથી રૃપિયા ૬૪૬૭ કરોડ ૨૦૧૨-૧૩ માટે ફાળવાયા છે. આ રકમ કુલ વાર્ષિક પ્લાન આઉટલેના ૧૧ ટકા જેટલી છે.
કોચીસમાં સુધારા કરવા તથા નવા વેગન્સ બનાવવા માટે પણ રેલવે પ્રધાને જોગવાઈ કરી છે. આ ઉપરાંત રેલવેમાં સલામતી લાવવાના ભાગરૃપ કોચીસની ડિઝાઈનમાં પણ સુધારા કરવાની યોજના છે. આ ઉપરાંત નવી ટ્રેનો, નવા રેલવે સ્ટેશનો, કોલકત્તા મેટ્રો માટે નવી લાઈન્સ અને જેગ રૃપાંતર પણ સ્ટીલના વપરાશમાં વધારો થવાના સંકેતો પૂરા પાડે છે. નવી યોજનાઓના અમલ માટે લાંબા અને ફલેટ સ્ટીલ પ્રોડકટસ માટે આવશ્યકતા વધશે, જે છેવટે સ્ટીલના વપરાશમાં વધારો કરાવશે એમ અન્ય એક સ્ટીલ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. રેલવે દ્વારા ઈન્વેસ્ટમેન્ટમાં વધારાને કારણે સ્ટીલની એકંદર માંગમાં વધારો થશે એવી અમે ધારણાં રાખીએ છીએ. ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ડયૂરેબલ્સ જેવા ક્ષેત્રો તરફથી ચાલુ નાણાંકીય વર્ષમાં સ્ટીલનો ઉપાડ મંદ રહેતા સ્ટીલ ઉદ્યોગ આ વર્ષે ભારે દબાણ હેઠળ રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved