Last Update : 27-Feb-2012, Monday
 
જૈન સમાજ દ્વારા આજે આંદોલનાત્મક કાર્યક્રમો
બોટાદનાં જૈન દેરાસરની ચોરીનાં વિરોધમાં આજે વેપાર-ધંધા બંધ

 

 

બોટાદ, તા. ૨૬
બોટાદનાં ગિરીરાજ જૈન દેરાસરમાં થયેલી ચોરીના બનાવના પગલે જૈન સમાજ દ્વારા આવતીકાલે ધંધા રોજગાર બંધ રાખી બંધ પાળશે. વિશાળ રેલી કાઢવામાં આવશે અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જૈન સમાજના બાળકો એક દિવસ શિક્ષણથી અળગા રહેશે. એટલું જ નહીં ભગવાનના આભુષણો નહીં મળે તો જૈન સમાજે આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આજે રોષપૂર્ણ રેલી, બાળકો શિક્ષણથી અળગા રહેશે, આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
બોટાદ શહેરનાં પાળીયાદ રોડ પર આવેલા ગિરીરાજ જૈન દેરાસરમાં થોડા દિવસો પહેલાં તાળા તોડી ભગવાનના આભુષણો તથા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરી થયા બાદ તસ્કરો નહીં પકડાતા આજે બપોરે જૈન સમાજનાં ત્રણેય ફીરકાઓના આગેવાનોની દેરાસરમાં મીટીંગ યોજાઇ હતી. જેમાં જૈન સમાજ દ્વારા આવતીકાલે સોમવારે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું હતું.
જે મુજબ આવતીકાલે બપોરે ૧ થી ૫ ધંધા-રોજગાર બંધ રાખી બંધ પાળશે. જૈન સમાજનાં તમામ લોકો તથા બાળકો તમામ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઇ બપોરનાં ૩ થી ૫ના સમય દરમિયાન એક વિશાળ રેલી ગિરીરાજ જૈન દેરાસર ખાતેથી કાઢી હવેલી ચોક, દિનદયાળ ચોક પરના દેરાસર થઇ સાંજે ૫ વાગ્યે બોટાદ મામલતદારને આવેદનપત્ર આપશે. જૈન સમાજના બાળકો આવતીકાલે એક દિવસ શિક્ષણથી અળગા રહેશે. એટલું જ નહીં, પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદા (ભગવાન)નાં આભુષણો નહીં મળે તો સમસ્ત જૈન સમાજ આગામી ચૂંટણીમાં મતદાનથી અળગા રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિનેતા કલ્પેન મોદી, એટર્ની જનરલ કમલા હેરિસ, ઇન્ટર્ન સાઇ આયરનો સમાવેશ
ગાયિકા નીકિ મિનાઝ પગરખાં અને બેગ પાછળ મહિને ૫૦ હજાર ડોલર ખર્ચતી
અમેરિકાના એટલાન્ટામાં એક ભારતીયની હત્યા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
રણબીર કપૂરની ચાર મિનિટની ફિલ્મને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં સ્થાનની શક્યતા
સલમાન ખાને શાહરૃખ ખાનના બંગલો નજીક એક ટ્રીપ્લેક્સ ફલેટ ખરીદ્યો
વિવાદાસ્પદ અભિનેત્રી લૈલાખાનની આખરે દુબઈમાં ભાળ મળી
અમિતાભ બચ્ચન હવે ઉત્તર પ્રદેશના લોકગીતો લલકારવા માટે તૈયાર
લગભગ એક દાયકા બાદ અમીષા પટેલ ખલનાયિકાના સ્વરૃપમાં દેખાશે
બેંકો સામેની ફરિયાદોમાં ૧૦ ટકાનો ઘટાડો ઃ કાર્ડની ફરિયાદોનું પ્રમાણ ઊંચું
શનિવારે દોઢ કલાકનું ખાસ ટ્રેડીંગ સત્ર ઃ ઓટો, સિમેન્ટના વેચાણ આંકડા પર નજર
તેલ-તેલીબિયાં, કઠોળ, દૂધમાં શોર્ટેજ થઈ શકે છે
૪૮ સિલિન્ડર ઉત્પાદકોને રૃા. ૧૬૫ કરોડનો દંડ ફટાકરતી સીસીઆઈ
નિકાસ અને ઘરઆંગણે મંદ માંગ કપાસના ભાવ પર દબાણ લાવશે
ઓસ્ટ્રેલિયા સામે હારતા ભારતની ફાઇનલ પ્રવેશની આશા નહીંવત
અમ્પાયરના વિવાદિત નિર્ણય ફરી વખત ભારતની વિરૃદ્ધમાં જતાં ચાહકોમાં રોષ
મેમ્ફિસ ઓપનઃરાઓનિક અને મેલ્ઝાર ફાઇનલમાં
બીજી ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩૮ રનથી હરાવ્યું

સ્પોટ ફિક્સિંગની સજા ભોગવ્યા બાદ આમેર સ્વદેશ પરત ફર્યો

એ.સી.બી.ની હાઈકોર્ટે કરેલી ટીકાથી ગૃહ મંત્રાલયમાં મચેલો ખળભળાટ
વાસુ ભગનાનીની પુત્રી હની ભગનાનીના લગ્ન આવતી કાલે વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ સાથે
આદર્શ કૌભાંડમાં સંડોવાયેલા નેતાજીને બનાવટી સી.બી.આઈ., અધિકારીએ છેતર્યા હતા
કોઈપણ સ્ત્રીને લગ્ન બાદ પતિનું નામ વાપરવાની ફરજ ન પાડી શકાય
હવે સત્તામાં વધુ ભાગ આપવાની ભાજપની શિવસેના સમક્ષ માગણી
નડિયાદ, મહુધા, મહેમદાવાદમાં વૃક્ષછેદન
લૂંટારૃ નહી પકડાતાં ૨૮મીએ વિસનગરમાં કોંગ્રેસની રેલી
તાલાલા પંથકમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપઃ સૌરાષ્ટ્રમાં આઠ આંચકા
પથ્થર પેવિંગના બોગસ બિલનું ૬૭ લાખનું કૌભાંડ
બોટાદનાં જૈન દેરાસરની ચોરીનાં વિરોધમાં આજે વેપાર-ધંધા બંધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

Gujarat Samachar Plus

સાચી દિશામાં કરેલી મહેનત અચૂક સફળતા અપાવે છે
ફળોને તાજા રાખવા માટેના ખાસ પ્રયોગો
 

Gujarat Samachar Plus

માઈકન્સ ગીલ્લી-દંડાને કબ્બડી રમશે
હવે શહેરની ઈકો ફ્રેન્ડલી કલર લેબમાં રંગાઓ
ફેઈલના ફંડામાં પણ કોન્ફિડન્સ જોરદાર
શહેરની ઓથે આવેલું અંબાપુર હેરિટેજ લિસ્ટમાં
શહેરની શેરીઓ બનશે એલિયોન્સનું સ્ટેજ
અલુઆ,મહુડી અને સપ્તેશ્વરનો અનોખો બાઈક રુટ
મેચંિગ ડ્રેસના મેચંિગ અને કલરફુલ હેર બેન્ડનો નવો ટ્રેન્ડ
  More Stories
 

Red Carpet Countdown of Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved