Last Update : 03-Jan-2012, Tuesday
 
મંદિર-પૂજારીને બદનામ કરવા ધમકી આપી
રૃ।. ૫ લાખના ખંડણી પ્રકરણમાં જમીન દલાલ મુખ્ય સૂત્રધાર

 

મંદિરમાં મોટી રકમ હોવાનું જાણતા દલાલ લલિત બાવસીયા પાસે હ્યુમન રાઇટ કમિશનનું કાર્ડ પણ મળ્યું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
કાપોદ્રા વિરાટનગર સોસાયટી સ્થિત વિહળ માતાના મંદિરના પૂજારીને તેમજ મંદિરને બદનામ કરવાની ધમકી આપી રૃ।. પાંચ લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં કાપોદ્રા પોલીસે મુખ્ય સૂત્રધાર એવા જમીન દલાલ સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા ટેલીફોન એક્સચેન્જની પાછળ આવેલી વિરાટનગર સોસાયટીમાં આવેલા વિહળ માતાના મંદિરના પૂજારી સાગરભાઇ દેસાઇને ફોન કરી તેમને તથા મંદિરને બદનામ કરવાની ધમકી આપી રૃ।. પાંચ લાખની ખંડણી માંગનાર બે રત્નકલાકાર સંજય ગજેરા અને ઘનશ્યામ ગજેરાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી.
આ બંનેની પૂછપરછના આધારે કાપોદ્રા પોલીસે ગતરોજ રત્નકલાકાર મેહુલ અમૃતભાઇ હીરાણી (રહે. ૧૦૧, શ્યામ કોમ્પલેક્ષ, સંતોષીનગર, મારૃતિ ચોક, વરાછા) અને જમીન દલાલ દિનેશ હરીભાઇ સુરાણી (રહે. ૧૨૨, વિરાટ નગર સોસાયટી વિભાગ-૨, સાગર સોસાયટી રોડ, કાપોદ્રા)ની ધરપકડ કરી હતી.
તેમની પૂછપરછના આધારે કાપોદ્રા પોલીસે આજરોજ ખંડણી માંગવાના પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા જમીન દલાલ લલિત વલ્લભ બાવસીયા (રહે. વ્રજરત્ન સોસાયટી, સરથાણા જકાતનાકા)ની ધરપકડ કરી હતી. વિહળ માતાના મંદિરમાં રોજ દર્શનાર્થે જતા લલિતને ખબર હતી કે મંદિરમાં રોજ કેટલી આવક થાય છે.
આથી તેણે બેકાર મિત્રો સાથે પૈસા પડાવવા પૂજારીને ધમકાવવાનું શરૃ કર્યું હતું. લલિત જાતે જ ફોન કરી ધમકી આપતો હતો. પોલીસને શનિવારના રોજ ઝડપાયેલા સંજય પાસેથી હ્યુમન રાઇટ કમિશનનું કાર્ડ પણ મળી આવ્યું હતું. વધુ તપાસ કાપોદ્રા પી.આઇ. એ.આર. બાગલે કરી રહ્યા છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved