Last Update : 03-Jan-2012, Tuesday
 
બાયડ તાલુકાની ડેમાઈ પંચાયતના વિજેતા જાહેર

 

બાયડ,તા,ર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની તા. ર૯-૧ર-૧૧ ના રોજ ચુંટણી યોજાવા પામી હતી. જેમાં બાયડ તાલુકાની સૌથી મોટી ડેમાઈ પંચાયતની ચુંટણી ભારે રસાકસી પુર્ણ રહેવા પામી હતી. જેમાં સરપંચ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં સરપંચ બનવાના ઉમળકા સાથે ઉતર્યા હતા.
તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયતમાં સરપંદ પદ મેળવવા માટે રસાકસી સર્જાઈ
ર૯ ડીસેમ્બર ના રોજ યોજાયેલ સરપંચની ચુંટણીના પરિણામ ૩૧ ડીસેમ્બરના રોજ જાહેર થવા પામ્યા હતા. મત ગણતરી બાયડ એન.એચ.શાહ હાઈસ્કુલમાં યોજાઈ હતી. જેમાં બાયડ તાલુકાની સૌથી મોટી પંચાયત ડેમાઈનુ પરિણામ મોડી રાત્રે જાહેર થવા પામ્યુ હતુ. ડેમાઈ પંચાયતનુ કુલ મતદાન ૬૩૯૧ માંથી ૪૯૮૪ નુ મતદાન થવા પામ્યુ હતુ. જેમાં સરપંચ તરીકે પાંચ ઉમેદવારો ને નીચે મુજબ મત મળ્યા હતા. (૧) ઉદેસિંહજી શંકરસિંહજી ઝાલા ને ૧૪૯૮ મત, (ર) કિર્તીકુમાર ગીરીશભાઈ પટેલને ૯૩૬ , (૩) ભાવનાબેન અશ્વિનભાઈ સોની ને ૮૩ મત (૪) મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ શ્રીમાળીને ૧૩૮ મત તથા (પ) મહેશકુમાર કાળીદાસ પટેલને ર૦૦૦ મત મળ્યા હતા. જેમાંથી મહેશકુમાર કાળીદાસ પટેલને સૌથી વધુ ર૦૦૦ મત મળતા તેઓને વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડના વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નં. (૧) પ્રેમીલાબેન નટવરભાઈ પટેલ ને ૧ર૬, વોર્ડ નં.(ર) મંગુબેન ઉદેસિંહ ઝાલા ને ૧૪૧, વોર્ડ નં. (૩) ઉષાબેન જવાનજી ઝાલા ને ૧૭૪, વોર્ડ નં. (૪) રીન્કુબેન નિલેશભાઈ પટેલને ૧૬૮, વોર્ડ નં. (પ) રાધાબેન ધીરાભાઈ ખાંટ ને ૧ર૮,વોર્ડ નં. (૬) કોકીલાબેન પર્વતભાઈ ઝાલા ને ૧૦૯, વોર્ડ નં. (૭) ચિમનભાઈ કાળાભાઈ પટેલ ને ૧૩૮, વોર્ડ નં. (૮) પ્રવિણભાઈ ધનાભાઈ પટેલ ને ૧૧૦, વોર્ડ નં. (૯) વિપુલકુમાર મણીલાલ પટેલ ને ૧૯૧, વોર્ડ નં. (૧૦) જયેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલ ને ૧રર, વોર્ડ નં. (૧૧) મંગળભાઈ રેવાભાઈ પટેલને ૧૧૩, વોર્ડ નં. (૧ર) મનુભાઈ શામળભાઈ પટેલ બીન હરીફ, વોર્ડ નં. (૧૩) પ્રતિકકુમાર જીતેન્દ્રભાઈ પટેલ ને ૮૦, વોર્ડ નં. (૧૪) રયજીભાઈ સરદારભાઈ ઝાલા ને ૧૬૯, વોર્ડ નં. (૧પ) માં બંન્ને ઉમેદવારો કિરણસિંહ ચતુરસિંહ પરમાર તથા જયંતીભાઈ ભુરસિંહ ઝાલાને ૧પ૪ - ૧પ૪ મત મળતા ચીઠ્ઠી ઉપાડીને જયંતીભાઈ ભુરસિંહ ઝાલાને વિજેતા જાહેર કરાયા હતા, વોર્ડ નં. (૧૬) ભલાભાઈ ફુલાભાઈ ઝાલા બીન હરીફ, વોર્ડ નં. (૧૭) જ્યોત્સનાબેન વિનોદભાઈ વણકર ને ૧૩૪, વોર્ડ નં. (૧૮) રમેશભાઈ દલસુખભાઈ વાદી ને ૧૦ર, અને વોર્ડ નં. (૧૯) માં જશવંતભાઈ ખેમચંદ મકવાણા ને ૧૩૦ મત મળવા પામ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved