Last Update : 03-Jan-2012, Tuesday
 
જીવનના અંધારાનું વજન કિલોમાં થતું નથી ઃ પૂ.મોરારિબાપુ
 
આણંદ પાલિકાની સામાન્ય સભામાં કમિટીઓની રચના
આણંદ,તા.૨
આણંદ નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ પટેલ(માસ્તર) તથા ઉપપ્રમુખ મધુબેન શંકરભાઈ ગોહેલના અધ્યક્ષસ્થાને આજે સવારના બરાબર ૧૦ઃ૩૦ કલાકના ટકોરે આણંદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી.
વિરોધ પક્ષના વિરોધ વચ્ચે સમિતિઓ રચાઇ
જેમાં વર્ષ-૨૦૧૨/૧૩ (એક વર્ષની મુદ્દત) માટે વિવિધ ૧૬ જેટલી કમિટીઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. સભાની શરૃઆત વંદે માતરમ ગીત દ્વારા કર્યા બાદ વિવિધ કમિટીઓની રચનાનું કામ હાથ પર લેવાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા ડી.સી.પટેલે જે કમિટીના ચેરમેન બને તે કેવી રીતે દરખાસ્ત કરી શકે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ સત્તાધારી પક્ષના કાઉન્સીલરોએ ૧૬ જેટલી કમિટીઓની રચનાની એકીસાથે દરખાસ્ત કરી છે. જે બરાબર હોવાનું જણાવ્યા બાદ સભાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાની ૧૬ જેટલી કમિટીઓ પૈકી સૌથી વધુ મહત્વ ધરાવતી શહેર સત્તા વિકાસ મંડળના ચેરમેન પદે પ્રજ્ઞોશભાઈ (ભયલુભાઈ) પટેલ તેમજ કારોબારી કમિટીના ચેરમેન પદે હિમેશભાઈ જ્યંતિભાઈ પટેલ (મુખી)ની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઓડિટર્સમાં જનકભાઈ પી.પટેલ અને વીઝીટર્સમાં સુરેશભાઈ પી.પટેલની વરણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ આણંદ પાલિકાની વિવિધ કમિટીઓની મુદ્દત પુરી થઈ ગયા બાદ નવા વર્ષની કમિટીઓની રચનાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સત્તાધારી ભાજપના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરીને કમિટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ક્રમ

કમિટી

ચેરમેન

કારોબારી કમિટી/કાયદા કમિટી

હિમેશભાઈ જ્યંતિભાઈ પટેલ

પબ્લીક વર્કસ કમિટી, ટ્રાફિક નિયમન

વિજયકુમાર રમણલાલ પટેલ

-

હંગામી દબાણ

-

રોડ રીપેરીંગ કમિટી

દીપેનભાઈ જ્યંતિભાઈ પટેલ

વોટર વર્કસ કમિટી/ૅજળાશય સુધારા

નીલાબેન નરેન્દ્રભાઈ પટેલ

ડ્રેનેજ કમિટી

પંકિલ ઘનશ્યામભાઈ પટેલ

દિવાબત્તી કમિટી

અરવિંદભાઈ લલ્લુભાઈ ચાવડા

ડુડા લોક પ્રતિનિધિ ગ્રાન્ટ/યુ.આઈ.ડી.એસ.

અનિલભાઈ નટુભાઈ પટેલ

-

એમ.ટી. કમિટી

-

સેનેટરી કમિટી

હેતલબેન નયનભાઈ દરજી

ટ્રાન્સપોર્ટ/અગ્નિશામક કમિટી

પરસોત્તમભાઈ લાલજીભાઈ રોહિત

૧૦

માધ્યમિક સ્કૂલ કમિટી

મીતાબેન પ્રફુલ્લભાઈ પટેલ

૧૧

અર્બન કોમ્યુનીટી/સાંસ્કૃતિક કમિટી

કલ્પેશભાઈ જ્યંતિભાઈ પટેલ

૧૨

ડીસ્પેન્સરી સમિતિ/કુટુંબ કલ્યાણ કમિટી

ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ

૧૩

બાકરોલ વિકાસ કમિટી

પ્રભુજી પીરાજી વણઝારા

૧૪

સ્વૈચ્છિક/સામાજિક સંસ્થા સંકલન/

ગીરીશભાઈ જનાર્દનભાઈ ભટ્ટ

-

લોક ભાગીદારી કમિટી

-

૧૫

બાગબગીચા તથા સ્મશાન કમિટી

હંસાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ

૧૬

આણંદ વિસ્તાર વિકાસ સત્તા મંડળ કમિટી

પ્રજ્ઞોશભાઈ અરવિંદભાઈ પટેલ

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved