Last Update : 03-Jan-2012, Tuesday
 
સજા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ કોર્ટનો આશરો લેતાં હોવાથી
જીટીયુ કોપી કેસમાં પકડાયેલાને હવે સ્પીડપોસ્ટથી જાણ કરશે

 

અમદાવાદ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિ કરતાં ઝડપાતા વિદ્યાર્થીઓને નિયમ પ્રમાણે પરીક્ષા શુધ્ધિ સમિતિ સમક્ષ રજૂ કરીને સજા આપવામાં આવતી હોય છે. જો કે,ગતવર્ષે આ પ્રકારે કેટલાક વિદ્યાર્થીઓને સજા આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓએ કોર્ટનો આશરો લેતાં કોર્ટે જીટીયુને વિદ્યાર્થીઓને ખુલાસાની પુરતી તક આપવાની તાકિદ કરી હતી. જેના અનુસંધાનમાં હવે જીટીયુએ ગેરરીતિ કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સૂનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા જ દરેકને સ્પીડપોસ્ટથી જાણ કરવા ઉપરાંત કોલેજને ફેક્સ સાથે પણ જાણ કરીને આગામી તા.૧૨મી શુધ્ધિ સમિતિની બેઠકમાં સૂનાવણી રાખી હોવાની જાણ કરવામાં આવી છે.
વેબસાઇટથી માહિતી આપવા છતાં વિદ્યાર્થીઓની અજાણ હોવાની ફરિયાદ ઃ ૧૨મીએ ૬૫ વિદ્યાર્થીઓની સૂનાવણી
પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય રીત બી.ઇ.,બી.ફાર્મ,એમબીએ-એમસીએ અને ડિપ્લોમા ઇજનેરીની પરીક્ષામાં ગેરરીતિ કરતાં કોઇ વિદ્યાર્થીઓ ઝડપાઇ તેમની સામે ગેરરીતિના કેસ કરીને પરીક્ષા શુધ્ધિ સમિતિ સમક્ષ બોલાવીને સજા કરવામાં આવતી હોય છે.આ પ્રકારની કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા શુધ્ધિ સમિતિ સમક્ષ બોલાવવા માટે વેબસાઇટ પર જાણકારી આપી દેવામાં આવતી હતી. વિદ્યાર્થી પરીક્ષા શુધ્ધિ સમિતિ સમક્ષ આવે ત્યારે તેમને ગુનો કબુલ છે કે નહી તે નક્કી કરીને સજા જાહેર કરવામાં આવતી હતી.
જીટીયુએ વિદ્યાર્થીઓને આ પ્રકારે કરાતી સજાની સામે ગતવર્ષે કેટલાક વિદ્યાર્થીઓ સજાની સૂનાવણી બાદ કોર્ટનો આશરો લીધો હતો. જેમાં કોર્ટ દ્વારા આ વિદ્યાર્થીઓને સાંભળવાની તક આપવાની તાકિદ જીટીયુને કરવામાં આવી હતી. ચાલુ વર્ષે જીટીયુ દ્વારા લેવાતી પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા ૬૫ જેટલા વિદ્યાર્થીઓની સૂનાવણી આગામી તા.૧૨મી રાખવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved