Last Update : 03-Jan-2012, Tuesday
 
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો

 

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૮૦૬ સોદામાં રૃ.૨૬૦.૫૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કિંમતી ધાતુઓમાં સોનામાં ૩૬૯ સોદામાં રૃ.૩૪.૪૨ કરોડનાં ૧૨૩.૮૨૭ કિલોનાં કામકાજ થયાં હતાં. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૪.૧૦ ઘટી રૃ.૨,૭૭૪.૯૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૩૪ કરોડનાં ૧૨૨.૩૨૭ કિલોના વેપાર થયા હતા. સોનું આયાતી બાર ૧ કિલો હૈદરાબાદ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૧૯ ઘટી રૃ.૨૭,૫૧૧ બંધ હતો, જ્યારે સોનું આઈબીએમએ માન્ય સ્થાનિક ટ્રેડ-ટુ-ટ્રેડ મુંબઈ કોન્ટ્રેક્ટ રૃ.૧૩૧ વધી બંધમાં રૃ.૨૭,૪૬૦ રહ્યો હતો. સોનું ૯૯૯ શુદ્ધતા આઈબીએમએ માન્ય ટ્રેડ-ટુ-ટ્રેડ મુંબઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૧ સુધરી રૃ.૨,૭૫૬ થયો હતો. સોનું-મિની આયાતી બાર ૧૦૦ ગ્રામ કોન્ટ્રેક્ટ રૃ.૨૫૧ વધી રૃ.૨૭,૫૮૦ રહ્યો હતો. સોનામાં ૨.૮૫૫ કિલોની ડિલિવરી નોંધાઈ હતી.
ચાંદીમાં ૪૪૦ સોદામાં રૃ.૪૩.૬૨ કરોડનાં ૮,૩૩૬.૩૦૦ કિલોનાં કામ સાથે ૨૫૭.૨૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૩૧.૫૦ ઘટી રૃ.૫,૨૧૭.૫૦ બંધ રહ્યો હતો. ચાંદી આયાતી બાર ૩૦ કિલો હૈદરાબાદ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૧૨૯ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૫૦,૯૦૦ રહ્યો હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૫ પૈસા સુધરી રૃ.૪૯૩.૫૫, ઈ-લેડ ૧૫ પૈસા વધી રૃ.૧૫૦.૭૦, ઈ-નિકલ રૃ.૧ ઘટી રૃ.૧,૩૨૩ અને ઈ-ઝિંક ૫૫ પૈસા ઢીલો રહી રૃ.૧૩૩.૬૫ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૩૫.૨૦ કરોડનાં ૭૧૨.૯૫૦ ટન, ઈ-લેડમાં રૃ.૪.૪૯ કરોડનાં ૨૯૭.૮૯૨ ટન, ઈ-નિકલમાં રૃ.૩.૦૨ કરોડનાં ૨૨.૮૯૪ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૯.૮૬ કરોડનાં ૭૪૬.૦૮૪ ટનના વેપાર થયા હતા.
સ્ટીલ ટીએમટી બાર એક્સ-કુર્નુલ ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૨ સોદામાં રૃ.૧.૮૭ કરોડનાં ૪૦૦ ટનનાં કામ સાથે ટી+૨ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪૭,૩૦૦ અને ટી+૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૩૦ ઘટી રૃ.૪૬,૪૪૦ના સ્તરે રહ્યા હતા.
કાચો કપાસ જલગાંવ ડિલિવરી ૧ કિલોનું ટ્રેડિંગ યુનિટ ધરાવતો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૧ વધી રૃ.૪,૦૩૨ બંધ રહ્યો હતો. કાચા કપાસમાં રૃ.૭.૬૯ લાખનાં ૧૯,૦૮૨ કિલોનો ધંધો થયો હતો. સોયાબીન ટ્રેડર્સ ૧૦ મે.ટન વિદિશા (મધ્ય પ્રદેશ) કોન્ટ્રેક્ટમાં રૃ.૪.૮૭ લાખનાં ૨૦ ટનના વેપાર થયા હતા અને ભાવ ક્વિન્ટલદીઠ રૃ.૨૫ વધી રૃ.૨,૪૩૫ રહ્યો હતો. બાસમતી ડાંગરમાં ૮૯૬ સોદામાં રૃ.૬૨.૬૩ કરોડનાં ૫,૨૬,૮૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. એરંડાના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૭૨૭ સોદામાં રૃ.૪૯.૦૮ કરોડનાં ૧,૫૮,૩૫૬ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ ૧ ગુણી (૭૫ કિલો)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા કોન્ટ્રેક્ટસમાં ટી+૩ કોન્ટ્રેક્ટ રૃ.૩૩ ઘટી રૃ.૮૧૭ અને ટી+૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૩૩.૭૦ ઘટી રૃ.૮૩૬.૧૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર ૧૦ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૪૪ સોદામાં રૃ.૧૫.૫૬ કરોડનાં ૧,૭૮૦ ટનની ડિલિવરી થઈ હતી. ૧૦ કિલોદીઠ કંડલા ટી+૫ કોન્ટ્રેક્ટ રૃ.૨૪ ઘટી રૃ.૮૬૬ અને કંડલા ટી+૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૨૨.૬૦ ઘટી રૃ.૮૮૩.૭૦ બંધ રહ્યા હતા. એલચીમાં રૃ.૬૧ લાખનાં ૨૦ ટનનાં કામ સાથે ભાવ ક્વિન્ટલદીઠ રૃ.૧૨૦ વધી રૃ.૩,૩૦૦ થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય ૫ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૪ સોદામાં રૃ.૬૦.૫૦ લાખનાં ૧૦૦ ટનના વેપાર થયા હતા. ૧૦ કિલોદીઠ કડી ટી+૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૬૦૦ અને કડી ટી+૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૦.૩૦ ઘટી રૃ.૬૦૯.૯૦ના સ્તરે બંધ રહ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved