Last Update : 03-Jan-2012, Tuesday
 

ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ

 

રૃ.૫૧૦૦૦ની સપાટી કૂદાવાઈ ઃ દિલ્હીમાં રૃ.૫૧૪૦૦ બોલાયા ઃ સોનામાં દીમો ઘટાડો ઃ રૃપિયા સામે ડોલરના ભાવોમાં આગેકૂચ ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. સોનાના ભાવો વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા. જયારે ચાંદીના ભાવોમાં તેજી આગળ વધતાં ભાવો કિલોના રૃ.૫૧૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. સોનાના ૯૯.૫૦ના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૭૧૯૦ વાળા આજે રૃ.૨૭૨૦૫ ખુલી રૃ.૨૭૧૭૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૩૩૦ વાળા રૃ.૨૭૩૩૫ ખુલી રૃ.૨૭૩૦૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૃ.૫૦૯૭૦ વાળા આજે રૃ.૫૧૦૯૦ ખુલી રૃ.૫૧૧૦૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૧૧૫૦થી ૫૧૨૦૦ તથા કેશમાં ભાવો રૃ.૫૧૧૦૦થી ૫૧૧૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશદીઠ ૧૫૬૭ ડોલરવાળા આજે નીચામાં ૧૫૬૬.૫૦ થયા પછી ઉંચામાં ૧૫૭૫ થઈ સાંજે ૧૫૭૧ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે વધઘટે ઉંચા રહ્યા હતા પરંતુ મુંબઈ બજારમાં આજે સોનામાં નવી માંગ પાંખી રહેતાં હાજર બજારમાં સોનાના ભાવો શનિવારના ભાવો સામે ઉંચા ખુલ્યા પછી ફરી ઘટી ગયાનું બુલીયન બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૭.૮૮ વાળા આજે નીચામાં ૨૭.૮૦થી ૨૭.૮૧ ડો લર થયા પછી ઉંચામાં ૨૭.૯૪થી ૨૭.૯૫ ડોલર સાંજે બોલાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઉછળતાં મુંબઈ બજારમાં પણ આજે ચાંદીમાં ઉંચી આયાત પડતરો તથા ટાંચી આવકો વચ્ચે હાજર બજારમાં નવી વેચવાલી નહિંવત રહેતાં તેજી આગળ વધી હતી. જો કે માંગ સામે દીમી રહી હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૩.૧૦ વાળા ઉંચામાં રૃ.૫૩.૪૦ થઈ છેલ્લે રૃ.૫૩.૩૦ બંધ રહ્યા હતા. રૃપિયા સામે ડોલરના ભાવો વધી આવતાં તેના કારણે પણ સોના-ચાંદીની આયાત પડતરો વધી હતી અને આવકો ટાંચી રહી હતી તથા આયાત પડતરો સામે હાજર બજારમાં ભાવો નીચા રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૫૦ વધી રૃ.૫૧૪૦૦ રહ્યા હતા જયારે વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૫૦ વધી રૃ.૫૧૩૦૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૨૭૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૬૪૦ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved