Last Update : 29-Dec-2011,Thursday
 

નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર

 

પૂરપાટ ઝડપે વાહનો ચલાવનારા સાવધાન

મઢ અને ગોરાઈના બંગલો અને ઝૂંપડાં પર પણ બાજ નજર રખાશે
મુંબઈ, તા. ૨૮
નવા વર્ષથી રાત્રે ઉત્તરનાં પરાઓમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારી મોજમસ્તી કરનારાઓએ સાવધ રહેવું પડશે કારણ કે વ્યસ્ત અને સંવેદનશીલ જંકશનો પર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવશે. તે સિવાય મઢ અને ગોરાઈ સ્થિત બંગલા અને ઝૂંપડાંઓ ઉપર પણ પોલીસ બાજ નજર રાખશે. કારણ કે આવી જગ્યાઓ ખાનગી પાર્ટીઓ માટે જાણીતી છે.
ઉપરાંત અમારી રોજિંદી નાકાબંધી દરમિયાન વાહનોની ચકાસણી કરવામાં આવશે. અમે અમારી ટીમો કેટલાક વ્યસ્ત અને સંવેદનશીલ જંકશનો ઉપર ગોઠવીશું. મલાડનાં માર્વે ચોક અને ગોરેગાંવમાં રત્ના હોટેલ જંકશન જેવી ચોક્કસ જગ્યાઓ પર કાયમી પોલીસ દીપ ગોઠવીશું અમારું લક્ષ્ય ટ્રાફિક હળવો બનાવવાનું તથા અનિચ્છનીય બનાવ ટાળવાનું છે, બેય ડીસીપી મહેશ પાટિલે કહ્યું હતું.
નાકાબંધી, મોટરસાયકલ પેટ્રોલિંગ, ચોક્કસ જગ્યા પર કાયમી પોલીસ મળીને ૭૦૦ કોન્સ્ટેબલ ફરજ માટે તૈનાત રહેશે.
અમે અમારી પોલીસને મઢ, ગોરાઈ અને માર્વે પરનાં પ્રત્યેક ઝૂંપડાં અને બંગલાઓ પર જાતે જઈને તપાસ કરવા તથા દસ્તાવેજો ચકાસવા જણાવ્યું છે. ગયા શુક્રવારથી આ ચકાસણી શરૃ કરવામાં આવી છે. અમે નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોઈ ડ્રગ્સનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરવા માગીએ છીએ સાથે સાથે ડ્રગ્સ વેચનારાઓની પૂછપરછ પણ શરૃ કરી છે.
સાદા વેશમાં પોલીસ પાર્ટીઓમાં ભળી જશે અને ધ્વનિ પ્રદૂષણનાં કાયદાનો ભંગ થાય છે કે કેમ ઉપરાંત આડેધડ પાર્કિંગ ઉપર પણ નજર રાખશે.
બીજી તરફ સ્થાનિક પોલીસ દરિયા કિનારે થતી છેડતીનાં બનાવો બનતા અટકાવશે. આકશા અને દાનાપાની જેવા જાણીતા બીચ પર પૂરતું અજવાળું છે કે કેમ તેની પોલીસ ખાતરી કરશે, એમ પોલીસે કહ્યું હતું.
આ વર્ષની શરૃઆતમાં પાર્કિંગ સ્થળો તથા ભીડવાળા રસ્તાઓ પર લગાવેલા કલોઝડ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરાનો ટોળા પર નજર રાખવા ઉપયોગ કરવામાં આવશે. દારૃ પીને તથા પૂરપાટ ઝડપે વાહન હંકારનારાઓ વિરુદ્ધ શરૃ કરાયેલી ઝુંબેશમાં સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસને મદદ કરશે. કારણ કે ટ્રાફિક પોલીસ પાસે મર્યાદિત સત્તા હોય છે.
પોલીસ સ્ટેશનનો દિવસ અને રાતપાળીનો સ્ટાફ નવા વર્ષની રાત્રિએ બંદોબસ્તની ફરજ બજાવશે, એમ એડિશનલ પોલીસ કમિશનર રામરાવ પવારે જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved