Last Update : 29-Dec-2011,Thursday
 

અલથાણ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટની કન્સલ્ટન્સી માટે આજે નિર્ણય

 
કન્સલટન્ટે લાભાર્થી, પાલિકા તથા ડેવલપર-બિલ્ડર વચ્ચે સંકલન રાખી કામગીરી કરવી પડશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા ખખડધજ થઈ ગયેલા અલથાણ ટેનામેન્ટના રિ ડેવલપમેન્ટ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉ કન્સલ્ટન્ટની દરખાસ્ત દફતરે થયાં બાદ નવેસરથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. કન્સલટન્ટે પાલિકા, લાભાર્થી અને બિલ્ડર વચ્ચે સંકલન કરી સમગ્ર પ્રોજેક્ટની કામગીરીમાં સાથે રહેવું પડશે. આ માટે આવેલી ઓફર પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવશે.
સુરતના અલથાણ વિસ્તારમાં પાલિકા દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલા ટેનામેન્ટ માવજતના અભાવે ખખડધજ થઈ ગયાં હતા. આ ટેનામેન્ટના રહીશો મધ્યમવર્ગના હોય નવા ટેનામેન્ટ બનાવવા માટે આયોજન થઈ શકે તેમ ન હતું. જેના કારણે પાલિકા દ્વારા લોકભાગીદારીથી આ ટેનામેન્ટનો વિકાસ કરવા માટે કવાયત શરૃ કરી છે.
પાલિકા દ્વારા જે જગ્યાએ હાલ ટેનામેન્ટ છે તે જ જગ્યાએ ટેનામેન્ટ બનાવી લાભાર્થીઓને વસાવવા માટે આયોજન કર્યું છે. આ યોજના માટે પાલિકા દ્વારા કન્સલટન્ટ નિમવા માટે કામગીરી શરૃ કરી હતી. આ પહેલાં પાલિકા દ્વારા એક વખત ઓફર મંગાવવામાં આવી હતી જે ૯૦ લાખ રૃપિયાની હતી. આ ઓફર સ્થાયી સમિતિમાં દફતરે કરીને નવેસરથી ઓફર મંગાવવામાં આવી હતી.
પાલિકા દ્વારા બીજી વખત ઓફર મંગાવી તેમાં માહિમ્તુરા કન્સ્લટન્ટ પ્રા.લી. મુંબઈ દ્વારા ૬૦.૮૧ લાખની ઓફર કરવામાં આવી છે. જ્યારે બીજા ક્રમે ભરત પટેલ ૯૩.૧૧ લાખ અને ત્રીજા ક્રમે જયેશ દલાલ ૯૪.૫૧ લાખની ઓપર કરવામાં આવી છે. પાલિકાની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે. જે કન્સલ્ટન્ટ નિમાય તેણે પાલિકા, લાભાર્થી તથા બિલ્ડર-ડેવલપર્સ સાથે મળીને સંકલન કરી કામગીરી કરવી પડશે. જેમાં લાભાર્થીઓના બાયોમેટ્રીક સરવેથી માંડીને સંગઠન બનાવવા તથા પુનઃવસન સુધીની કામગીરી કરવી પડશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved