Last Update : 29-Dec-2011,Thursday
 
તડીપારના હુકમનો ભંગ કરનાર આરોપીને બે વર્ષની સખ્તકેદ
 
લિંબાયત વિસ્તારમાં શરીરસંબંધી ગુના સહિત હપ્તા વસુલીના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપીને બે વર્ષ માટે તડીપાર કરાયો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
લિંબાયત વિસ્તારમાં ધંધાર્થીઓ પાસેથી બળજબરીથી નાણાં ઉઘરાવવા સહિત શરીર સંબંધી એકથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપીએ તડીપારના કરવાના હુકમનો ભંગ કરવા બદલ આજે ૯માં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.એસ.ગઢવીને બોમ્બે પોલીસ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી બે વર્ષની સખ્તકેદ,રૃ.૫૦૦ દંડ તથા દંડ ન ભરે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
લિંબાયત વિસ્તારમાં છત્રપતિ શિવાજી નગર ખાતે રહેતા આરોપી નારાયણ જગ્ગુ હીરામણ પાટીલ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં નોંધાયેલા શરીર સંબંધી તથા બળજબરીથી નાણાં ઉઘરાવવાના એકથી વધુ ગુના નોંધાયા હતા.જેથી નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ દ્વારા આરોપી નારાયણ પાટીલને તા.૧૪-૫-૦૮ના રોજ બે વર્ષ માટે સુરત શહેર-ગ્રામ્ય,તાપી,નવસારી,વલસાડ,ભરુચ તથા નર્મદા જિલ્લામાંથી પ્રવેશ પર બે વર્ષ માટે પ્રતિબંધ મુકી તડીપાર કરવા હુકમ કર્યો હતો.
સુરત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા તડીપારના હુકમ છતાં તા.૮-૬-૦૮ના રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નીલગીરી સર્કલ સાર્વજનિક ગલીમાંથી આરોપી નારાયણ પાટીલને ઝડપી લીધો હતો.જેથી બોમ્બે પોલીસ એક્ટના ભંગના ગુના બદલ પોલીસે આરોપી નારાયણ પાટીલની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકાર પક્ષે એપીપી સુનિલ પટેલની રજૂઆતને ધ્યાને લઈને આરોપી નારાયણ પટેલને ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની સખ્તકેદ તથા રૃ.૫૦૦ના દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આરોપી નારાયણ પાટીલ વિરુધ્ધ લિંબાયત મહાપ્રભુનગર વિસ્તારમાં રહેતા માછલી વેચવાનો તથા ખુલ્લા પ્લોટમાં માટલા વેચવાનો ધંધો કરતાં ધંધાર્થી સાથે દાદાગીરી કરી તલવાર વડે હુમલો કરવા તથા બળજબરીથી હપ્તા વસુલીના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved