Last Update : 29-Dec-2011,Thursday
 
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ

 

મલેશિયાથી ભારતમાં પામતેલની આયાત ડિસે.ના ૨૫ દિવસમાં ઘટી ૬૭૮૨૦ ટન થઈ જે પાછલા મહિને ૧૩૨૧૫૩ ટન થઈ હતી!
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૮
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં તેજી આગળ વધતાં ભાવો રૃ.૩૬૦૦ને પાર કરી રૃ.૩૭૦૦ની નજીક પહોંચી ગયા હતા, મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૫૯૮ વાળા આજે રૃ.૩૬૧૦ ખુલી ઝડપી ઉછળી રૃ.૩૬૯૯ બંધ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડા પણ આજે વાયદા પાછળ રૃ.૩૯૦૫ વાળા રૃ.૩૯૨૫ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૃ.૪ વધી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૧૫ તથા એફએસજીના રૃ.૮૨૫ રહ્યા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૮૬ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૬ પોઈન્ટ નરમ રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલના ભાવો વાયદાના છેલ્લે ૨૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ઈન્દોર વાયદા બજારમાં આજે સોયાતેલનો વાયદો રૃ.૭૧૩.૮૦ વાળો રૃ.૭૧૮.૫૦ ખુલી નીચામાં રૃ.૭૧૭.૧૦ રહ્યા પછી ફરી વધી રૃ.૭૨૫.૧૦ થઈ છેલ્લે બંધ રૃ.૭૨૩.૫૦ રહ્યાના સમાચારો હતા. તેજીવાળા ખેલાડીઓ સક્રિય રહ્યા હતા, સોેયાતેલ વાયદો ઉછળતાં તેની પણ અસર એરંડા વાયદા બજાર પર આજે તેજીની પડયાનું જાણકારોએ જણાવ્યું હતું. વધતા ભાવોએ મથકોએ સોયૌબીનમાં ખેડૂતોની પક્કડ વધતાં ઈન્દોર બાજુ આજે સોયાસીડની આવકો માંડ લાખથી સવા લાખ ગુણી આવ્યાના સમાચારો હતા. દર વર્ષે આ સમયે આવકો આશરે ૩ લાખ લગુણી જેટલી દૈનિક સરેરાશ આવતી હોય છે. તેના બદલે હાલ આવકો ઓછી રહી છે. ત્યાં આજે સોયાતેલના ભાવો વધી રૃ.૬૪૬થી ૬૫૦ તથા રિફા.રૃ.૬૮૦થી ૬૮૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૬૭૭ વાળા રૃ.૬૮૫ રહ્યા હતા. જયારે પામતેલના ભાવો રૃ.૫૯૭ વાળા રૃ.૬૦૦ કૂદાવી રૃ.૬૦૧ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૯૯૦ વાળા જો કે રૃ.૯૮૫ રહ્યા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૯૮૫ તથા ૧૫ કિલોના રૃ.૧૫૧૫ રહ્યા હતા. સિંગદાણામાં મ થકોએ ઉંચા ભાવો તથા નાતાલના માહોલ વચ્ચે દરિયાપારના દેશોની નવી ખરીદી ધીમી પડયાના સમાચારો હતા. મુંબઈમાં આજે સન ફલાવરના ભા વો રૃ.૬૫૫ વાળા રૃ.૬૬૦ અને રિફા.ના રૃ.૭૨૫ વાળા રૃ.૭૩૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૬૪૩ વાળા રૃ.૬૪૮ તથા કોપરેલના ભાવો રૃ.૭૮૦ વાળા રૃ.૭૯૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૩૦૦ ઉછળી રૃ.૧૩૨૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળો ટકેલા રહ્યા હતા. મલેશિયાથી પામતેલની ભારત તરફ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં ઘટીને ૬૭૮૨૦ ટન થઈ છે. જે ગયા મહિને આ ગાળામાં ૧૩૨૧૫૩ ટન થઈ હોવાના સમાચારો હતા. પડતરના અભાીવે આયાત ઘટી છે. જો કે આ ગાળામાં ભારતમાં ઈન્ડોનેશિયાથી સીપીઓ (ક્રૂડપામ ઓઈલ)ની આવકો જળવાઈ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved