Last Update : 29-Dec-2011,Thursday
 

સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા

 

ચાંદીના ભાવો વધુ રૃ.૩૩૦ તૂટી રૃ.૫૨ હજારની અંદર ઉતરી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંન ે કિંમતી ધાતુઓના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચાંદીના ભાવો કિલોના આજે વધુ રૃ.૩૩૦ તૂટી રૃ.૫૨ હજારની સપાટીની અંદર જતા રહ્યા હતા જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે વધુરૃ.૮૫થી ૯૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૯૪થી ૧૫૯૫ ડો લર વાળા આજે નીચામાં રૃ.૧૫૮૧.૪૦ થઈ સાંજે ૧૫૮૬.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૫૦૦ વાળા રૃ.૨૭૪૬૦ ખુલી રૃ.૨૭૪૧૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૬૩૦ વાળા રૃ.૨૭૫૯૦ ખુલી રૃ.૨૭૫૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૨૮૫ વાળા આજે રૃ.૫૧૯૫૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૮૯થી ૨૮.૯૦ ડોલર વાળા આજે નીચામાં ૨૮.૫૨ ડોલર થઈ સાંજે ૨૮.૫૪ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ભાવો તૂટતા તથા ઘરઆંગણે આજે ડોલરના ભાવો વધ્યા પછી ફરી તૂટી જતાં સોના-ચાંદીની આયાત પડતરો નીચી આવી હતી અને તેના પગલે હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૩.૦૧ વાળા આજે ઉંચામાં રૃ.૫૩.૪૪ થયા પછી ફરી તૂટી રૃ.૫૨.૯૫ થઈ છેલ્લે રૃ.૫૨.૯૬ બંધ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૧૭૦૦ રહ્યા હતા. બિલમાં તથા કેશમાં ભાવો વચ્ચેનો તફાવત સંકડાઈ ગયાની ચર્ચા હતી.
કોપરમાં તેજીના વળતા પાણી ઃ જસત, સીસા તથા નિકલના ભાવોમાં તેજીનો ચમકારો
મુંબઈ ધાતુ બજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. જસત, સીસા તથા નિકલના ભાવો વધી આવ્યા હતા જયારે કોપરમાં ભાવો વધતા અટકી નરમ રહ્યા હતા. એલ્યુ.માં હવામાન મિશ્ર હતું. ટીન શાંત હતું. બે દિવસની રજા પછી લંડન બજાર આજે ફરી શરૃ થયાના સમાચારો હતા. મુંબઈમાં આજે હાજર ભાવો કિવ.દીઠ નિકલના રૃ.૫૦૦ વધી રૃ.૧૦૯૫૦૦ રહ્યા હતા જયારે કોપર વાયર બારના ભાવો રૃ.૨૦૦ ઘટી રૃ.૪૮૦૦૦ રહ્યા હતા. કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો આજે જાતવાર રૃ.૧૦૦થી ૨૦૦ નરમ રહ્યા હતા, લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૬૭૫ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો ૭૫૬૧ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મુંબઈમાં આજે જસતના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૨૨૦૦ અને સીસાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૧૫૦૦ રહ્યા હતા. એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૦૮૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૨૮૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. ટીનના ભાવો રૃ.૧૩૩૦૦૦ના મથાળે શાંત રહ્યા હતા. દરમિયાન, લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૧૯૧૭૫, નિકલના ૧૮૪૯૮ ડોલર, એલ્યુ.ના ૨૦૧૪ ડોલર, જસતના ૧૮૩૯ ડોલર તથા સીસાના ૧૯૯૪ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૪૫ ટન, નિકલનો ૫૫૮ ટન તથા એલ્યુ.નો ૨૦૮૨૫ ટન વધ્યો હતો જયારે જસતનો સ્ટોક ૧૦૨૫ ટન તથા સીસાનો ૫૦ ટન ઘટયાના સમાચારો હતા.

ગુવારમાં માર્જિનની મંદી પચાવીને ભાવો ફરી ઉછળ્યા ઃ ઉપલી સર્કિટ લાગી
ગુવારમાં માર્જિનની મંદી પચાવીને ફરી તેજીનાં તણખા દેખાયા છ.ે ગુવારસીડ, ગુવારગમ, એરંડા તથા મરચામાં ૨થી ૩ ટકાની ઉપલી જયારે મરી તથા ધાણામાં ૩ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. આજે ગુવારસીડ, સોયાતેલ સોયાબીન, સરસવ, કપાસ, એરંડા, ખાંડ, મરચાં, ઘઉં, મકાઈ, જવનાં ભાવ વધ્યા હતા. જયારે ચણા, ખાંડ, મરચાં, મરી, જીરૃ તથા હળદરનાં ભાવ ઘટયા હતા. એનસીડેક્સ ખાતે આજે કપાસના વાયદામાં ૧૭૯ કરોડ, એરંડામાં ૨૭ કરોડ, જયારે ખાંડના વાયદામાં ૩૩ કરોડનાં વેપાર થયા હતા. આજે ગુવારસીડનાં વાયદામાં ૧૨૩૪ કરોડ, ચણામાં ૪૬૨ કરોડ, સોયાતેલમાં ૨૭૦૫ કરોડ, સોયાબીનનાં વાયદામાં ૬૯૯ કરોડ, સરસવનાં વાયદામાં ૩૭૫ કરોડ તથા જીરાના વાયદામાં ૨૮૮ કરોડનાં વેપાર થયા હતા. મરીના વાયદામાં ૧૮૦ કરોડનાં વેપાર થયા હતા. હળદરમાં ૨૭ કરોડ રૃ.નાં વેપાર હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved