Last Update : 29-Dec-2011,Thursday
 

રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન

 

કોઈ એક જ ક્વાર્ટરમાં થયેલો આ સૌથી મોટો ઘસારો

છેલ્લા પાંચ વર્ષમાં આવી ઈન્ડેક્સમાં સામેલ કંપનીઓના વિદેશી ઋણમાં લગભગ ત્રણ ગણો વધારો થયો
મુંબઈ, બુધવાર
યુએસ ડોલર સામે તાજેતરમાં રૃપિયાના થયેલા અવમૂલ્યનને પરિણામ નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએન્ડપી સીએનએક્સ નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ કંપનીઓ માટે જુલાઈ-સપ્ટેમ્બરના એક જ ક્વાર્ટરમાં રૃા. ૪,૮૦૦ કરોડનું થયું છે. આ રકમ તેમના કરવેરા પૂર્વેના નફામાં (પ્રોફિટ બીફોર ટેક્સ-પીબીટી) ૮% જેટલુ ધોવાણ છે.
કોઈપણ એક જ ત્રિમાસિકગાળામાં કંપનીઓને ફોરેક્સ પેટે થયેલું આ સૌથી મોટુ નુકસાન છે. ક્રિસિલના જણાવ્યા અનુસાર આવા પરિબળોને લીધે છેલ્લા પાંચ વર્ષમાં નિફ્ટીની કંપનીઓના વિદેશી દેવામાં ત્રણ ગણો વધારો થયો છે.
ડોલર સામે રૃપિયો સતત ઘટતો હોવાથી ઓક્ટોબર- ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પણ આવી કંપનીઓની વિનિમય દરની ખોટ લગભગ રૃા.૩૫૦૦થી ૪૦૦૦ કરોડ જેટલી ઉંચી રહેવાની ધારણા છે.
જુલાઈથી ડિસેમ્બરના સમયમાં ડોલર સામે રૃપિયો આશરે ૧૮% નરમ બન્યો હતો. વધતા જતા આયાત બિલ અને ખાનગી વિદેશી દેવાની ચુકવણીના દબાણને કારણે ડોલરની માગ વધી હતી. યુરોઝોનમાં જોખમ વધતા વિદેશી રોકાણની આવકો ઘટી હોવાથી ડોલરનો પુરવઠો માગ સાથેની ઝડપને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો હતો. પરિણામે રૃપિયાનું અવમૂલ્યન થયુ હતું.
નાણાંકીય સેવા ક્ષેત્ર સિવાયની નિફ્ટીમાં સામેલ બીજી ૪૨ કંપનીઓ ઉપર રૃપિયામાં થયેલા ઘસારાની અસરનું વિશ્લેષણ એમ દર્શાવે છે કે જુલાઈ- સપ્ટેમ્બરના ત્રણ મહિના દરમિયાન વિદેશી મુદ્રાના દર પેટે આવી કંપનીઓની કુલ ખોટ રૃા.૪,૮૦૦ જેટલી હતી, જે તેમના કુલ પીબીટી રૃા.૫૭૨૦૦ કરોડના ૮% જેટલી હતી.
આવા નુકસાન પાછળનું સૌથી મોટુ કારણ કંપનીઓએ લીધેલા મોટા વિદેશી ઋણ છે કે જેની જાણ બંધ થયેલા વિનિમય દર પછી કરવાની હોય છે.આ બધી નિફ્ટી કંપનીઓના શિરે અંદાજે ૧.૫ લાખ કરોડ રૃપિયા જેટલુ વિદેશી ઋણ છે, જે તેમના કુલ બાકી દેવાના ૨૪% ટકા થાય છે. કંપનીઓના એન્યુઅલ રિપોર્ટસ પરથી આવી માહિતી મળે છે.
કંપનીઓની હેજિંગ પોલિસી પણ તેમના વિદેશી મુદ્રાના નુકસાનને નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે કેમ કે આ ડેરિવેટિવ સાધન માર્ક ટુ માર્કેટ હોય છે.
ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકગાળા દરમિયાન ડોલર સામે ભારતીય રૃપિયામાં વધુ ૮%નો ઘટાડો થયો હોવાથી અને કંપનીઓની હેજિંગ પોલિસીમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ ધારી લઈએ તો તેમની ખોટ લગભગ રૃા.૩,૫૦૦-૪,૦૦૦ કરોડ રહેશે તેમ લાગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved