Last Update : 28-Dec-2011,Wednesday
 
સેલવાસના ઉદ્યોગપતિની પત્નીની હત્યામાં વધુ ત્રણ આરોપી પકડાયા
 
ચાર મહિનાથી ભાગતા ફરતા નિલમસિંહના સાસુ-સસરા અને જેઠને પોલીસે મુંબઇથી દબોચી લીધાઃ ત્રણેયને ૭ દિવસના રિમાન્ડ
વાપી, મંગળવાર
સેલવાસમાં ચકચારી બનેલા ઉદ્યોગપતિની પત્ની નિલમસિંહ હત્યા પ્રકરણમાં પોલીસે ચાર મહિનાથી નાસતા ફરતા સાસુ, સસરા અને જેઠની મુંબઈના માટુંગાથી ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આજે ત્રણેય આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજુ કરી પોલીસે ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મૃતકનો પતિ સેલવાસ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે સાસુ, સસરા અને જેઠ અંગે માહિતી આપનારને રૃ. ૨૫ હજારના ઈનામની જાહેરાત પણ કરી હતી.
સેલવાસ ખાતે રહેતા ઉદ્યોગપતિ શ્રીજેશસિંહ હરિશંકરસિંહની પત્ની નીલમનું દહેજના મુદ્દે સપ્ટેમ્બર ૨૦૧૧માં પતિ સહિત સાસરીયાઓએ અપહરણ કર્યા બાદ ઉત્તરપ્રદેશના જોનપુર જીલ્લાના કઠારા ગામે રોડ નજીક ઈનોવાકાર (નં. ડીએન-૦૯-ઈ-૨૫૯૦)માં નીલમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુપી પોલીસે જાણ કરતા સેલવાસ પોલીસની ટીમ યુપી પહોંચી ઈનોવા કારનો કબજો મેળવ્યો હતો. ૨૬મી ઓગસ્ટના રોજ દહેજના મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિ શ્રીજેશસિંહે નીલમનું ગળુ દબાવી ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા નિલમની લાશને ઈનોવા કારમાં મુકી મહારાષ્ટ્રના થાણેથી નાસિક થઈ અલ્હાબાદ પહોંચી કઠારા ગામે લાશને સગેવગે કરી ભાગી છૂટયા હતા. જો કે સેલવાસમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા હત્યા પ્રકરણમાં પોલીસે અગાઉ નિલમના પતિ, તેના કાર ચાલક અને શ્રીજેશસિંહની પીએની ધરપકડ કરી હતી.
હત્યા પ્રકરણમાં સંડોવાયેલા સસરા હરિશંકરસિંહ, સાસુ સવિતાસિંહ અને જેઠ નિલેશ સિંહ ફરાર થઈ જતાં પોલીસે ત્રણેય અંગેની માહિતી આપનારને રૃ. ૨૫ હજાર ઈનામ આપવાની જાહેરાત કરી હતી પણ તેઓ છેલ્લા ચાર મહિનાથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. જો કે, સેલવાસ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી ગઈકાલે રાત્રે મુંબઈના માટુંગા વિસ્તારમાંથી ત્રણેય આરોપીની ધરપકડ કરી આજે આ પ્રકરણમાં વધુ માહિતી મેળવવાના આધાર ઉપર આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved