Last Update : 28-Dec-2011,Wednesday
 
નયન પટેલની ભૂતકાળમાં પણ ઓઇલ ચોરીમાં સંડોવણીની શંકા
 
ડભાસામા ક્રુડઓઇલનુ કૌંભાંડ ઝડપાયુ હતુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વાધોડિયાથી સૌરાષ્ટ્ર સુધીના ઓઇલ કૌભાંડમા સંડોવાયેલા મુખ્ય આરોપી નયન પટેલનો ભુતકાળ પણ પોલીસ તપાસી રહી છે. બીજી બાજુ પોલીસે કૌંભાંડમા સંડોવાયેલા ભેજાબાજોને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકામા ભુતકાળમા નયન પટેલની ટેન્કર ઝડપાઇ હોવાની શક્યતાને પગલે પોલીસે તે વિગતો એકઠી કરવાની શરૃઆત કરી છે.
વાધોડિયાના ઓઇલ કૌંભાંડમા મુખ્ય ગુન્હેગારોનો ફરિયાદમાં ઉલ્લેખ નહીં ઃ અન્યોનો પતો મળતો નથી
પ્રાપ્ત માહિતિ મુજબ વાધોડિયા જીઆઇડીસીમા આવેલી આર.કે.એક્ઝીમ કંપનીમા ડીસેમ્બરની બીજી તારીખે એક ટેન્કરમાથી બોગસ બીલ્ટી તેમજ બીલોના આધારે પેટ્રોલીયમ હાઇડ્રો કાર્બન ઓઇલનો જથ્થો ગેરકાયદેસર ઠાલવતા રંગે હાથ ઝડપાઇ ગઇ હતી. મોરબીથી ફેટી રેસીડયુ ઓઇલનો જથ્થો ટેન્કરમા ભર્યો હોવાના બીલો બનાવવામા આવ્યા હતા. આ માટે વડોદરાના નવઘણસીંહના સગાભાઇ દેવેન્દ્રસિંહ નટુભા ચુડાસમાની શિવમ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા ટેન્કરમા ભરવામા આવેલા પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બન ઓઇલના બદલે ફેટી રેસીડયુ ઓઇલનો જથ્થો ભરવામા આવ્યો છે તેમ દર્શાવ્યુ હતુ અને સમગ્ર સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો.
જો કે સમગ્ર હકીકત એફએસએલના રિપોર્ટમા બહાર આવતા જિલ્લા પોલીસે નાછુટકે આખરે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. પરંતુ મહત્વના આરોપીઓને ફરિયાદમા ઉલ્લેખ નહી કરવામા આવતા અનેક ચર્ચાઓએ આકાર લીધો છે. બીજીબાજુ વાધોડિયા જીઆઇડીસીમા આવેલી આર.કે.એક્ઝીમ કંપનીના માલીક નયન પટેલનો ભુતકાળ પણ આ પ્રકારની પ્રવૃત્તિમા છે કે નહી તે અંગેની વિગતો પોલીસ દ્વારા એકત્ર કરવામા આવી રહી છે. પાંચ વર્ષ પહેલા પાદરા તાલુકાના ડભાસા ગામ પાસેથી એક ટેન્કરમાથી ક્રુડઓઇલની ચોરી પોલીસે રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે તે સમયે ઓઇલ ભરવાના પીપો તેમજ અન્ય સાધન સામગ્રી જપ્ત કરી હતી આ ટેન્કર નયન પટેલની માલીકીનુ હોવાની વિગતોના પગલે પોલીસે તે દિશામા પણ તપાસના પ્રયત્નો હાથ ધર્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved