Last Update : 28-Dec-2011,Wednesday
 
ઘોઘાને દરિયાના પાણીથી રક્ષણ આપતી દિવાલ વર્ષોથી તૂટેલી
 
 
નબળી નેતાગીરી અને સરકારી તંત્રની નિરસતાથી

ભાવનગર, મંગળવાર
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામને દરિયાના પાણીથી રક્ષણ આપતી દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી સાવ તૂટી ગઇ છે જેના લીધે ભરતીના સમયે કાંઠાના ધરોમાં અવાર-નવાર દરિયાના પાણી ઘુસી જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જ્યારે એકબાજુ સરકાર ઘોઘા દહેજ ફેરી શરૃ કરવાની વાતો કરે છે ત્યારે સરકારી તંત્રન તૂટેલી દિવાલ નહીં દેખાતી હોય તેવો પક્ષ પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યાં છે.
સરકાર લાંબા સમયથી તૂટેલી દિવાલ રિપેર કરાવી શકી નથી ત્યારે ઘોઘા દહેજ ફેરી પુનઃ શરૃ કરી શકશે ખરી ?
દરિયા કિનારે આવેલા ઘોઘા ગામમાં પાણી ન ઘૂસી જાય તે માટે ઘણા વર્ષો પહેલા દરિયા કિનારે પાણી રક્ષક દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ આ દિવાલ દરિયાના મોજાની પ્રચંડ થપાટોથી છેલ્લા સમયથી તૂટી ગઇ છે. જ્યારે હાલમાં કેટલીક જગ્યાએ તો દિવાલનું નામોનિશાન રહ્યું નથી જેના કારણ અમાસ અને પૂનમની ભરતે સમયે કાંઠાના ધરો સુધી દરિયાના પાણી પહોંચી જતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ઘોઘાને દરિયાના પાણી રક્ષણ આપતી દિવાલની મરામત માટે ગ્રામજનો, માછીમારોએ અનેકવાર સબંધીત તંત્ર તેમજ સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રવાહકોને પ્રજાજનોને હાલાકી વેઠવી પડે તેમાં રસ હોય તેથી વારંવારની રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે વિકાસની મોટી મોટી ગુલબાંગો ફૂકતી સરકારે વર્ષોથી તૂટી દિવાલ રિપેર કરવામાં હજુ સુધી કોઇ તસ્દી લીધી નથી ત્યારે ઘોઘા દહેજ રો ફેરી પુનઃ શરૃ કરવાની વાતો કરે છે તે શરૃ થશે ખરી ? તેવો પ્રશ્ન પ્રજાજનોને સતાવી રહ્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved