Last Update : 28-Dec-2011,Wednesday
 
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો

 

સોનામાં વધુ ઘટાડો ઃ વિશ્વ બજારમાં ૧૬૦૦ ડોલરની સપાટી તૂટી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો જયારે ચાંદીમાં ભાવો વધતા અટકી ફરી તૂટયા હતા. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૪૫ ઘટયા હતા જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૮૫ નરમ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે ઘટીને ઔંશના ૧૬૦૦ ડોલરની સપાટીની અંદર જતા રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના ૨૭૫૮૫ વાળા રૃ.૨૭૪૨૫ ખુલી રૃ.૨૭૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૭૧૫ વાળા રૃ.૨૭૫૫૫ ખુલી રૃ.૨૭૬૩૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૦૮થી ૧૬૦૯ ડોલર વાળા આજે નીચામાં ૧૫૯૩ થઈ સાંજે ૧૫૯૪.૨૦ ડો લર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૫૩૦ વાળા રૃ.૫૨૨૨૫ ખુલી રૃ.૫૨૨૮૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો આજે ૨૯.૧૭ વાળા નીચામાં ૨૮.૮૫ થઈ સાંજે ૨૮.૮૯ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર આમ રહેતાં ઘરઆંગણે આજે સોના-ચાંદીમાં આરંભમાં ભાવો નીચા ખુલ્યા પછી રૃપિયા સામે ડોલરના ભાવો ફરી વધી આવતાં મુંબઈ બજારમાં ખુલતા ભાવથી પાછળથી સોના-ચાંદીના ભાવો ફરી વધી આવ્યા હતા છતાં અંતે બંધ ભાવો આગલા બંધથી નીચા રહ્યા હતા. રૃપિયા સામે આજે ડોલરના ભાવો રૃ.૫૨.૭૦ વાળા ઉછળી રૃ.૫૩.૧૧ થઈ છેલ્લે રૃ.૫૩.૦૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલરના ભાવો વધી આવતાં સોનામાં હેજફંડોની વેચવાલી વચ્ચે સોનાના ભાવો તૂટયાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૧૭૫ થી ૫૨૨૦૦ તથા કેશમાં રૃ.૫૨૨૭૫થી ૫૨૩૦૦ રહ્યા હતા. કેશમાં માલોની અછત રહેતાં કેશમાં ભાવો આજે ઉંચા બોલાઈ રહ્યા હતા.

 

રૃમાં મિલોની ધીમી લેવાલી વચ્ચે જળવાઈ રહેલા ભાવો ઃ વિશ્વ બજારમાં રજાનો માહોલ

 

મુંબઈ રૃ બજારમાં આજે પાંખા કામકાજો વચ્ચે ભાવો સૂસ્ત રહ્યા હતા, મથકોએ મિલોની છુટીછવાઈ લેવાલી આવતી રહી છે જયારે નિકાસકારો હાલ ગેરહાજર રહ્યાની ચર્ચા હતી, નાતાલની રજાઓ વચ્ચે વિશ્વના બજારોમાં હોલીડે મુડ જેવી સ્થિતિ રહી છે. ઘરઆંગણે મથકોએ ઠંડી વધવા છતાં દૈનિક સરેરાશ આવકો ૧.૭૫થી ૧.૭૫ લાખ ગાંસડીની આવી રહ્યાના સમાચારો હતા. દરમિયાન, સ્પોટ પર આજે ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૪૪૦૦થી ૩૪૫૦૦ રહ્યા છે જયારે મહારાષ્ટ્ર અને મધ્ય-પ્રદેશ બાજુ ભાવો રૃ.૩૩૩૦૦થી ૩૩૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૨૬૫થી ૩૩૬૫, હરિયાણા બાજુ રૃ.૩૩૬૫થી ૩૪૦૦ તથા પંજાબ બાજુ રૃ.૩૪૦૦થી ૩૪૬૫ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved