Last Update : 25-Dec-2011,Sunday
 
ક્રિસમસ ટ્રીના નામે કાળો કારોબાર

- ગુજરાતની નર્સરીઓમાં મળતા ક્રિસમસ ટ્રી હકીકતમાં હિમાચલમાં મળતા
વુડ ટ્રી છે જે થોડા જ સમયમાં સૂકાઈ જાય છે.

ઘણીવાર તહેવારો આંધળુકીયા કરીને ઉજવાતા હોય છે. જાણીને નવાઈ લાગશે કે અમદાવાદમાં મળતા મોટાભાગના ક્રિસમસ ટ્રી ઓરિજીનલ નથી. ખરેખર અમદાવાદમાં જે ક્રિસમસ ટ્રી મળે છે તે એક હિમાલયમાં ઉગતા 'વુડ ટ્રી' છે.
ક્રિસમસની શરૃઆત થતાં શહેરની નર્સરીઓમાં ક્રિસમસ ટ્રીની ખરીદી શરૃ થઇ જાય છે. આ ક્રિસમસ ટ્રી બજારમાં ૫૦૦ થી માંડી ૧૦૦૦૦ રૃપિયા સુધી મળતા હોય છે અને ક્રિસમસના નજીકના દિવસોમાં તેનો ભાવ ૨૫૦૦૦ સુધી પણ જાય છે. અમદાવાદના નર્સરીમાં મળતી ક્રિસમસ ટ્રી એક પ્રકારે વુડ જેવું ઢળેલા પતા વાળું વૃક્ષ છે જેમાં તેની સાઇઝ પ્રમાણે તેનો ભાવ છે. જેમ જેમ ક્રિસમસ ટ્રીનો એક એક થર વધતો જાય છે તેમ તેના ભાવ વધે છે ક્રિશ્ચનોે પોતાના ઘરે જ આ ટ્રી ઉગાડતા હોય છે. જો કે તેની જાણવળી કરવી અઘરી છે કારણ કે તે વૃક્ષને ઠંડામાં રાખવું પડતું હોય છે અને તેની પર સુર્યનો તડકો પડવા ન દેવાય જો સીધો તડકો તેના પર પડે તો આ ટ્રી સુકાઇ જાય છે ઉપરાંત ટાઇમસર પાણી અને ખાતર આપવું પડે છે.
નર્સરી ચલાવતા ઇશ્વરભાઇ પટેલ કહે છે કે'ક્રિસમસ સમયે અમે ખાસ આ છોડને આયાત કરવા પડે છે અમે લગભગ એક હજાર જેટલા ક્રિસમસ ટ્રી ઉછેરીએ છીએ અને જરૃરિયાત સમયે કશ્મીરથી પણ તેના છોડ મંગાવીએ છીએ.' અમદાવાદમાં જોવા મળતાં આ ક્રિસમસ ટ્રી ઓરીજનલ હોતા નથી જો કે અસલ ક્રિસમસ ટ્રી વિદેશમાં જોવા મળે છે આ ટ્રીને 'ફર ટ્રી' તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉંચાઇ ૩૦ફૂટ થી ૨૬૦ ફૂટ જેટલી હોય છે આ વૃક્ષની ગોળાઇ ૨ફૂટ થી ૧૨ફૂટ જોવા મળે છે.
ક્રિસમસ સમયે ક્રિસમસ ટ્રીનો ઉપયોગ ૧૫મી સદીમાં થયો હતો. જ્યારે માર્ટીન લ્યુથર પોતે ચાલતા ચાલતા જઇ રહ્યાં હતાં ત્યારે તેમની નજર વૃક્ષ પર પડેલા બરફ પર ગઇ તે બરફ પર ચંદ્રનો પ્રકાશ પડી રહ્યો હતો આ જોઇ માર્ટીન ખુશ થઇ ગયાં જેને પોતાના ઘરે લઇ આવ્યાં અને તેને સુશોભિત કરવામાં આવ્યું અને ત્યારથી આ વૃક્ષનો ક્રિસમસ ટ્રી તરીકે ઉપયોગ થવા લાગ્યો.જર્મનીએ ૧૯મી સદીમાં પ્રથમ આર્ટીફીશીયલ ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું જે પંખીઓના પીંછાથી બનાવવામાં આવી હતી અને યુએસના શિકાગોમાં ૧૯૫૦માં એલ્યુમિનીયમથી ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું.
હાલ શહેરમાં મળતી ક્રિસમસ ટ્રી રીસાઇકલબીન પ્લાસ્ટીકમાંથી બનતી હોય છે જેને ફોલ્ટ કરીને સાચવી રાખવામાં આવે છે આ ક્રિસમસ ટ્રી બે ઇંચ થી માંડી ૧૦ફૂટ સુધીના છે. અમેરિકામાં થયેલા એક સર્વે પ્રમાણે ૨૦૦૧થી ૨૦૦૭ સુધીમાં ૧૭.૪ મિલિયન ડોલરના આર્ટિફીશીયલ ટ્રી વેચાયા હતાં. કિશ્ચન ડીકોસ્ટા વેલિયન્ટ કહે છે કે 'ઘરમાં ઉગતું આ વૃક્ષ પ્રભુ ઇસુના જન્મ સમયે ૨૫ ડિસેમ્બરે કેન્ડલ, લાઇટો અને ઓર્નામેન્ટથી સુશોભિત કરવામાં આવે છે.આ ક્રિસમસ ટ્રીની વિશ્વના અલગ અલગ દેશોમાં વિવિધ જાતો જોવા મળે છે.'
ૈંઘર પાસે ઉગાડવામાં આવતું પરંપરાગત વૃક્ષ ક્રિસમસ ટ્રી ક્રિસમસ સમયે લાઇટસ્, ઓર્નામેન્ટ, કેન્ડલ, સ્ટારથી સુશોભિત કરી પ્રભુ ઇસુના જન્મને આજે યાદ કરવામાં આવે છે ઘરની બહાર લગાવેલ ક્રિસમસ ટ્રીમાં સાંતાકોલોઝ બાળકોને ગમતાં રમકડાં, ચોકલેટ જેવી ચીજવસ્તુઓ આ ક્રિસમસ ટ્રી પર રાખેલ બેગમાં નાખે છે.

 

ક્રિસમસ ટ્રીની વાસ્તવિક્તા

અમદાવાદમાં અસલ ક્રિસમસ ટ્રી મળતા નથી. ક્રિસમસ ટ્રીના નામે હિમાચલમાં ઉગતા વુડ ટ્રી ભટકાડવામાં આવી રહ્યા છે.
અસલ ક્રિસમસ ટ્રીને 'ફર ટ્રી' તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉંચાઇ ૩૦ફૂટ થી ૨૬૦ ફૂટ જેટલી હોય છે આ વૃક્ષની ગોળાઇ ૨ફૂટ થી ૧૨ફૂટ જોવા મળે છે. ક્રિસમસ સમયે ક્રિસમસ ટ્રીનો ઉપયોગ ૧૫મી સદીમાં થયો હતો. જ્યારે માર્ટીન લ્યુથર પોતે ચાલતા ચાલતા જઇ રહ્યાં હતાં ત્યારે તેમની નજર વૃક્ષપર પડેલા બરફ પર ગઇ તે બરફ પર ચંદ્રનો પ્રકાશ પડી રહ્યો હતો આ જોઇ માર્ટીન ખુશ થઇ ગયાં જેને પોતાના ઘરે લઇ આવ્યાં અને તેને સુશોભિત કરવામાં આવ્યું અને ત્યારથી આ વૃક્ષનો ક્રિસમસ ટ્રી તરીકે ઉપયોગ થવા લાગ્યો શહેરમાં વેચાતા ક્રિસમસ ટ્રી ૫૦૦ થી માંડી ૧૦૦૦૦ સુધી જોવા મળે છે જો કે આ ક્રિસમસ ટ્રી ઘરમાં ઉગાડવું અઘરું કામ છે.દરેક દેશોમાં આ ક્રિસમસ ટ્રીની અલગ અલગ જાતો જોવા મળે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved