Last Update : 25-Dec-2011,Sunday
 

અમદાવાદીઓમાં પણ દેશી બ્રિડનો ક્રેઝ

- વિશ્વમાં ભારતના મુધોલ ડોગને શિકારી ડોગ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના આદિવાસી લોકો શિકાર માટે મુધોલ ડોગનો ઉપયોગ કરે છે. છત્રપતિ શિવાજી પાસે મુધોલ ડોગ હતો જે શ્રીલંકન વાઘ સામે લડતાં શહીદ પામ્યો હતો.

વિદેશમાં ભારતીય ડોગની પ્રશંશાના શિકારી ડોગ તરીકે થાય છે. પરંતું બહું જુજ લોકો આ વાત જાણતાં હશે કારણ કે આપણા ધરમાં તો વિદેશી ડોગ બ્રીડને જ સ્થાન આપવામાં આવે છે. વિદેશી ડોગ બ્રીડ દેખાવે ખુંબ જ આકર્ષક હોય છે.પરંતું ભારતીય ડોગ બ્રીડની વાત જ અનોખી છે.મુધોલ, કારવા, કોમ્બાઇ, છીપીપરાઇ, રાજપલાયમ, રામપુરા, કાન્નિ, વગેરે મુળ ભારતીય ડોગ નસલ છે. જે આકર્ષક તો નથી પણ શક્તિશાળી છે. ખાસ કરીને મુધોલ જાતિના ડોગને શક્તિશાળી ડોગ તરીકેની ગણના થાય છે. મુઘોલ કારવા એ કૂતરાની પ્રાચીન નસલ છે જે પશ્ચિમ ભારતના ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે.મુધોલ એ એક શક્તિશાળી, વફાદાર અને શિકારી ડોગ એવું યુનાઇટેડ િંકગડમની પ્રખ્યાત લેખિકા ડાર્લિંગ કાઇર્ન્ડસલીએ પોતાની બુક બુ્રસ ફોગ્લેમાં લખ્યું છે. ભારતીય ઇતિહાસમાં પણ મુધોલ કૂતરાને શક્તિશાળી માનવામાં આવ્યોે છે. છત્રપતિ શિવાજી પાસે એક મુધોલ નસલ કૂતરો હતો. કહેવાય છે કે, આ કૂતરાએ શ્રીલંંકન વાઘ સામે બાથ ભીડી હતી અને મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત તુલાજી આગરા પાસે પણ મુધોલ નસલના કૂતરાં હતા. જે બ્રિટીશરો સામેની લડાઇમાં શહીદ થઇ ગયા. ઇતિહાસમાં મુધોલ કૂતરાંને દેશપ્રેમી તરીકે ગણાતાં કરવામાં આવે છે.
મુધોલ નસલના કૂતરાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગામડામાં આ ડોગની હરીફાઇ યોજાય છે અને અહી રહેતી આદિવાસી પ્રજા આજે પણ શિકાર માટે મુધોલ ડોગનો ઉપયોગ કરે છે. ભારતમાં આ કૂતરાંને કેનલ નસલ તરીકે ઓળખવામાં આવે છે. આ કૂતરાંનો આકાર અર્ધ ઇંડાકાર જેવો હોય છે. રેશમી વાળ અને નાક મોટુ હોય છે. માંસપેશીઓનો રંગ લાલ હોય છે. કાન નાના અને ખોપડી શંકુચિત હોય છે. હરણ જેટલી ઝડપી દોડવાની ક્ષમતા ધરાવે છે. આ કૂતરાંનું વજન ૨૫ થી ૨૮ કિ.ગ્રા. હોય છે. એની ઉંચાઇ ૨૨થી ૨૪ સે.મી. હોય છે. આ ડોગ વફાદાર અને કુુશળ હોય છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો ડોગ વોચમેન જેવા ઉપનામથી ઓળખે છે.૧૬ મી સદીમાં કેટલાંક અફઘાની લોકો ભારતમાં આવ્યા હતાં તેઓ તેમની સાથે કેટલાંક કૂતરાની નસલ લાવ્યા હતાં જેમાં મુધોલ ડોગનો પણ સમાવેશ થાય છે. આ લોકો પશ્ચિમ ભારતના કેટલાંક વિસ્તારમાં વસવાટ કર્યાં જેથી આ વિસ્તારમાં મુધોલ નસલ વિકાસ પામી. બંગાળકોટના રાજા માલોજીરાવ ભોસલે શિકાર માટે મુધોલ ડોગ રાખતાં હતાં કારણ કે આ કુતરાઓમાં નિષ્ઠુંરતા, સહનશિલતાં તથા ઝડપી શિકારી તરીકે ઓળખાય છે.પશ્ચિમ ભારતના મોટા ભાગના રાજવીઓ શિકાર કરવા માટે મુધોલ ડોગનો ઉપયોગ કરતાં હતાં પરંતુ હવે શિકાર કરવા ઉપર પ્રતિબંધ આવવાથી આ ડોગ હવે વૉચમેન તરીકે ફરજ બજાવે છે.
અમદાવાદના ફાર્મમાં પણ આ પ્રકારના ડોગની ભારે માગ ઉભી થઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved