Last Update : 25-Dec-2011,Sunday
 
સટ્ટા બેટીંગનો અડ્ડો ચલાવતા ભાજપના નગરસેવક જેલમાંલેવાશે

 

ભાજપ આગેવાનોના દબાણ હેઠળ કામ કરતી સ્થાનિક પોલીસની રહેમનજર તળે હસુ ગામીત અડ્ડો ચલાવતો હતો
બારડોલી, શનિવાર
બારડોલી નગરમાં સટ્ટા બેટીંગનો અડ્ડો ચલાવતા ભાજપ નગરસેવકની પોલીસે ધરપકડ કરતાં રાજકીય માહોલ ફરીથી ગરમાયો છે. રેંજ આઇજીની આરઆરસેલની ટીમે સટ્ટા બેટીંગના બે અડ્ડા પર છાપો મારી ભાજપ નગરસેવક સહિત ૨ સંચાલકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે બંનેની પોલીસે અટક કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ રેંજ આઇજી હસમુખ પટેલને મળેલી બાતમી આધારે આરઆરસેલની ટીમે ગરુવારે સાંજે બારડોલી નગરમાં તલાવડી મેદાનની સામે અને પાકીઝા શોપીંગ સેન્ટર પાછળ છાપો મારીને સટ્ટા બેટીંગના આંકડા લખવાનો જુગાર રંગેહાથ ઝડપી પાડી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં બારડોલીના ભાજપ નગરસેવક હસુ મગનભાઇ ગામીત (ઉ.વ.૫૦, રહે. તલાવડી મેદાન સામે, બારડોલી) અને રાજુ મોરારભાઇ ભંડારી (ઉ.વ.૪૪, રહે. કપિલનગર, બારડોલી) વોન્ટેડ જાહેર કર્યા હતા. દરમિયાન ભાજપ નગરસેવક હસુ ગામીત બે દિવસથી પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં ફરતો હોવાની ડીએસપી પિયુષ પટેલને ટપરિયાદ થતાં છેવટે આજે શનિવારે પોલીસે ભીંસ વધારતા બપોરે ૧૨ વાગ્યાના સુમારે હસુ ગામીત અનેરાજુ ભંડારી પોલીસ મથકે હાર થતાં પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેંજ આઇજી હસમુખ પટેલની વરણી બાદ દારૃ જુગારના અડ્ડાઓ બંધ કરવાની સ્પષ્ટ સુચના છતાં બારડોલી નગરમાં ભાજપ આગેવાનોના દબાણ હેઠળ કામ કરતી પોલીસની રહેમનજર હેઠળ ભાજપ નગરસેવકના સટ્ટા બેટીંગના જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા હરતા. સ્થાનિક પોલીસ દ્વારા નગરસેવક હસુ ગામીત વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરતાં છેવટે રેંજ આઇજી હસમુખ પટેલ સમક્ષ રજૂઆત થતાં જિલ્લા પોલીસ મીટીંગમાં વ્યસ્ત હતી તે સમયે આરઆરસેલની ટીમે બારડોલીમાં બાતમી મુજબના બંને અડ્ડા પર છાપો મારી ભાજપ નગરસેવક હસુ ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો. જો કે ભાજપ આગેવાનોની ભલામણથી જ બારડોલીમાં જુગારના અડ્ડાઓ સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી નથી તેવી આમપ્રજા સતત રજૂઆત કરી રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved